શોધખોળ કરો
Advertisement
વર્લ્ડકપ 2019: કોહલીનું માસ્ક પહેરીને મેચ જોવા પહોંચ્યા ભારતીય ફેન્સ, જુઓ તસવીરો
વર્લ્ડકપ 2019નો 14મો મુકાબલો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઓવલમાં રમાઈ રહ્યો છે. મેચ જોવા ભારતીય ફેન્સ મોટી સંખ્યામાં હાજર રહ્યા છે.
ઓવલઃ વર્લ્ડકપ 2019નો 14મો મુકાબલો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઓવલમાં રમાઈ રહ્યો છે. ટીમ ઈન્ડિયાએ 15 ઓવરમાં વિના વિકેટે 75 રન બનાવ્યા છે. મેચ નીહાળવા ભારતીય દર્શકો મોટી સંખ્યામાં હાજર રહ્યા છે.
કેટલાક ભારતીય ફેન્સ કોહલીના માસ્ક પહેરીને મુકાબલો નીહાળી રહ્યા છે. જ્યારે અમુક ફેન્સ પાઘડી પહેરીને મેચનો આનંદ લઈ રહ્યા છે.Excitement levels for #INDvAUS 🙌 #CWC19 #TeamIndia #CmonAussie pic.twitter.com/6FzjLU6bZs
— Cricket World Cup (@cricketworldcup) June 9, 2019
👏 to the dedication of these 🇮🇳supporters!#TeamIndia #CWC19 #INDvAUS pic.twitter.com/4EHPwXpPZE
— Cricket World Cup (@cricketworldcup) June 9, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement