દિગ્ગીજ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કરે ભારત અને વેસ્ડ ઇન્ડિઝની વચ્ચે પાંચમી વનડે શરૂ થતા પહેલા ગ્રીનફિલ્ડ મેદાન પર રાહુલ દ્રવિડને આઇસીસી હૉલ ઓફ ફેમની પ્રતિકાત્મક ફેમ પ્રદાન કરી હતી.
3/6
ICC Hall of Fameથી આ પહેલા ચાર ખેલાડી સન્માનિત થઇ ચૂક્યા છે, જેમાં બિસન સિંહ બેદી, કપિલ દેવ, સુનીલ ગાવસ્કર અને અનિલ કુંબલે સામેલ છે. રાહુલ દ્રવિડ
4/6
ગાવસ્કરે રાહુલ દ્રવિડને અભિનંદન આપતા કહ્યું કે, તેમને ક્રિકેટની બહુ જ સેવા કરી છે અને તે આ ગ્રુપમાં સામેલ થવાના હકદાર છે. દ્રવિડને આ વર્ષે જુલાઇમાં પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગની સાથે આઇસીસી હૉલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યો હતો.
5/6
દિગ્ગીજ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કરે ભારત અને વેસ્ડ ઇન્ડિઝની વચ્ચે પાંચમી વનડે શરૂ થતા પહેલા ગ્રીનફિલ્ડ મેદાન પર રાહુલ દ્રવિડને આઇસીસી હૉલ ઓફ ફેમની પ્રતિકાત્મક ફેમ પ્રદાન કરી હતી.
6/6
નવી દિલ્હીઃ મિસ્ટર ડિપેન્ડેબલ અને ધ વૉલના ફેમસ થનારા જેન્ટલમેન બેટ્સેમન રાહુલ દ્રવિડને ખાસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. રાહુલ દ્રવિડને આઇસીસી હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ લિસ્ટમાં સામેલ થનારો આ પાંચમો ભારતીય ખેલાડી બની ગયો છે.