શોધખોળ કરો

સચિન તેંડુલકરની આ લક્ઝુરિયસ કાર ડ્રાઈવર વગર ચાલે છે? વીડિયો જોઈને ચોંકી જશો

આ વીડિયોને જોઈને એવું લાગી રહ્યું છે કે, કોઈ અદ્રશ્ય કાર ડ્રાઈવર તેમની કાર ચલાવી રહ્યું હોય. આ કારમાં સચિન ડ્રાઈવિંગ સીટ પર નહીં, પરંતુ તેની બાજુની સીટ પર બેસેલા જોવા મળ્યાં હતાં. જોકે હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

મુંબઈ: ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે પહેલીવાર પોતાના ઘરનાં પાર્કિંગમાં ડ્રાઈવરલેસ કારનો આનંદ માણ્યો હતો. સચિને શુક્રવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સચિન તેંડુલકર જે કારમાં બેસેલા જોવા મળ્યા તે કાર જાતે જ ચાલી રહી છે. એટલે આ કાર ડ્રાઈવરલેસ કાર છે. આ વીડિયોને જોઈને એવું લાગી રહ્યું છે કે, કોઈ અદ્રશ્ય કાર ડ્રાઈવર તેમની કાર ચલાવી રહ્યું હોય. આ કારમાં સચિન ડ્રાઈવિંગ સીટ પર નહીં, પરંતુ તેની બાજુની સીટ પર બેસેલા જોવા મળ્યાં હતાં. જોકે હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોને શેર કરતા લખ્યું કે, મારી કાર ગેરેજમાં જાતે જ પાર્ક થવાનો રોમાંચક અનુભવ. એવું લાગ્યું કે જાણે મિસ્ટર ઈન્ડિયા (અનિલ કપુર)એ આને નિયંત્રણમાં લીધી છે. મને વિશ્વાસ છે કે, મારા મિત્રો સાથે વીકેન્ડનો સમય આ જ રીતે રોમાંચક રહેશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજયના આ જિલ્લામાં ગાજવીજ સાથે  વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Nepal Floods: નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી ભારે તબાહી,  170નાં મોત, 42 લોકો ગુમ

Women T20 WC: જેમિમાહ-પૂજાના શાનદાર પ્રદર્શનથી જીતી ભારતીય ટીમ, વોર્મ-અપ મેચમાં વેસ્ટ ઇન્ડિઝને 20 રનથી હરાવ્યું

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?

ABP Premium

વિડિઓઝ

Shetrunji Dam | ભાવનગરનો શેત્રુંજી ડેમ થયો ઓવરફ્લો, ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારો એલર્ટSardar Sarovar Dam | નર્મદા ડેમ ગમે ત્યારે થઈ શકે ઓવરફ્લો, મહત્તમ સપાટીથી માત્ર 7 સે.મી. દૂરHun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજયના આ જિલ્લામાં ગાજવીજ સાથે  વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજયના આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Nepal Floods: નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી ભારે તબાહી,  170નાં મોત, 42 લોકો ગુમ
Nepal Floods: નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી ભારે તબાહી, 170નાં મોત, 42 લોકો ગુમ
Women T20 WC: જેમિમાહ-પૂજાના શાનદાર પ્રદર્શનથી જીતી ભારતીય ટીમ, વોર્મ-અપ મેચમાં વેસ્ટ ઇન્ડિઝને 20 રનથી હરાવ્યું
Women T20 WC: જેમિમાહ-પૂજાના શાનદાર પ્રદર્શનથી જીતી ભારતીય ટીમ, વોર્મ-અપ મેચમાં વેસ્ટ ઇન્ડિઝને 20 રનથી હરાવ્યું
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
IRE vs SA: અફઘાનિસ્તાન બાદ આયરલેન્ડે પણ કર્યો ઉલટફેર, સાઉથ આફ્રિકાને બીજી ટી-20માં હરાવ્યું

New Rules: તહેવારની સીઝન અગાઉ બદલાઇ રહ્યા છે અનેક નિયમો, ઇ-કોમર્સથી લઇને શેરબજાર સુધીમાં ફેરફાર

આગામી બે મહિનામાં IPO મચાવશે ધમાલ, Hyundai, Swiggy સહિતની આ કંપનીઓ એકઠા કરશે 60000 કરોડ

US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ

Embed widget