શોધખોળ કરો

US Open 2023: જોકોવિચે જીત્યું 24મું ગ્રાન્ડસ્લેમ ટાઇટલ, US Open ફાઇનલમાં મેદવેદેવને હરાવ્યો

US Open 2023: સર્બિયાના 36 વર્ષીય અનુભવી ખેલાડીએ 6-3, 7-6 (7-5), 6-3થી જીત મેળવી હતી

US Open 2023: સર્બિયાના ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચે યુએસ ઓપન 2023નું ટાઇટલ પોતાના નામે કરી દીધું છે. જોકોવિચે ન્યૂયોર્કના માર્ગારેટ કોર્ટમાં રમાયેલી ફાઇનલમાં ડેનિલ મેદવેદેવને હરાવીને તેનું 24મું ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ ટાઇટલ જીત્યું હતું. સર્બિયાના 36 વર્ષીય અનુભવી ખેલાડીએ 6-3, 7-6 (7-5), 6-3થી જીત મેળવી હતી.

જોકોવિચે પ્રથમ સેટ 6-3થી સરળતાથી જીતી લીધો હતો. આ પછી બીજા સેટમાં જોકોવિચ અને મેદવેદેવ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી જે એક કલાક અને 44 મિનિટ સુધી ચાલી હતી.  જોકોવિચે આ સેટ 7-6 (7-5)થી જીત્યો હતો. ત્રીજા સેટમાં જોકોવિચે મેદવેદેવને 6-3થી હરાવ્યો હતો. 

જોકોવિચનું ચોથું યુએસ ઓપન ટાઇટલ

જોકોવિચ બીજા સેટમાં થોડો પરેશાન દેખાતો હતો, પરંતુ તેણે તેનું ચોથું યુએસ ઓપન ટાઇટલ જીતી લીધું હતું. આ વર્ષની શરૂઆતમાં જોકોવિચે 22 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતવાના રાફેલ નડાલના રેકોર્ડને તોડી દીધો હતો.  જોકોવિચને જૂલાઈમાં વિમ્બલ્ડનની ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, તેણે 2023માં ચારમાંથી ત્રણ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યા છે.             

અમેરિકાની યુવા મહિલા ટેનિસ ખેલાડી કોકો ગોફે શનિવારે યુએસ ઓપનની ફાઇનલમાં બેલારુસની અરિના સાબાલેન્કાને હરાવીને યુએસ ઓપનનું ટાઇટલ જીત્યું હતું. 19 વર્ષની ગોફની કારકિર્દીનું આ પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ છે. પ્રથમ સેટ ગુમાવ્યા બાદ ગોફે શાનદાર વાપસી કરી હતી અને મેચ 2-6, 6-3, 6-2થી જીતી લીધી હતી.                         

ગૉફ 2017 પછી આ ટાઇટલ જીતનારી પ્રથમ અમેરિકન ખેલાડી બની છે. આ સિદ્ધિ છેલ્લે સોલન સ્ટીફને 2017માં મેળવી હતી. ગોફ 1999 પછી યુએસ ઓપન જીતનાર પ્રથમ અમેરિકાની યુવા ખેલાડી છે. સેરેના વિલિયમ્સે 1999માં આ સિદ્ધિ હાંસલ કરી હતી.           

ટોપ સ્ટોરી

IND vs NZ 3rd T20I: ન્યૂઝીલેન્ડ સામે ભારતની પ્લેઇંગ 11 માં કોણ અંદર-બહાર? પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન વાંચો
IND vs NZ 3rd T20I: ન્યૂઝીલેન્ડ સામે ભારતની પ્લેઇંગ 11 માં કોણ અંદર-બહાર? પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન વાંચો
IPL 2027: ગાંગુલી અને યુવરાજ સિંહનો મોટો નિર્ણય, DC આ 6 સ્ટાર ખેલાડીઓને કરશે રિલીઝ!
IPL 2027: ગાંગુલી અને યુવરાજ સિંહનો મોટો નિર્ણય, DC આ 6 સ્ટાર ખેલાડીઓને કરશે રિલીઝ!
IPL 2027: ચેન્નાઈ સુપર કિંગ્સને મળ્યો નવો કોચ, ઝહીર ખાન સાથે આ દિગ્ગજ સંભાળશે કમાન
IPL 2027: ચેન્નાઈ સુપર કિંગ્સને મળ્યો નવો કોચ, ઝહીર ખાન સાથે આ દિગ્ગજ સંભાળશે કમાન
IPL 2027 Auction Date: ગોવામાં યોજાશે હરાજી, જાણો કઈ તારીખ સુધીમાં જાહેર થશે રીટેન્શન લિસ્ટ
IPL 2027 Auction Date: ગોવામાં યોજાશે હરાજી, જાણો કઈ તારીખ સુધીમાં જાહેર થશે રીટેન્શન લિસ્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજ માફિયા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને કેટલી રાહત ?
BJP Protest Against Mallikarjun Kharge: ખડગેના નિવેદનથી ભાજપમાં આક્રોશ! ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન
Amit Chavda Statement: માત્ર 4 જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાતાં અમિત ચાવડાના સરકાર પર પ્રહાર
CM Bhupendra Patel: વરસાદની ઘટ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચક્રવાત 'અર્નબ' નું મોટું સંકટ: 140 km ઝડપે ફૂંકાશે પવન! 28 ઓક્ટોબરે ક્યાં ત્રાટકશે વાવાઝોડું?
ચક્રવાત 'અર્નબ' નું મોટું સંકટ: 140 km ઝડપે ફૂંકાશે પવન! 28 ઓક્ટોબરે ક્યાં ત્રાટકશે વાવાઝોડું?
ગુવાહાટીમાં અંધાધૂંધ ફાયરિંગ: હોટેલ રિસેપ્શન પર જ ગોળીઓનો વરસાદ, 4 લોકોના મોત, જુઓ વિગત
ગુવાહાટીમાં અંધાધૂંધ ફાયરિંગ: હોટેલ રિસેપ્શન પર જ ગોળીઓનો વરસાદ, 4 લોકોના મોત, જુઓ વિગત
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનું મોટું સોગંદનામું: CEC પરના આરોપો ફગાવ્યા, જાણો શું કર્યો ખુલાસો
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનું મોટું સોગંદનામું: CEC પરના આરોપો ફગાવ્યા, જાણો શું કર્યો ખુલાસો
દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોને કેટલી સહાય મળશે? ગુજરાત સરકારે જાહેર કર્યું મોટું પેકેજ
દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોને કેટલી સહાય મળશે? ગુજરાત સરકારે જાહેર કર્યું મોટું પેકેજ
Jio IPO Allotment: શું તમને લાગ્યા Jio ના શેર? અહીં PAN નંબર નાખીને તરત ચેક કરો સ્ટેટસ
Jio IPO Allotment: શું તમને લાગ્યા Jio ના શેર? અહીં PAN નંબર નાખીને તરત ચેક કરો સ્ટેટસ
દુષ્કાળ જાહેર થતાં જ ખેડૂતોનું દેવું માફ થશે? પાલ આંબલિયાએ સરકાર સામે મૂકી આ 6 મોટી માંગ
દુષ્કાળ જાહેર થતાં જ ખેડૂતોનું દેવું માફ થશે? પાલ આંબલિયાએ સરકાર સામે મૂકી આ 6 મોટી માંગ
Gujarat: ગુજરાત સરકારની મોટી જાહેરાત, આ 4 જિલ્લાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા 

Embed widget