શોધખોળ કરો
Advertisement
મહિલા ટી-20 વર્લ્ડકપ ફાઈનલમાં પહોંચનારી ભારતીય ટીમને સેહવાગે અનોખા અંદાજમાં પાઠવ્યા અભિનંદન, લખ્યું- ઈન્દ્ર દેવતા સામે કોણ જીતી શકે છે
ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કહોલીએ પણ મહિલા ટીમને અભિનંદન આપ્યા.
નવી દિલ્હીઃ આઈસીસી મહિલા ટી-20 વર્લ્ડકપ 2020માં ભારતની ઈંગ્લેન્ડ સામેની મેચ વરસાદના કારણે રદ્દ કરી દેવામાં આવી હતી. જેના કારણે ભારતની મહિલા ટીમ પ્રથમ વખત ફાઈનલમાં પહોંચી હતી. ભારતના પૂર્વ વિસ્ફોટક ઓપનર વિરેન્દ્ર સેહવાગે તેના અનોખા અંદાજમાં મહિલા ટીમને અભિનંદન આપ્યા હતા.
સેહવાગે ટ્વિટ કરીને લખ્યું, સેમિ ફાઇનલ જોવી સારી લાગત પરંતુ ઈન્દ્ર દેવતા આગળ કોણ જીતી શકે છે ? મેહનતનું પરિણામ સારું જ મળે છે. ગ્રુપ સ્ટેજમાં તમામ મેચ જીતવાનું ઈનામ મળ્યું. મહિલા ક્રિકેટ ટીમને અભિનંદન અને રવિવાર માટે શુભકામના.
મહિલી ટી-20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ભારતનો મુકાબલો બીજી સેમિ ફાઈનલના વિજેતા સાથે थेશે. બીજી સેમિ ફાઈનલ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. રવિવારે વર્લ્ડકપ ફાઈનલ મેલબર્નમાં રમાશે. ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કહોલીએ પણ મહિલા ટીમને અભિનંદન આપ્યા છે. કોહલીએ ટ્વિટ કરીને લખ્યું, મહિલા ક્રિકેટ ટીમને ટી-20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં પહોંચવા માટે અભિનંદન. છોકરીઓ અમને તમારા પર ગર્વ છે અને ફાઈનલ માટે શુભકામના.Would have loved seeing the semi-finals but Indra Devta ke aage kaun jeet sakta hai. Mehnat ka parinaam achha milta hai. A reward for Winning all the matches in the group stage. Congratulations @BCCIWomen and wishing you glory this Sunday #T20WorldCup
— Virender Sehwag (@virendersehwag) March 5, 2020
આ ઉપરાંત ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પણ પ્રથમ વખત ટી-20 વર્લ્ડકપમાં ફાઈનલમાં પહોંચવા માટે મહિલા ટીમને અભિનંદન પાઠવ્યા છે.Congratulations to the Indian Women's team on qualifying for the @T20WorldCup final. We are proud of you girls and wish you all the luck for the finals. ???????????? @BCCIWomen
— Virat Kohli (@imVkohli) March 5, 2020
Coronavirus: રાજ્યસભામાં આરોગ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું- જરૂર ન હોય તો વિદેશ ન જાવ Women’s T-20 Worldcup: ભારતે રચ્યો ઈતિહાસ, એક પણ બોલ ફેંકાયા વગર પહોંચ્યું ફાઇનલમાં પોલાર્ડે રચ્ચો ઈતિહાસ, એક જ T-20 મેચમાં બનાવ્યા બે મોટા રેકોર્ડThe #INDvENG semifinal is called off due to rain. #TeamIndia ???????????????? make it to their maiden #T20WorldCup final. pic.twitter.com/y4rfDWjzFi
— BCCI Women (@BCCIWomen) March 5, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement