શોધખોળ કરો

આફ્રિદીએ 37 બૉલમાં સદી સચીનના બેટથી ફટકારી હતી, કઇ રીતે પહોંચ્યુ સચીનનું બેટ તેની પાસે, આફ્રિદીએ કર્યો ખુલાસો

પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન આફ્રિદીએ પોતાની કેરિયરનું આ સૌથી બેસ્ટ શતક મહાન ક્રિકેટર સચીન તેંદુલકરના બેટથી ફટકાર્યુ હતુ. આફ્રિદીએ એ પણ જણાવ્યુ કે સચીનું બેટ તેની પાસે કઇ રીતે પહોંચ્યુ હતું

નવી દિલ્હીઃ પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ વર્ષ 1996માં 37 બૉલમાં ઝડપી સદી ફટકારીને ક્રિકેટ વિશ્વમાં સનસની ફેલાવી દીધી હતી. શ્રીલંકા વિરુદ્ધ મારેલા શતકને લઇને આફ્રિદીએ મોટો ખુલાસો કર્યો છે. તાજેતરમાં તેની બહાર આવેલી બુક 'ગેમ ચેન્જર'માં આ વાતનો ઉલ્લેખ છે. પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન આફ્રિદીએ પોતાની કેરિયરનું આ સૌથી બેસ્ટ શતક મહાન ક્રિકેટર સચીન તેંદુલકરના બેટથી ફટકાર્યુ હતુ. આફ્રિદીએ એ પણ જણાવ્યુ કે સચીનું બેટ તેની પાસે કઇ રીતે પહોંચ્યુ હતું. આફ્રિદીએ કહ્યું કે, "સચીને પોતાનું બેટ પાકિસ્તાની ક્રિકેટર વકાર યુનુસને આપ્યુ હતું તે તેના માટે આવુ જ એક બેટ પાકિસ્તાનના શહેર સિયાલકોટમાંથી બનાવી દેવડાવે. સિયાલકોટમાંથી બેટ બનાવડાવ્યા પહેલા વકાર આ બેટ મને રમવા માટે આપી દીદુ અને આ બેટથી મેં પોતાની કેરિયરની પહેલી સદી ફટકારી હતી.'' આફ્રિદીએ 1996માં બનાવેલી આ સદીને લઇને પોતાની ઉંમરનું સ્પષ્ટીકરણ કરી દીધુ છે. તેને કહ્યું કે, તે સમયે મારી ઉંમર 21 વર્ષ, 16 વર્ષ નહીં.

ટોપ સ્ટોરી

ICC Rankings: 35 બોલમાં સદીનું ઈનામ, ઈશાન કિશનને પછાડી અભિષેક દુનિયાનો નંબર-1 બેટ્સમેન

અભિષેક શર્માને વનડે ટીમમાં લાવવાની ઊઠી માંગ, શું રોહિત શર્માની જગ્યા લેશે?

ભારતીય રમત જગતમાં છવાયો માતમ, 3 વારના ગોલ્ડ મેડાલિસ્ટ દિગ્ગજ ખેલાડીએ કરી આત્મહત્યા

હૉકી ચેમ્પિયન્સ ટ્રોફીઃ જીત સાથે ભારતની શરૂઆત, બાંગ્લાદેશને 13-0થી હરાવ્યું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે ખાદ્યતેલના ભાવ ?
Hun To Bolish : હું તો બોલીશ : નર્મદે સર્વ
Hun To Bolish : હું તો બોલીશ : સોસાયટીઓમાં ઝઘડા કેમ ?
Gujarat Government: રાજ્યના ખેડૂતો માટે સરકારનો મહત્વનો નિર્ણય
Big News: PM મોદીની પ્રેરણા અને અમિતભાઈ શાહના માર્ગદર્શનથી ઉકેલાયો મોટો વિવાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હરદીપ પુરી MP થી લડશે રાજ્યસભાની ચૂંટણી, BJP એ નામની કરી જાહેરાત
હરદીપ પુરી MP થી લડશે રાજ્યસભાની ચૂંટણી, BJP એ નામની કરી જાહેરાત
ભારતીય રમત જગતમાં છવાયો માતમ, 3 વારના ગોલ્ડ મેડાલિસ્ટ દિગ્ગજ ખેલાડીએ કરી આત્મહત્યા
ભારતીય રમત જગતમાં છવાયો માતમ, 3 વારના ગોલ્ડ મેડાલિસ્ટ દિગ્ગજ ખેલાડીએ કરી આત્મહત્યા
Patan News | પાટણમાં અકસ્માતની 2 ઘટનામાં 3 લોકોના મોત,  ટ્રકનું ટાયર ફાટતાં ચાલકે કાબૂ ગુમાવ્યો

બંગાળની ખાડીમાં કેમ આવે છે ભયાનક ચક્રવાતો, ઓક્ટોબર-નવેમ્બરમાં જ કેવી રીતે વધે છે ખતરો?

Jio IPO listing: જિયોની શેરબજારમાં શાનદાર એન્ટ્રી, 21 ટકા પ્રીમિયમ પર લિસ્ટિંગ
Jio IPO listing: જિયોની શેરબજારમાં શાનદાર એન્ટ્રી, 21 ટકા પ્રીમિયમ પર લિસ્ટિંગ
અભિષેક શર્માને વનડે ટીમમાં લાવવાની ઊઠી માંગ, શું રોહિત શર્માની જગ્યા લેશે?
અભિષેક શર્માને વનડે ટીમમાં લાવવાની ઊઠી માંગ, શું રોહિત શર્માની જગ્યા લેશે?
Mini Split AC નો ગેસ કેટલા સમય સુધી ચાલે, જાણો ક્યારે બદલવો પડે?

Share Markets: શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 800 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના 3 લાખ કરોડ સ્વાહા

Embed widget