શોધખોળ કરો

WTC Finalની ફાઇનલમાં વીવીએસ લક્ષ્મણે કયા સ્પીનરને ટીમમાં સામેલ કરવાની તરફેણ કરી, તેના માટે શું આપ્યુ કારણ

ભારતીય ટીમની વાત કરીએ તો ફાઇનલ મેચમાં સ્પિન વિભાગમાં કોણે જગ્યા આપવમાં આવશે, આ વાતને લઇને સૌથી વધુ ચર્ચા છે. ભારતના પૂર્વ બેટ્સમેન વીવીએસ લક્ષ્મણે હવે આને લઇને પોતાની પ્રતિક્રિયા આપી છે. 

નવી દિલ્હીઃ ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે 18 જૂનથી સાઉથેમ્પ્ટનના એજેસ બાઉલમાં આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (ડબલ્યૂટીસી)ની ફાઇનલ રમાવવાની છે. આ મેચ પર હવે બધાની નજર બન્ને ટીમોની પ્લેઇંગ ઇલેવન પર હશે. ઇંગ્લેન્ડની સ્થિતિને ધ્યાનમાં રાખતા ટીમ પ્રબંધન આ મેચ માટે એક સંતુલિત ટીમની પસંદગી કરવા ઇચ્છશે. 

ભારતીય ટીમની વાત કરીએ તો ફાઇનલ મેચમાં સ્પિન વિભાગમાં કોણે જગ્યા આપવમાં આવશે, આ વાતને લઇને સૌથી વધુ ચર્ચા છે. ભારતના પૂર્વ બેટ્સમેન વીવીએસ લક્ષ્મણે હવે આને લઇને પોતાની પ્રતિક્રિયા આપી છે. 

લક્ષ્મણે કહ્યું છે કે ડબલ્યૂટીસીની ફાઇનલમાં સ્પીનર તરીકે આર અશ્વિન તેની પહેલં પસંદ હશે. તેમને કહ્યું કે- ઓસ્ટ્રેલિયાના છેલ્લા પ્રવાસમાં અશ્વિનનુ પ્રદર્શન એકદમ શાનદાર હતુ, એટલે સ્પીનર કતરીકે આ મેચમાં તે અશ્વિનને પહેલો પસંદ કરશે. ઓસ્ટ્રેલિયાના ગયા પ્રવાસમાં તેને શાનદાર બૉલિંગ કરી હતી. સ્ટીવ સ્મિથ જેવા બેટ્સમેનો પર પણ તે સતત હાવી રહ્યો અને તે પ્રવાસમાં કેટલીયવાર આઉટ પણ કર્યો. ભારતના તે સીરીઝ જીતવામાં એક મહત્વપૂર્ણ અને મોટુ કારણ અશ્વિનનુ શાનદાર પ્રદર્શન હતુ.  

જાડેજાને ગણાવ્યો કમ્પલેટ પ્લેયર-
વળી, ટીમના ઓલરાઉન્ડર જાડેજા વિશે લક્ષ્મણે કહ્યું કે તે એક કમ્પલેટ પ્લેયર છે, અને છેલ્લા કેટલાક વર્ષોમાં તેની રમતમાં જબરદસ્ત નિખાર આવ્યો છે. તેને કહ્યું તમે ટીમની પસંદગી કરતા પહેલા રવિન્દ્ર જાડેજાને પણ નજરઅંદાજ નથી કરી શકતા. છેલ્લા કેટલાક વર્ષોમાં તેની રમતમાં જબરદસ્ત સુધારો આવ્યો છે. હવે તે માત્ર બૉલર નહીં રહી ગયો જે સ્પીન માટે અનુકુળ હાલતમાં જ વિકેટ કાઢી શકે, પરંતુ પોતાની ફ્લાઇટ અને ગતિમાં પરિવર્તન કરીને તે એક મોટા બેટ્સમેનને પણ ચકમો આપી શકે છે, મારા ખ્યાલથી તે ટીમ માટે એક કમ્પલેટ પેકેજ છે. ભારતીય ટીમની વાત કરીએ તો ફાઇનલ મેચમાં સ્પિન વિભાગમાં કોણે જગ્યા આપવમાં આવશે, આ વાતને લઇને સૌથી વધુ ચર્ચા છે. ભારતના પૂર્વ બેટ્સમેન વીવીએસ લક્ષ્મણે હવે આને લઇને પોતાની પ્રતિક્રિયા આપી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર

આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક

IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો

Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

J&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલGay Gohari Mela 2024 : દાહોદમાં ગાય ગોહરીની અનોખી પરંપરા, લોકો ગાય નીચેથી થાય છે પસારAhmedabad Crime : નવા વર્ષે અમદાવાદમાં 2 યુવકોની હત્યાથી ખળભળાટ, જુઓ સંપૂર્ણ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
જો તમારું પણ આ બેંકમાં ખાતું છે... તો આ 2 દિવસ UPI કામ નહીં કરે! જાણો કારણ

અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો

ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી

Fraud Alert: ટ્રાફિક ચલણના નામે થઈ રહી છે મોટી છેતરપિંડી, ક્યાંક તમે પણ તો નથી કરી રહ્યા આ ભૂલ?

Embed widget