શોધખોળ કરો

PKL 2021 : આજની મેચમાં જાણો તામિલ અને મુમ્બાની ટીમમાં કયા કયા ખેલાડીઓ વચ્ચે થશે ટક્કર, જુઓ ટીમ...........

આજે તામિલ થલાઇવાઝ (Tamil Thalaivas) અને યૂ મુમ્બા (U Mumba) બન્ને ટીમો એકબીજાને માત આપવા કોશિશ કરશે,

PKL 2021 Tamil Thalaivas vs U Mumba : આજે પ્રૉ કબડ્ડી લીગની સિઝન8માં તામિલ થલાઇવાઝ અને યૂ મુમ્બા વચ્ચે 95 નંબરની મેચ રમાશે. આજે તામિલ થલાઇવાઝ (Tamil Thalaivas) અને યૂ મુમ્બા (U Mumba) બન્ને ટીમો એકબીજાને માત આપવા કોશિશ કરશે, કેમ કે સીરીઝમાં બન્ને ટીમોનુ પ્રદર્શન એવરેજ રહ્યું છે, અને બન્ને ટીમો પ્લેઓફની સુપર 6 ટીમોમાં આવવા માટે જોરદાર સંઘર્ષ કરી રહી છે. 

યૂ મુમ્બા 15 મેચોમાં 5 જીત, 5 હાર અને 5 ટાઇ બાદ 43 પૉઇન્ટની સાથે 7માં નંબર પર છે. વળી તામિલ થલાઇવાઝ આટલી જ મેચોમાં 5 જીત, 4 હાર અને 6 ટાઇ બાદ 44 પૉઇન્ટની સાથે 6ઠ્ઠા નંબર પર છે. આ બે ટીમોની ટક્કર આજે ક્યારે અને ક્યાં જોઇ શકાશે. વાંચો અહીં........ 

બન્ને ટીમની સ્ક્વૉડમાં કયા કયા ખેલાડીઓ સામેલ છે?

યૂ મુમ્બા (U Mumba) ટીમ- 

રેડર્સ-
અભિષેક સિંહ (Abhishek Singh), નવનીત (Navneet), અજિત કુમાર (Ajith V Kumar), રાહુલ રાણા (Rahul Rana), જશનદીપ સિંહ (Jashandeep Singh)
ઓલરાઉન્ડર્સ-
અજિંક્યે કાપરે (Ajinkya Rohidas Kapre), મોહસિન (Mohsen Maghsoudlou Jafari), પંકજ (Pankaj), આશિષ કુમાર (Ashish Kumar Sangwan)
ડિફેન્ડર્સ-
ફઝલ (Fazel Atrachali), હરેન્દ્ર કુમાર (Harendra Kumar), રિન્કૂ (Rinku), અજિત (Ajeet), સુનિલ સિદ્ધગવાલી (Sunil Siddhgavali)

તામિલ થલાઇવાઝ (Tamil Thalaivas) ટીમ-
રેડર્સ-
કે પ્રપંજન (K Prapanjan), મનજીત (Manjeet), અતુલ એમએસ (Athul MS), ભવાની રાજપૂત (Bhavani Rajput)
ઓલરાઉન્ડર્સ-
અનવર સાહિબ (Anwar Saheed Baba), સૌરભ તાનાજી (Sourabh Tanaji Patil), સાગર કૃષ્ણા (Sagar B Krishna), સથાપનસેલ્વમ (Santhapanaselvam)
ડિફેન્ડર્સ-
સાગર (Sagar), હિમાન્શું (Himanshu), અભિષેક (M. Abishek), મોહમ્મદ તુહિન (Mohammad Tuhin Tarafder), સુરજિત સિંહ (Surjeet Singh), સાહિલ (Sahil)

આ પણ વાંચો........

Justin Lager Resigns: પાકિસ્તાન પ્રવાસ પહેલા ઓસ્ટ્રેલિયાને લાગ્યો મોટો ઝટકો, કોચ લેંગરે આપી દીધું રાજીનામું

અંડર 19 વર્લ્ડકપની ફાઈનલમાં આજે ભારતની ઈંગ્લેન્ડ સામે ટક્કર, જાણો કેટલા વાગે ને ક્યાંથી થશે લાઈવ ટેલીકાસ્ટ ?

લોકરક્ષક દળની લેખિત પરીક્ષા આ તારીખે લેવાશે, હસમુખ પટેલે ટ્વીટ કરી આપી જાણકારી

Omicron Origin: શું ઉંદરોમાંથી માણસોમાં આવ્યો Omicron? નવા સ્ટડીમાં કરવામાં આવ્યો દાવો

16 વર્ષની વિદ્યાર્થીને પ્રેમજાળમાં ફસાવી વિધર્મી યુવકે માણ્યુ શરીર સુખ, અને પછી.....

Vadodara : 'ધારે તે કરે એટલે ધારાસભ્ય, જ્યાં સુઘી હું ધારાસભ્ય છું ત્યાં સુઘી હું કોઈનું પણ તુટવા નહિ દઉ તેની ખાત્રી આપુ છું'

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા

Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ

India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ

Rohit Sharma: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બાદ રોહિત શર્મા છોડી દેશે ભારતની કમાન,પૂર્વ દિગ્ગજ ખેલાડીના દાવાથી ખળભળાટ

ABP Premium

વિડિઓઝ

Amreli News : રાજકોટ બાદ હવે અમરેલીમાં ભાજપ પ્રમુખની સેન્સ પ્રક્રિયામાં છેડછાડAnand News : કપડવંજમાંથી ઝડપાયો લાંચિયો અધિકારી, નિવૃત ASIની આણંદ ACBએ કરી ધરપકડGodhra News: ગોધરામાં ભૂતિયા રેશનકાર્ડથી અનાજ મેળવનાર દુકાન સંચાલકને 2 કરોડ 84 લાખનો દંડ ફટકારાયોAmbedkar Remarks Row: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહનો પલટવાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
Rohit Sharma: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બાદ રોહિત શર્મા છોડી દેશે ભારતની કમાન,પૂર્વ દિગ્ગજ ખેલાડીના દાવાથી ખળભળાટ
Rohit Sharma: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બાદ રોહિત શર્મા છોડી દેશે ભારતની કમાન,પૂર્વ દિગ્ગજ ખેલાડીના દાવાથી ખળભળાટ
રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર

Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન

Somvati Amavasya 2024: સોમવતી અમાસે કરો આ કામ,પૂર્વજોના મળશે આશિર્વાદ

Mahakumbh 2025: શું મહાકુંભ મેળા માટે ટ્રેનમાં મફતમાં મુસાફરી કરી શકાશે? ભારતીય રેલવેએ આપ્યો જવાબ

Embed widget