શોધખોળ કરો

વિરાટ કોહલીએ તોડ્યો રોહિત શર્માનો વર્લ્ડ રેકોર્ડ, બન્યો T20નો નંબર વન ખેલાડી

કોહલીએ કેપ્ટન તરીકે T-20 ક્રિકેટમાં 1000 રન પણ પૂરા કર્યા.

ઈન્દોરઃ ભારત અને શ્રીલંકા વચ્ચે ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં આજે બીજી ટી-20 રમાઈ હતી શ્રીલંકાએ મેચ જીતવા આપેલા 143 રનનાં લક્ષ્યાંકને હાંસલ કરવા મેદાને ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 17.7 ઓવરના અંતે ત્રણ વિકેટના નુકસાન પર 144 રન બનાવી મેચ 7 વિકેટથી જીતી હતી. વિરાટ કોહલી 17 બોલમાં 30 રન અને રિષભ પંત 1 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા. આ દરમિયાન કોહલીએ બે રેકોર્ડ બનાવ્યા હતા. આજની મેચમાં કોહલી ચોથા ક્રમે બેટિંગમાં આવ્યો હતો. 1 રન બનાવવાની સાથે જ તેણે રોહિત શર્માનો મોટો વર્લ્ડ રેકોર્ડ તોડી નાંખ્યો હતો. કોહલી T20 સૌથી વધુ રન બનાવનારો ભારતીય બેટ્સમેન બની ગયો છે. ઈન્દોરમાં 30 રનની અણનમ ઈનિંગ રમવાની સાથે કોહલીના નામે 2663 રન થઈ ગયા છે. આ પહેલા કોહલી અને રોહિત શર્મા 2634 રન સાથે બરાબરી પર હતા. આ ઉપરાંત કોહલીએ આજની ઈનિંગ દરમિયાન કેપ્ટન તરીકે T-20 ક્રિકેટમાં 1000 રન પણ પૂરા કર્યા હતા. T20માં સૌથી વધારે રન બનાવનારા ખેલાડી વિરાટ કોહલીઃ 2663 રન રોહિત શર્માઃ 2633 રન માર્ટિન ગપ્ટિલઃ 2436 રન શોએબ મલિકઃ 2263 રન ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટરના દીકરાની કારનો થયો અકસ્માત, મહિલા ગંભીર રીતે થઈ ઘાયલ વેકેશન પરથી પરત ફરતાં જ બદલાયો સારા અલી ખાનનો લુક, બિકિની છોડી પહેર્યો ભારતીય ડ્રેસ મુકેશ અંબાણી, રતન ટાટા સહિતના ઉદ્યોગપતિઓએ મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરે સાથે કયા મુદ્દે કરી મુલાકાત, જાણીને ચોંકી જશો
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર

તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક

ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી

બાળકોમાં હાઈ બ્લડ પ્રેશર પહેલા જોવા મળે છે આ લક્ષણો, માતા-પિતાએ ઓળખવા જોઈએ આ સંકેત 

વિડિઓઝ

Congress Protest: ગાંધીનગરમાં ટાઈફોઈડ વકરતા કોંગ્રેસનો મનપા કચેરીએ હોબાળો
Gujarat Bomb threat : હાઈકોર્ટ સહિત રાજ્યની 6 કોર્ટને ઉડાવી દેવાની ધમકીના મેસેજથી અફરા-તફરી
Mahesh Vasava Join Congress: ગુજરાતના રાજકારણને લઈ મોટા સમાચાર
Rajkot News: ગાંધીનગરમાં ઈન્દોરવાળી બાદ રાજકોટ મહાપાલિકા એકશનમાં
Surat News: સુરતમાં પાટીદાર સગીરાને ભગાડી જવાના કેસમાં પોલીસને મળી સફળતા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક
ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
બાળકોમાં હાઈ બ્લડ પ્રેશર પહેલા જોવા મળે છે આ લક્ષણો, માતા-પિતાએ ઓળખવા જોઈએ આ સંકેત 
બાળકોમાં હાઈ બ્લડ પ્રેશર પહેલા જોવા મળે છે આ લક્ષણો, માતા-પિતાએ ઓળખવા જોઈએ આ સંકેત 
Gold Silver Rate: સોના ચાંદીના ભાવ ફરી આસમાને, ચાંદી 2,50,000ને પાર પહોંચી, જાણો લેટેસ્ટ રેટ 

સ્ટીવ સ્મિથે તોડ્યો ડૉન બ્રેડમેનનો મોટો રેકોર્ડ, આ મામલે પહોંચ્યો નંબર 1 પર 

Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે

ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસનો હોબાળો, જનતા ત્રસ્ત, પદાધિકારીઓ ક્રિકેટમાં મસ્ત!

Embed widget