શોધખોળ કરો

હરિયાણા સ્ટીલર્સે પ્રૉ કબડ્ડી લીગ 2021 માટે આ ઘાતક ખેલાડીને બનાવ્યો નવો કેપ્ટન, જાણો............

ઉલ્લેખનીય છે કે, હરિયાણા સ્ટીલર્સ 2019ની સિઝનમાં પાંચમા સ્થાન પર રહી હતી. 

નવી દિલ્હીઃ આગામી 22 ડિસેમ્બથી પ્રૉ કબડ્ડી લીગ 2021ની શરૂઆત થવા જઇ રહી છે. પહેલી મેચમાં બેંગ્લુરુ બુલ્સ અને યુ મૂમ્બા એકબીજા સામે ટકરાઇને ટૂર્નામેન્ટની શરૂઆત કરશે. આ બધાની વચ્ચે પ્રૉ કબડ્ડી લીગ 2021 માટે હરિયાણા સ્ટીલર્સે પોતાની નવી રણનીતિ અપનાવી છે. આઠમી સિઝન માટે હરિયાણા સ્ટીલર્સે વિકાસ કન્ડોલાને પોતાની ટીમનો નવો કેપ્ટન બનાવી દીધો છે. હરિયાણા સ્ટીલર્સ પોતાની પહેલી મેચ 23 ડિસેમ્બરે પટના પાઇરેટ્સ સામે રમશે. કન્ડોલાએ ગત સિઝનમાં હરિયાણા સ્ટીલર્સ માટે શાનદાર પ્રદર્શન કર્યુ અને પ્રમુખ સ્કૉરર રહ્યો હતો. 

વિકાસ કન્ડોલા વિશે.........
વિકાસ કન્ડોલા હરિયાણાના જિન્દમાં જન્મ્યો છે. કન્ડોલાએ અત્યાર સુધીની પોતાની પ્રૉ કબડ્ડી લીગ સિઝનમાં 55 મેચોમાં 7.69ની એવરેજથી કુલ 423 રેડ પૉઇન્ટ બનાવ્યા છે. 

કેપ્ટન તરીકે નિયુક્ત થયા બાદ વિકાસ કન્ડોલાએ કહ્યું કે, હું હરિયાણા સ્ટીલર્સનો કેપ્ટન બન્યા બાદ ગર્વ અનુભવુ છે. છેલ્લા ત્રણ સિઝનથી હુ આ ટીમની સાથે રહ્યો છું, અને મે દરેક મિનીટ ટીમ માટે બેસ્ટ કરવા આપી છે. નિશ્ચિત રીતે આવનારા સમયમાં હું ટીમને બેસ્ટ આપવાની કોશિશ કરીશ. અમારી ટીમમાં યુવા અને અનુભવીનુ યોગ્ય મિશ્રણ છે. ઉલ્લેખનીય છે કે, હરિયાણા સ્ટીલર્સ 2019ની સિઝનમાં પાંચમા સ્થાન પર રહી હતી. 

આ પણ વાંચો...........

Gram Panchayat : રાજ્યમાં કુલ કેટલી બેઠકો થઇ બિનહરીફ જાહેર થઇ, જાણો વિગતે

Gram Panchayat : ગુજરાતની 191 ગ્રામ પંચાયતમાં મતદાન શરૂ, પ્રથમ બે કલાકમાં 9 ટકા મતદાન

SBI CBO Jobs 2021: આ જાણીતી બેંકમાં 1200થી વધુ સર્કલ બેઝ્ડ ઓફિસરની કરાશે ભરતી, ગ્રેજ્યુએટ કરી શકે છે અરજી

Omicron Variant: ભારતમાં ક્યારે આવેશે કોરોનાની ત્રીજી લહેર ? જાણો કોણે આપી ચેતવણી

પેપરલીકકાંડના આરોપીઓના કોર્ટે કેટલા દિવસના રિમાન્ડ મંજૂર કર્યા, જાણો મહત્વના સમાચાર

Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 68 નવા કેસ નોંધાયા, જાણો કેટલા લોકોને અપાઈ રસી ?

ગુજરાત પાસેના હિલ સ્ટેશનનો નજારો જોઇને થઈ જશો ખુશ, આ રહી તસવીરો

વોટ્સએપે 2021માં લોન્ચ કર્યા આ ખાસ ફીચર્સ, સિક્યોરિટી અને એક્સપીરિયન્સની દ્રષ્ટિએ છે શાનદાર

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર
PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર
IPL 2025 અગાઉ LSGને લાગ્યો ઝટકો, મયંક યાદવ આટલી મેચમાંથી બહાર
IPL 2025 અગાઉ LSGને લાગ્યો ઝટકો, મયંક યાદવ આટલી મેચમાંથી બહાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh News : જૂનાગઢના મધુરમ વિસ્તારમાં લક્ષ્મી વેગડા નામની યુવતીએ કરી આત્મહત્યાHun To Bolish : હું તો બોલીશ : નફ્ફટોનો તમાશોHun To Bolish : હું તો બોલીશ : હેવાન તાંત્રિકChhotaudepur Crime : છોટાઉદેપુરમાં માસૂમની બલીની ઘટના બાદ જોરદાર આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર
PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર
IPL 2025 અગાઉ LSGને લાગ્યો ઝટકો, મયંક યાદવ આટલી મેચમાંથી બહાર
IPL 2025 અગાઉ LSGને લાગ્યો ઝટકો, મયંક યાદવ આટલી મેચમાંથી બહાર
ડિવોર્સની ચર્ચા વચ્ચે ધનશ્રી વર્માએ યુઝવેન્દ્ર સાથેના જૂના ફોટા ફરી કર્યાં રિસ્ટોર, જાણો ડિટેલ
ડિવોર્સની ચર્ચા વચ્ચે ધનશ્રી વર્માએ યુઝવેન્દ્ર સાથેના જૂના ફોટા ફરી કર્યાં રિસ્ટોર, જાણો ડિટેલ
MI vs GG: ગુજરાત સામેની રોમાંચક મેચમાં મુંબઇનો 9 રનથી વિજય, ભારતીની 25 બોલમાં અડધી સદી એળે ગઇ
MI vs GG: ગુજરાત સામેની રોમાંચક મેચમાં મુંબઇનો 9 રનથી વિજય, ભારતીની 25 બોલમાં અડધી સદી એળે ગઇ
'પાવર સપ્લાય બંધ કરી દઇશું', ટ્રમ્પના અંદાજમાં કેનેડાના આ શહેરની અમેરિકાને ધમકી
'પાવર સપ્લાય બંધ કરી દઇશું', ટ્રમ્પના અંદાજમાં કેનેડાના આ શહેરની અમેરિકાને ધમકી
દુનિયાના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાં 13 ભારતમાં, હજુ પણ દિલ્હી સૌથી પ્રદૂષિત કેપિટલ
દુનિયાના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાં 13 ભારતમાં, હજુ પણ દિલ્હી સૌથી પ્રદૂષિત કેપિટલ
Embed widget