શોધખોળ કરો
વિરાટ કોહલી સુપરસ્ટાર છે, જે ટેસ્ટ ક્રિકેટને જીવંત રાખી શકે છે, જાણો કોણે આપ્યું આ નિેવેદન?
1/4

તેણે કહ્યું, તેને ટેસ્ટ ક્રિકેટ પસંદ છે અને તે સારૂ પ્રદર્શન કરી રહ્યો છે. તે એવા દેશમાં ટેસ્ટ ક્રિકેટને મજબૂત બનાવી રાખે છે, જે આઈપીએલ અને ટી20 પસંદ કરે છે. આ સૌથી મોટી વાત છે.
2/4

ઉલ્લેખનીય છે કે કોહલીએ હાલમાં જ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ વનડે કેરિયરમાં 10,000 રન પૂરા કર્યા હતા. એટલું જ નહીં તેણે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો સૌથી ઓછી ઈનિંગમાં અહીં સુધી પહોંચવાનો વર્લ્ડ રેકોર્ડ પણ તોડ્યો હતો. ત્યારબાદ સચિન સહિત ઘણા દિગ્ગજ ક્રિકેટરોએ કોહલીને હાલના સમયમાં સૌથી સફળ ક્રિકેટરોમાંથી એક ગણાવ્યો હતો.
Published at : 03 Nov 2018 08:44 AM (IST)
View More





















