શોધખોળ કરો

શિખર ધવનનું દર્દ અનુભવી શકું છું, પંતને શુભકામનાઓઃ સચિન તેડુંલકર

આ સાથે સચિને આશા વ્યક્ત કરી હતી કે ધવનના સ્થાને ટીમ ઇન્ડિયામાં સામેલ કરવામાં આવેલા રિષભ પંત સારી બેટિંગ કરશે

નવી દિલ્હીઃ દુનિયાના મહાન બેટ્સમેન સચિન તેડુંલકરે ગુરુવારે કહ્યું કે, ઇજાના કારણે વર્લ્ડકપમાંથી બહાર થનારા ઓપનર શિખર ધવનના દુખને હું અનુભવી શકું છું. આ સાથે સચિને આશા વ્યક્ત કરી હતી કે ધવનના સ્થાને ટીમ ઇન્ડિયામાં સામેલ કરવામાં આવેલા રિષભ પંત સારી બેટિંગ કરશે. ધવન હાથના અંગૂઠામાં ફ્રેક્ચર થવાના કારણે વર્લ્ડકપમાંથી બહાર થઇ ગયો છે. તેના સ્થાને યુવા વિકેટકીપર રિષભ પંતને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ધવનને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઇજા પહોંચી હતી. સચિને ટ્વિટ કરી લખ્યું કે, તારુ દર્દ સમજી શકું છું ધવન. તું સારી રમી રહ્યો હતો અને આટલા મહત્વપૂર્ણ ટુનામેન્ટમાં અધવચ્ચેથી ઇજાગ્રસ્ત થવું ખૂબ દુખ આપનારું છે. તે સિવાય સચિને લખ્યું કે, રિષભ તુમ સારી રમી રહ્યો છે અને પોતાની પ્રતિભાને બતાવવાની આ સારી તક છે. નોંધનીય છે કે ટીમ ઇન્ડિયાની આગામી મેચ શનિવારે અફઘાનિસ્તાન સામે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ

સચિન તેંડુલકરના આ મોટા વર્લ્ડ રેકોર્ડથી માત્ર 483 રન દૂર વિરાટ કોહલી 

IND vs SL: ગિલ બાદ વધુ એક સ્ટાર પ્લેયર ઈજાગ્રસ્ત? બોલિંગ કોચે તોડ્યું મૌન

MS Dhoni Records List: એમએસ ધોનીના 7 અતૂટ રેકોર્ડ, જેને તોડવા લગભગ અશક્ય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ

આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ

આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ

18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ

OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ

આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

Embed widget