શોધખોળ કરો
19 વર્ષના બોલરે કુંબલેના કારનામાની કરી બરાબરી, બન્યો ક્રિકેટ વિશ્વનો ત્રીજો બોલર, જાણો વિગત
1/5

સિદક સિંહ 2015માં મુંબઈ તરફથી 7 ટી20 મેચ રમ્યો હતો. 15 વર્ષની ઉંમરે મુંબઈ તરફથી ડેબ્યૂ કરનારો તે બીજો સૌથી યુવા ખેલાડી હતો. 1980માં સચિન તેંડુલકર 14 વર્ષની ઉંમરે ડેબ્યૂ કર્યું હતું.
2/5

19 વર્ષીય સિદક સિંહે 17.5 ઓવરમાં 7 મેડન નાંખીને 31 રન આપી 10 વિકેટ લીધી હતી. જેના કારણે મણિપુરની સમગ્ર ટીમ 71 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી.
Published at : 03 Nov 2018 05:24 PM (IST)
View More





















