શોધખોળ કરો

ન્યૂઝિલેન્ડે પાકિસ્તાનમાં ક્રિકેટ સીરીઝ રમવાનો કર્યો ઈનકાર, સુરક્ષાનું આપ્યું કારણ

1/3
 તેમણે કહ્યું, આખરે અમારે સુરક્ષા સલાહ પર અમલ કરવાનો હોય છે અને તે સુરક્ષા રિપોર્ટનું માનવું પડે છે, જે અમને મળ્યો છે. બાર્કલે કહ્યું, તેમાં કોઇ શંકા નથી કે પાકિસ્તાન નિરાશ છે. ન્યૂઝીલેન્ડ જેવી ટીમના પ્રવાસ દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ફરી સ્થાપિત  કરવાની દિશામાં યોગ્ય પગલું હોત, પરંતુ તે સારા લોકો છે. મને લાગે છે કે અમારા નિર્ણયનો ખુલા દિલે સ્વીકાર કરશે.

2/3
 વેલિગ્ટન:  15 વર્ષ બાદ ન્યૂઝીલેન્ડે પાકિસ્તાન પ્રવાસની રજૂઆતને સુરક્ષાના કારણે નકારી દીધી છે.  ન્યૂઝીલેન્ડની ટીમ પાકિસ્તાન સામે  ઓક્ટોબરમાં ટેસ્ટ, વનડે અને ટી20 શ્રેણી સંયુક્ત અરબ અમીરાતમાં રમશે. પાકિસ્તાને તેને પૂછ્યું હતું કે શું શ્રેણી પાકિસ્તાનમાં રમી શકાય છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટના અધ્યક્ષ ગ્રેગ બાર્કલે કહ્યું, અમે નક્કી કર્યું કે આ સમયે સ્થિતિ પ્રવાસને અનુકૂળ નથી.

3/3
 શ્રીલંકાની ટીમ પર પાકિસ્તાનમાં 2009માં થયેલી આતંકી હુમલા બાદ પાકિસ્તાનમાં કોઇ ટીમે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી નથી. મે 2015માં આખરે ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનનો પ્રવાસ કર્યો પરંતુ આ શ્રેણી દરમિયાન પણ ગદ્દાફી સ્ટેડિયમમાં એક નાનો બ્લાસ્ટ થઈ ગયો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી

Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત

Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં

lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાખી,ખાદીનું દારૂ કનેકશનHun To Bolish : હું તો બોલીશ : સુશાસનની અગ્નિપરીક્ષાRajkot News: રાજકોટના જામકંડોરણામાં શ્વાનના હુમલામાં બાળકનું મોતKankaria Carnival 2024 : CM ભૂપેન્દ્ર પટેલે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
Multibagger Stocks: 2024ના સૌથી મોટા મલ્ટિબેગર સ્ટોક્સ,એક શેરે તો 6 મહિનામાં 35 હજારને કરી દીધા 3300 કરોડ

Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો

Rule Change 2025: LPG સિલિન્ડર, કારની કિંમત અને પેન્શન, 1 જાન્યુઆરીથી થશે આ 6 મોટા ફેરફારો, ખિસ્સા પર થશે સીધી અસર

General Knowledge: જો વિશ્વની વસ્તી અડધી થઈ જાય તો શું થશે? જાણો તેના ફાયદા કે ગેરફાયદા

Embed widget