મુકેશ અંબાણી, રતન ટાટા સહિતના ઉદ્યોગપતિઓએ મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરે સાથે કયા મુદ્દે કરી મુલાકાત, જાણીને ચોંકી જશો
દેશના જીડીપી અને એફડીઆઈમાં મહારાષ્ટ્ર હંમેશા અગ્રેસર રહ્યું છે.
આ કાર્યક્રમમાં 2025 સુધીમાં મહારાષ્ટ્રને ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાનું વિઝન રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં દરેકે તેમના મંતવ્યો આપ્યા હતા. મુખ્યમંત્રી પદ સંભાળ્યા બાદ ઠાકરેએ પ્રથમ વખત ટોચના ઉદ્યોગપતિઓ સાથે વાતચીત કરી હતી.Padma Vibhushan Shri Ratan Tata (@RNTata2000) at the meeting chaired by the Hon’ble CM Uddhav Balasaheb Thackeray. This meeting, in association with the CII, is organized to gather inputs & set expectations with the vision to make Maharashtra a trillion-dollar economy by 2025. pic.twitter.com/Gd9uTIFtUf
— Office of Uddhav Thackeray (@OfficeofUT) January 7, 2020
રાજયના આર્થિક વિકાસમાં તેજી લાવવા, વિકાસની યોજનાઓ તૈયાર કરવા સહિતના મુદ્દા પર આ બેઠકમાં ચર્ચા થઈ હતી. મહારાષ્ટ્રનું દેશના અર્થતંત્રમાં મોટું યોગદાન છે. દેશના GDPમાં રાજ્યનું મહત્વપૂર્ણ પ્રદાન છે. તેમાં ઉદ્યોગ ક્ષેત્રનો મોટો હિસ્સો છે. દેશના જીડીપી અને એફડીઆઈમાં મહારાષ્ટ્ર હંમેશા અગ્રેસર રહ્યું છે.Shri Mukesh Ambani at the meeting chaired by the Hon’ble CM Uddhav Balasaheb Thackeray. This meeting, in association with the CII, is organized to gather inputs & set expectations with the vision to make Maharashtra a trillion-dollar economy by 2025. pic.twitter.com/cpgr4dkQXQ
— Office of Uddhav Thackeray (@OfficeofUT) January 7, 2020
રાજ્યના શહેરી અને અર્ધ શહેરી વિસ્તારોમાં ફરી પહેરવું પડી શકે છે હેલ્મેટ, મંત્રી આર.સી.ફળદુએ આપ્યું મોટું નિવેદન, જાણો વિગત નિર્ભયા કેસના આરોપીઓ સામે ડેથ વોરંટ જાહેર થયા બાદ નિર્ભયાના માતા-પિતાએ શું આપી પ્રતિક્રિયા, જાણો વિગતેShri Gopichand P. Hinduja at the meeting chaired by the Hon’ble CM Uddhav Balasaheb Thackeray. This meeting, in association with the CII, is organized to gather inputs & set expectations with the vision to make Maharashtra a trillion-dollar economy by 2025. pic.twitter.com/OUZh0GAVvN
— Office of Uddhav Thackeray (@OfficeofUT) January 7, 2020