શોધખોળ કરો
ઇંગ્લેન્ડના સ્ટુઅર્ટ બ્રોડનું નામ આ ખાસ લિસ્ટમાં થયું સામેલ....
1/3

રિચર્ડ હેડલી (ન્યૂઝીલેન્ડ) - 3124 રન અને 431 વિકેટ, કપિલ દેવ (ભારત) - 5248 રન અને 434 વિકેટ, શેન વોર્ન (ઓસ્ટ્રેલિયા) - 3154 રન અને 708 વિકેટ, શોન પોલોક (દ. આફ્રીકા) - 3781 રન અને 421 વિકેટ, સ્ટુઅર્ટ બ્રોડ (ઇંગ્લેન્ડ) - 3007 રન અને 427 વિકેટ
2/3

સ્ટુઅર્ટ બ્રોડે ટ્રેન્ટ બ્રિજ ટેસ્ટમાં એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે. બ્રોડ હવે વિશ્વના પાંચ એવા ખેલાડીમાં સામેલ થઈ ગયો છે જેણે ટેસ્ટ ક્રિકેટમાં 3000+ રન બનાવ્યા અને 400ન વિકેટ લીધી હોય. આ લિસ્ટમાં હાલમાં જે ખેલાડીઓ છે તેમાં બ્રોડ જ એવો ખેલાડી છે જે આજે પણ ક્રિકેટ રમી રહ્યો છે. આગળ વાંચો ટોપ 5 ખેલાડી કોણ કોણ છે.
Published at : 22 Aug 2018 01:46 PM (IST)
View More





















