શોધખોળ કરો
સુરતઃ HIV ગ્રસ્ત યુવકે 10 વર્ષીય બાળકી પર ગુજાર્યો બળાત્કાર, બનાવ્યો અશ્લીલ વીડિયો
1/3

સુરતઃ ચોકબજાર વિસ્તારમાં દસ વર્ષીય બાળકી પર એચઆઇવી ગ્રસ્ત યુવકે બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ચોકબજાર પોલીસે હાલ આરોપી યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સાથે ભોગ બનનાર બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
2/3

આ અંગેની વિગતો એવી છે કે, ચોકબજાર વિસ્તારમાં કપડા સિવવાનું કામ કરતાં 35 વર્ષીય યુવકે બાળકીને મફતમાં કપડા બનાવી આપવાની લાલચ આપી રૂમમાં લઈ ગયો હતો અને અહીં તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.
Published at : 29 Jan 2019 09:22 AM (IST)
View More





















