ઉલ્લેખનીય છે કે, પૃથ્વી શૉએ ટેસ્ટ ડેબ્યૂમાં જ સદી ફટકારતાં 134 રનની શાનદાર ઇનિંગ રમી હતી. શૉના આ પ્રદર્શનના કારણે તેને ‘મેન ઓફ ધ મેચ’ બનાવવામાં આવ્યો હતો. આ સાથે જે ડેબ્યૂ મેચમાં ભારતનો સૌથી યુવા અને દુનિયાનો ચોથા નંબરનો બેટ્સમેન બની ગયો છે.
2/5
નવી દિલ્હીઃ રાજકોટ ટેસ્ટમાં ભારતીય ટીમને મળેલી શાનદાર જીત બાદ કેપ્ટને વિરાટે મુંબઇના યુવા ખેલાડી પૃથ્વી શૉની પ્રસંશા કરી કરી. અને તેને ટીમમાં સામેલ કરવાનું ખાસ કારણ જણાવ્યું હતું.
3/5
4/5
કોહલીએ મેચ બાદ કહ્યું કે, પૃથ્વીના પ્રદર્શનથી હું ખુશ છું. તેની ડેબ્યૂ મેચમાં આ રીતનો દબદબો ખરેખર પ્રસંશાને લાયક છે. પૃથ્વીમાં અદભૂત પ્રતિભા ભરેલી છે, આ જ કારણે તેને ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
5/5
ટીમ ઇન્ડિયાના કેપ્ટન કોહલીએ કહ્યું કે, પૃથ્વી શૉમાં યૂનિક ટેલેન્ટ છે, અને તેને જોઇને ટેસ્ટ ટીમમાં તેને સામેલ કરવામાં આવ્યો છે.