શોધખોળ કરો

શેન વોટસનની 'ઓસ્ટ્રેલિયન ક્રિકેટર એસોસિએશન'ના અધ્યક્ષ તરીકે નિમણૂક

ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓલરાઉન્ડર શેન વોટસનની 'ઓસ્ટ્રેલિયન ક્રિકેટર એસોસિએશન' ના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

સિડનીઃ ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓલરાઉન્ડર શેન વોટસનની 'ઓસ્ટ્રેલિયન ક્રિકેટર એસોસિએશન' ના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે.  શેન વોટસનની નિમણૂક  ઓસ્ટ્રેલિયન ક્રિકેટર એસોસિએશનની સોમવારે રાત્રે યોજાયેલી વાર્ષિક સામાન્ય સભામાં કરવામાં આવી હતી. શેન વોટસને ઓસ્ટ્રેલિયન ક્રિકેટર એસોસિએશનના અધ્યક્ષ તરીકે પોતાની નિમણૂક થયા બાદ ટ્વીટ કરતા કહ્યું,  'હું ACAનો અધ્યક્ષ પસંદ થવાથી ગર્વનો અનુભવ કરી રહ્યો છું કારણ કે ભવિષ્યમાં તેની ભૂમિકા મહત્વપૂર્ણ હશે. મારે તે લોકોના મહત્વના કાર્યોને આગળ વધારવાના છે જેણે આ પહેલા ભૂમિકા નિભાવી હતી. હું આ તક મળવાથી ઉત્સાહિત છું. શેન વોટસને ઓસ્ટ્રેલિયા તરફથી 59 ટેસ્ટ, 190 વનડે અને 58 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી સતત સારૂ પ્રદર્શન કરતો રહે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SL: ગિલ બાદ વધુ એક સ્ટાર પ્લેયર ઈજાગ્રસ્ત? બોલિંગ કોચે તોડ્યું મૌન

MS Dhoni Records List: એમએસ ધોનીના 7 અતૂટ રેકોર્ડ, જેને તોડવા લગભગ અશક્ય

India vs Sri lanka: પ્લેઇંગ ઇલેવનમાં કેવી રીતે ફિટ બેસશે સરફરાઝ ખાન, કોણ થશે બહાર?

સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી

વિડિઓઝ

Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ

આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી

Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે

IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 

Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ

8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?

Embed widget