શોધખોળ કરો

રણજી ટ્રોફી: સૌરાષ્ટ્રને ઝટકો, BCCIએ જાડેજાને ફાઈનલમાં રમવાની મંજૂરી આપી નહીં

સૌરાષ્ટ્ર અને બંગાલ વચ્ચે 9 માર્ચે રણજી ટ્રોફીની ફાઈનલ મેચ રમાવાની છે.

રણજી ટ્રોફી: સૌરાષ્ટ્ર અને બંગાલ વચ્ચે 9 માર્ચે રણજી ટ્રોફીની ફાઈનલ મેચ રમાવાની છે. ત્યારે રણજી ટ્રોફી ફાઈનલ પહેલા સૌરાષ્ટ્રની ટીમને બીસીસીઆઈએ મોટો ઝટકો આપ્યો છે. બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ રવિન્દ્ર જાડેજાને ફાઈનલમાં રમાવાની મંજૂરી આપી નથી. સૌરાષ્ટ્રની ટીમની ઈચ્છા હતી કે ન્યૂઝિલેન્ડ પ્રવાસ પરથી પરત આવેલા રવિન્દ્ર જાડેજા ફાઈનલ મુકાબલો રમે. ઉલ્લેખનીય છે કે, 12 માર્ચથી દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચોની વનડે સીરિઝ રમવાની છે. જો રવિન્દ્ર જાડેજા રણજી ટ્રોફીની ફાઈનલ રમશે તો પ્રથમ વનડે રમી શકશે નહીં. દેશમાં અગાઉની નીતિના આધારે જાડેજાને ફાઈનલ રમવાની મંજૂરી આપવામાં આવી નથી. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ જયદેવ શાહે કહ્યું, “અમે જાડેજાને ફાઈનલમાં રમાડવાની મંજૂરી માંગી હતી. પરંતુ દેશ પહેલા આવે છે, તેથી જાડેજા ફાઈનલમાં રમી શકશે નહીં. ” સૌરાષ્ટ્રે રણજી ટ્રોફીના બીજા ફાઈનલ મુકાબલામાં ગુજરાતને 91 રનથી હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. સૌરાષ્ટ્ર અને બંગાળ વચ્ચે રાજકોટમાં ફાઈનલ મેચ રમાશે. ફાઈનલમાં સૌરાષ્ટ્ર તરફથી પુજારા રમતો જોવા મળશે. રણજી ટ્રોફી: જયદેવ ઉનડકટે તોડ્યો 21 વર્ષ જૂનો રેકોર્ડ, જાણો વિગતે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ

દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી

કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?

વિડિઓઝ

Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Sagbara Forest land Dispute: સાગબારાના ખેડૂતોના સમર્થનમાં ફરી એકવાર ભાજપના સાંસદ મેદાને
Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

Embed widget