શોધખોળ કરો
ટીમ ઇન્ડિયાના આ ફાસ્ટ બૉલરને મળી મોટી જવાબદારી, હવે IPLમાં આ ટીમનું કરશે કૉચિંગ
1/5

નેહરાએ કહ્યું કે, મને ગઇ સિઝનમાં મને આરસીબી કૉચિંગ ટીમ સાથે જોડાવવાનું સૌભાગ્ય મળ્યુ. હું ટીમ મેનેજમેન્ટનો આભાર માનુ છું કે, તેમને મને કૉચિંગ નેતૃત્વ પદ માટે મારા નામ પર વિચાર કર્યો. હું તેમની સાથે સક્સેસ સિઝનની રાહ જોઇ રહ્યો છું.
2/5

તેમને કહ્યું કે, અમે આશિષ નેહરાના આરસીબી કૉચિંગ નેતૃત્વ ટીમનો ભાગ બનવાથી ખુબ ખુશ છીએ. નેહરા અને કર્સ્ટન કોહલીની સાથે મળીને ટીમના બેસ્ટ પર્ફોર્મન્સ કરવામાં મદદ કરશે.
Published at : 06 Sep 2018 03:12 PM (IST)
View More




















