શોધખોળ કરો
અમે આ રીતે જીત્યા મેચ, ક્રિઝ પર પહોંચીને મેં રોહિતને સૌથી પહેલા કહી હતી આ વાતઃ કોહલીએ કર્યો ખુલાસો
1/5

મેચ જીત્યા બાદ વિરાટ કોહલીએ મેચ જીતવાની ફોર્મ્યૂલાનો ખુલાસો કર્યો હતો. કોહલીએ કહ્યું કે, જ્યારે ધવનની વિકેટ પડી અને હું ક્રિઝ પર પહોંચ્યો ત્યારે ટાર્ગેટ ચેઝ કરવાનું પ્રેશર હતું. આ માટે મે રોહિતને એન્કર રૉલ કરવાનું કહ્યું હતું.
2/5

વિરાટે રોહિતને કહ્યું કે, હું ઝડપથી રન બનાવીશ અને તુ મને સાથ આપનારા બેટ્સમેનની ભૂમિકામાં રહેજે. કેમકે મોટા લક્ષ્યાંકને ચેઝ કરવા માટે પાર્ટનરશીપ બનાવવી જરૂરી છે. આમ હું ફાસ્ટ રમ્યો અને રોહિત એન્કરની ભૂમિકામાં રહ્યો હતો.
Published at : 22 Oct 2018 12:08 PM (IST)
View More





















