શોધખોળ કરો

Ostrava Golden Spike: નીરજ ચોપરાએ ઓસ્ટ્રાવા ગોલ્ડન સ્પાઇકમાં જીત્યો ગોલ્ડ મેડલ, આટલા મીટર દૂર ફેંક્યો ભાલો

Golden Spike meet: નીરજ ત્રીજા રાઉન્ડમાં 85.29 મીટર ફેંક્યો, જેને કોઈ અન્ય ખેલાડી પાર કરી શક્યો નહીં.

Golden Spike meet: ભારતના ગોલ્ડન બોય નીરજ ચોપરાએ ચેક રિપબ્લિકમાં આયોજિત ઓસ્ટ્રાવા ગોલ્ડન સ્પાઇકમાં ગોલ્ડ મેડલ જીતીને વધુ એક આંતરરાષ્ટ્રીય ભાલા ફેંક સ્પર્ધામાં દેશનું નામ રોશન કર્યું છે. નીરજ ત્રીજા રાઉન્ડમાં 85.29 મીટર ફેંક્યો, જેને કોઈ અન્ય ખેલાડી પાર કરી શક્યો નહીં. દક્ષિણ આફ્રિકાના ડવ સ્મિટે બીજા રાઉન્ડમાં 84.12 મીટર ફેંક્યો, જે છ રાઉન્ડમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન હતું. તે બીજા સ્થાને રહ્યો. ગ્રેનેડાના પીટર એન્ડરસને તેના પહેલા પ્રયાસમાં 83.63 મીટર ફેંક્યો અને આ છ રાઉન્ડમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન હતું. તે ત્રીજા સ્થાને રહ્યો હતો.

નીરજ અગાઉ 2018માં ઓસ્ટ્રાવામાં IAAF કોન્ટિનેન્ટલ કપમાં ભાગ લીધો હતો, જ્યાં તે 80.24 મીટરના થ્રો સાથે છઠ્ઠા સ્થાને રહ્યો હતો. જોકે, ઓસ્ટ્રાવા ગોલ્ડન સ્પાઇકમાં આ તેનો પહેલો દેખાવ હતો. નીરજ ચોપરાએ ફાઉલ થ્રો સાથે ઇવેન્ટનો અંત કર્યો. પરંતુ વિશ્વ ચેમ્પિયન ચોપરા તેના પ્રદર્શનથી ખુશ હશે કારણ કે તેણે પેરિસ ડાયમંડ લીગ પછી સતત બીજી ઇવેન્ટ જીતી છે. આ સીઝનની તેની પાંચમી સ્પર્ધા હતી. તેણે વર્ષની શરૂઆત દક્ષિણ આફ્રિકાના પોટચેફસ્ટ્રૂમમાં એક ઈન્વિટેશનલ મીટથી કરી હતી, જ્યાં તેણે 84.52 મીટરના થ્રો સાથે જીત મેળવી હતી.

આ વર્ષ નીરજ ચોપરા માટે અદ્ભુત રહ્યું છે

દોહામાં ડાયમંડ લીગના ઓપનરમાં નીરજ પહેલી વાર 90.23 મીટરના થ્રો સાથે 90 મીટરનો આંકડો પાર કર્યો, જે તેના અગાઉના શ્રેષ્ઠ 89.94 મીટરને વટાવી ગયો. આ સીમાચિહ્નરૂપ હોવા છતાં નીરજ જર્મનીના જુલિયન વેબર પછી બીજા સ્થાને રહ્યો, જેણે 91.06 મીટર ફેંક્યો હતો. દોહા પછી, નીરજ પોલેન્ડના ચોર્ઝોવમાં જાનુઝ કુસોઝિન્સ્કી મેમોરિયલમાં ભાગ લીધો, જ્યાં તે (84.14 મીટર) ફરીથી વેબર (86.12 મીટર) પછી બીજા સ્થાને રહ્યો. ત્યારબાદ નીરજ આખરે શુક્રવારે પેરિસ ડાયમંડ લીગમાં વેબરને હરાવ્યો, જ્યાં ભારતીય ખેલાડી 88.16 મીટરના તેના પ્રથમ થ્રો સાથે મેદાનમાં ટોચ પર રહ્યો હતો.

ભારતના સ્ટાર ભાલા ફેંકના ખેલાડી નીરજ ચોપરાએ પેરિસ ડાયમંડ લીગ 2025ના પુરુષોના ભાલા ફેંક સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. 20 જૂન (શુક્રવાર) ના રોજ પેરિસમાં યોજાયેલી આ સ્પર્ધામાં નીરજ તેના નજીકના હરીફ જર્મનીના જૂલિયન વેબરને હરાવ્યો હતો. નીરજ છેલ્લી બે ટુર્નામેન્ટમાં વેબર સામે હારી ગયો હતો પરંતુ હવે તેણે તે બે હારનો બદલો લઈ લીધો છે.

ટોપ સ્ટોરી

IND vs NZ 1st Test Day 2 Highlights: પ્રથમ ટેસ્ટમાં ભારતની સ્થિતિ મજબૂત, રાહુલ-જયસ્વાલની અડધી સદી
IND vs NZ 1st Test Day 2 Highlights: પ્રથમ ટેસ્ટમાં ભારતની સ્થિતિ મજબૂત, રાહુલ-જયસ્વાલની અડધી સદી
IND vs NZ 1st Test Day 2: ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં બનાવ્યા 368 રન, હેનરી નિકોલ્સે ફટકાર્યા 175 રન
IND vs NZ 1st Test Day 2: ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં બનાવ્યા 368 રન, હેનરી નિકોલ્સે ફટકાર્યા 175 રન
યુઝર્વેન્દ્ર ચહલે રચ્યો ઈતિહાસ, ટી-20માં 400 વિકેટ ઝડપનાર પ્રથમ ભારતીય બોલર બન્યો
યુઝર્વેન્દ્ર ચહલે રચ્યો ઈતિહાસ, ટી-20માં 400 વિકેટ ઝડપનાર પ્રથમ ભારતીય બોલર બન્યો
Australia Lost ODI Series: ઓસ્ટ્રેલિયા માટે 2026 રહ્યું નિરાશાજનક! BAN-PAK-SA પછી ઈગ્લેન્ડ સામે ગુમાવી સીરિઝ
Australia Lost ODI Series: ઓસ્ટ્રેલિયા માટે 2026 રહ્યું નિરાશાજનક! BAN-PAK-SA પછી ઈગ્લેન્ડ સામે ગુમાવી સીરિઝ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આઈસ્ક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટ ?
Hun To Bolish : હું તો બોલીશ : બંદૂકિયો ઉપસરપંચ
Hun To Bolish : હું તો બોલીશ : કેનાલોનું પાણી કોના પાપે આફત ?
Randeep Surjewala : ગુજરાતના 6.53 લાખ પરિવારોના પૈસા ફસાયા? SD Pay કૌભાંડ મુદ્દે સુરજેવાલાનો દાવો
Bharuch Canal Breach: ભરૂચમાં કેનાલમાં ગાબડું શાહુડીએ પાડ્યું કે તંત્રની બેદરકારીએ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
ભરૂચમાં એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બસ અકસ્માતમાં 2નાં મૃત્યુ, 30થી વધુ ઇજાગ્રસ્ત
ભરૂચમાં એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બસ અકસ્માતમાં 2નાં મૃત્યુ, 30થી વધુ ઇજાગ્રસ્ત
Amreli: અમરેલીમાં ST બસ અને કાર વચ્ચે ભયાનક અકસ્માત, 3નાં મોતથી અરેરાટી
Amreli: અમરેલીમાં ST બસ અને કાર વચ્ચે ભયાનક અકસ્માત, 3નાં મોતથી અરેરાટી
CM યોગીની માતા સાવિત્રી દેવીનું નિધન, 91 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
CM યોગીની માતા સાવિત્રી દેવીનું નિધન, 91 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
ફક્ત 15 દિવસોમાં 'રામાયણ' બની ભારતની ચોથી સૌથી મોટી ફિલ્મ, 'KGF 2'નો રેકોર્ડ તોડ્યો
ફક્ત 15 દિવસોમાં 'રામાયણ' બની ભારતની ચોથી સૌથી મોટી ફિલ્મ, 'KGF 2'નો રેકોર્ડ તોડ્યો
PNB Property Auction: ઘર, ફ્લેટ કે દુકાન ખરીદવી છે? 26 નવેમ્બરે PNB કરશે પ્રોપર્ટીની હરાજી

Embed widget