શોધખોળ કરો

કે. એલ. રાહુલનું વધુ એક હોટ એક્ટ્રેસ સાથે અફેર હોવાના અહેવાલ, એક્ટ્રેસે શું કહ્યું?

સોનલે કહ્યું કે, આ માત્ર અફવા છે અને અમારી વચ્ચે કોઇ પ્રકારનો સંબંધ નથી. રાહુલ એક પ્રતિભાશાળી ક્રિકેટર છે.

મુંબઇઃ વર્લ્ડકપની પ્રેક્ટિસ મેચમાં સદી ફટકારીને ચમકી ગયેલા કે. એલ. રાહુલનું નામ વધુ એક હોટ એક્ટ્રેસ સાથે જોડાયું છે. અભિનેત્રી સોનલ ચૌહાણ અને ક્રિકેટર રાહુલ વચ્ચે અફેર હોવાના અહેવાલો છે. જો કે સોનલે પોતાને રાહુલ સાથે કોઇ પ્રકારનું અફેર હોવાનો ઇનકાર કર્યો હતો. કે. એલ. રાહુલનું વધુ એક હોટ એક્ટ્રેસ સાથે અફેર હોવાના અહેવાલ, એક્ટ્રેસે શું કહ્યું? સોનલે કહ્યું કે, આ માત્ર અફવા છે અને અમારી વચ્ચે કોઇ પ્રકારનો સંબંધ નથી. રાહુલ એક પ્રતિભાશાળી ક્રિકેટર છે. હું એને એક સારા ક્રિકેટર તરીકે જોઉં છું. એેથી વિશેષ કશું નહીં. અમારી વચ્ચે કોઇ અફેર નથી. મેં એને કદી ડેટ કર્યો નથી એમ સોનલ ચૌહાણે કહ્યું હતું. કે. એલ. રાહુલનું વધુ એક હોટ એક્ટ્રેસ સાથે અફેર હોવાના અહેવાલ, એક્ટ્રેસે શું કહ્યું? સોનલે કહ્યું કે, મને સોશિયલ મિડિયા પર લોકોનો ખૂબ પ્રેમ મળતો રહ્યો છે પણ જે લોકો અફવા ફેલાવે છે અથવા નફરત ફેલાવે છે એવા લોકોને હું ધિક્કારું છું. સોનલે જન્નત ફિલ્મથી અભિનય કારકિર્દી શરૂ કરી હતી. રાહુલ હાલ વર્લ્ડ કપમાં વ્યસ્ત છે એટલે સોનલના જવાબ અંગે રાહુલ પાસેથી કોઇ ખુલાસો મેળવી શકાયો નહોતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ધોનીથી લઈને રહાણે સુધી: ભારતના આ 12 મહાન ક્રિકેટરોને ન મળી ફેરવેલ મેચ, જુઓ લિસ્ટ
ધોનીથી લઈને રહાણે સુધી: ભારતના આ 12 મહાન ક્રિકેટરોને ન મળી ફેરવેલ મેચ, જુઓ લિસ્ટ
વીરેન્દ્ર સેહવાગ કેમ ન બન્યા ટીમ ઈન્ડિયાના કોચ? વર્ષો પછી કર્યો મોટો ધડાકો
વીરેન્દ્ર સેહવાગ કેમ ન બન્યા ટીમ ઈન્ડિયાના કોચ? વર્ષો પછી કર્યો મોટો ધડાકો
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
Team India Coach: ગૌતમ ગંભીરની નોકરી ખતરામાં, બગડી રહ્યો છે ડ્રેસિંગ રૂમનો માહોલ
Team India Coach: ગૌતમ ગંભીરની નોકરી ખતરામાં, બગડી રહ્યો છે ડ્રેસિંગ રૂમનો માહોલ

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા
Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા
2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર
2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Embed widget