શોધખોળ કરો

ક્રિકેટર કેએલ રાહુલે અથિયા સાથે શેર કરી આ તસવીર, મયંક અગ્રવાલે કરી કમેન્ટ ‘ફોન રખ, બાબુભૈયા’

કેએલ રાહુલે અથિયા શેટ્ટી સાથે ફોન બૂથમાં ઉભો હોય તેવો ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં અથિયા હસી રહી છે અને રાહુલે રિસીવર તેના કાન પર લગાવ્યું છે. આ ફોટાના કેપ્શનમાં રાહુલે લખ્યું, હેલો, દેવી પ્રસાદ.....?

મુંબઈઃ ક્રિકેટર કેએલ રાહુલ અને એક્ટ્રેસ અથિયા શેટ્ટી લાંબા સમયથી ચર્ચામાં છે. બંનેના રોમાંટિક સંબંધની ચર્ચા અવાર નવાર થતી રહી છે. કેએલ રાહુલે અથિયા શેટ્ટી સાથે ફોન બૂથમાં ઉભો હોય તેવો ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં અથિયા હસી રહી છે અને રાહુલે રિસીવર તેના કાન પર લગાવ્યું છે. આ ફોટાના કેપ્શનમાં રાહુલે લખ્યું, હેલો, દેવી પ્રસાદ.....? અથિયાના પિતા સુનીલ શેટ્ટીની જાણીતી ફિલ્મ હેરા ફેરીનો આઇકોનિક ડાયલોગ છે. આ ફોટો પર સુનીલ શેટ્ટી અને તેના પુત્ર અહાન શેટ્ટીએ કમેંટ કરી છે. બંનેએ ફોટા પર લાફિંગ ઇમોજી સાથે રિએક્શ આપ્યું છે. જેનાથી સ્પષ્ટ છે કે અથિયાનનો પરિવાર રાહુલને પસંદ કરે છે. મયંક અગ્રવાલે તસવીર પર કમેન્ટ કરીને લખ્યું, “રખ,ફોન રખ, બાબુભૈયા.” સુનીલ શેટ્ટી ઉપરાંત એક્ટર અર્જુન કપૂર, ક્રિકેટર સૂર્યકુમાર યાદવ, શિખર ધવન અને મનદીપ સિંહ સહિત ઘણા લોકોએ કમેન્ટ કરી છે. ફેન્સને આ ફોટો ખૂબ પસંદ આવી રહ્યો છે.
View this post on Instagram
 
Hello, devi prasad....?

A post shared by KL Rahul???? (@rahulkl) on

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ખેંચી શાનદાર તસવીર, સોશિયલ મીડિયા પર થઈ રહી છે વાયરલ Wisden: દાયકાની T-20 ટીમમાં કોહલી સહિત આ ગુજરાતી ક્રિકેટરને મળ્યું સ્થાન, જાણો વિગત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BCCI લાવ્યું ક્રિકેટના 7 નવા નિયમો; આગામી સિઝનથી કોચથી લઈને કીપર સુધી બધું જ બદલાશે!
BCCI લાવ્યું ક્રિકેટના 7 નવા નિયમો; આગામી સિઝનથી કોચથી લઈને કીપર સુધી બધું જ બદલાશે!
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
લોર્ડ્સમાં ભારતની હારના 2 મોટા કારણો, ગંભીરના એક નિર્ણયે જીતેલી મેચ છીનવી લીધી
લોર્ડ્સમાં ભારતની હારના 2 મોટા કારણો, ગંભીરના એક નિર્ણયે જીતેલી મેચ છીનવી લીધી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Embed widget