શોધખોળ કરો

સુરતના ભજિયાવાલાને ત્યાંથી 1.8 કરોડ રોકડા, 180 કિલો ચાંદી મળી

1/8
ફાયનાન્સરની 200થી વધુ પ્રોપર્ટી હોવાની આઇટીને શંકા છે. પરંતુ તે પૈકી અનેક પ્રોપર્ટી 6 વર્ષથી જુની છે આથી આવા કેસમાં આઇટી પાસે કોઈ ટેક્સ આવશે નહીં. આથી અધિકારીઓ બની શકે તેટલી રોકડ સિઝ કરવા મથી રહ્યા છે.

2/8
ફાયનાન્સર ભજીયાવાલાની પુછપરછ દરમિયાન ઉધના ખાડીના કિનારે આવેલી એક બંધ ફેકટરીની માહિતી મળી હતી. ફેકટરી એક સરદારજીની હતી જેણે કિશોર ભજીયાવાલા પાસે વ્યાજે રૂપિયા લીધા હતા, જો કે, તે ભરપાઈ કરી શકતા સરદારજીએ આખી ફેકટરી આપી દીધી હતી. ફેકટરી બંધ હોય ફાયનાન્સરે તેમાં પહેલાં માળે એક ઓફિસ બનાવી હતી જેમાં જે લોકો વ્યાજે રૂપિયા લઈ જાય તેમની પાસે લીધેલાં જમીન, ફલેટ કે દુકાનોના ડોક્યુમેન્ટ વેર વિખેર જોવા મળ્યા હતા. લોકરની ચાવીઓ પણ પડી હતી. સાટાખત ઉપરાંત લોકો પાસેથી અડધી કિંમતમાં લઇ લીધેલાં મિલકતોના દસ્તાવેજ પણ હતા. એક અધિકારીએ કહ્યુ કે બધુ રીતે પડયુ હતેકે જાણે વર્ષોથી કોઇ સાફ-સફાઇ થઈ હોય. બધુ રદ્દી લાગી રહ્યુ હતુ પરંતુ તપાસ કરતાં 90 કરોડથી વધુના ડોક્યુમેન્ટ હોવાની શંકા છે. હજી અનેક દસ્તાવેજોની ચકાસણી બાકી છે એટલે ફિગર વધી શકે છે.

3/8
ફાયનાન્સરના પુત્ર જિગ્નેશની તબિયત લથડી, તેને ઉલટી થતાં અધિકારીઓએ 108 મંગાવવી પડી હતી. પ્રોપર્ટીની યાદી બનાવવા માટે ચાર પ્રકારની લિસ્ટ બનાવાઈ રહી છે. એક રિટર્ન પરની યાદી, એગ્રીમેન્ટની યાદી, સાડાખતની યાદી અને બાતમીની યાદી. અધિકારીઓને ઉધના ગામના મહોલ્લાવાસીઓ પણ સહકાર આપી રહ્યા હોવાનું ખુદ આઇટી સૂત્રોએ જણાવ્યુ હતુ. તપાસ દરમિયાન અનેકે કહ્યુ હતુ કે ભાઈ મંદિરમાં પણ ડોક્યુમેન્ટ રાખતા હતા. આથી આઇટીએ મંદિરમાં પણ તપાસ કરી હતી પરંતુ કંઇ મળ્યુ નહતુ.

4/8
આઇટીને માહિતી મળી હતી કે ફાયનાન્સર આઠમી નવેમ્બર બાદ ત્રણ બેગ લઇને ઉધનાની પિપલ્સ કો.ઓપરેટિવ બેન્કમા પ્રવેશ્યો હતો. આથી અધિકારીઓએ બેન્કના સીસીટીવી ફુટેજ ચકાસ્યા હતા. જેમાં ખરાઈ પણ થઈ હતી. જો કે, ફાયનાન્સરે આવા કોઈ બેગ સાથે તે ગયો હોવાનું રટણ ચાલુ રાખ્યુ હતુ. આથી અધિકારીઓએ લોકર ઓપરેટ કરવાની શરૂઆત કરી હતી.

5/8
ફાયનાન્સર જે ડાયરીઓ બનાવતો હતો તેમાં જેને વ્યાજે રૂપિયા આપ્યા હોય તેનું ટુંકુ નામ અને ફિગર પણ ત્રણ આંકડામાં લખતોહતો. ધારોકે કોઇને એક લાખ આપ્યા હોય તો માત્ર 100 લખે. એક એન્ટ્રી થઈ ગયા બાદ આજુબાજુ જે જગ્યા બચે એમાં તે જય જલારામ લખતો હતો. જેથી એન્ટ્રી માં કોઈ ઉમેરો કરી શકે. ડાયરીના અડધા પેજમાં એન્ટ્રી કરવામાં આવતી હતી અને અડધુ પેજ છોડી દેવામાં આવતુ હતુ.

6/8
આઇટીએ ફાયનાન્સર પાસે કેટલી જમીન છે એની તપાસ માટે રજિસ્ટ્રાર ઓફિસનો સંપર્ક કર્યો છે. કહેવાય છે કે નોટબંધી બાદ અને પહેલાં ફાયનાન્સરે તેના અને અન્યોના નામે જમીન લીધી છે. એક નામ કેટલીવાર આવે છે અને વેચનાર કે ખરીદનાર સરખા હોય એવા દસ્તાવેજોની ચકાસણી શરૂ કરી છે. ખાસ કરીને અધિકારીઓએ સિલેકટેડ એરિયમાં થયેલાં જમીનના સોદા પર નજર દોડાવી છે.

7/8
સુરતઃ આઇટીની ઇન્વેસ્ટિગેશન વિંગે ચા અને ભજીયા વેચી ફાયનાન્સર બનેલા ઉધનાના કિશોર ભજીયાવાલાને ત્યાં સર્ચ ઓપરેશનમાં ત્રીજા દિવસે ઉધના શાખાની પિપલ્સ કો.ઓપરેટિવ બેન્કના લોકરમાં રખાયેલાં રૂપિયા 1.06 કરોડ મળી આવ્યા હતા જેમાંથી બે હજારની કુલ 90 લાખના મુલ્યની નોટ હતી. ફાયનાન્સરના આજે કુલ પાંચ લોકર ઓપરેટ કરવામાં આવ્યા હતા જેમાં રોકડ ઉપરાંત સોનુ, ચાંદી, કિશાનવિકાસ પત્ર અને જ્વેલરી મળી કુલ રૂપિયા 14 કરોડની મત્તા હાથ લાગી હતી. પંચનામાં બાદ આઇટી બધુ સિઝ કર્યું હતું.

8/8
દરમિયાન આજે કિશોર ભજીયાવાલાની બંધ ફેકટરીમાં છુપી રીતે ચાલતી ઓફિસ પર પણ આઇટીની એક ટીમ પહોંચી હતી. જ્યાં દસ્તાવેજ, સાટાખત અને ચાવીઓ મળી આવી હતી. એક કરદાતાને ત્યાંથી આટલો મોટો દલ્લો મળી આવતા કેસમાં હવે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ પણ રસ દાખવ્યો છે. ઇડીના અધિકારીઓ મામલે સતત આઇટીના સંપર્કમાં હોવાની વાત સામે આવી છે. વિંગની તપાસ પુરી થતાં કેસ ઇડી હસ્તક જતો રહેશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Flood: સુરત ખાડી પૂર અને રાજ્યમાં વરસાદને કારણે નુકસાનને લઈ રાજ્ય સરકારની મોટી જાહેરાત, જાણો કેટલી સહાય ચૂકવાશે?

સુરત નાસીરનગર ડિમોલિશન કેસમાં નવો વળાંક: એન્જિનિયરે હાઈકોર્ટમાં વોટ્સએપ ચેટ રજૂ કરી કમિશનર પર લગાવ્યા ગંભીર આરાપો

Surat: સુરતમાં કાયદાના રક્ષક જ બન્યા ભક્ષક, સગીરા પર દુષ્કર્મના આરોપમાં વકીલ પ્રણયરાજ રણવીરની ધરપકડ

Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જર્જરિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : આ વેપારનો બાપ કોણ ?
Ambalal Patel Prediction: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ! ગુજરાતમાં ક્યાં પડશે ભારે વરસાદ?
Morbi Farmers Andolan: મોરબીના જેતપરમાં આંદોલન પાર્ટ-3, ખેડૂતોની નીકળી મહારેલી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, કાલે ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Flood: સુરત ખાડી પૂર અને રાજ્યમાં વરસાદને કારણે નુકસાનને લઈ રાજ્ય સરકારની મોટી જાહેરાત, જાણો કેટલી સહાય ચૂકવાશે?
Gujarat Flood: સુરત ખાડી પૂર અને રાજ્યમાં વરસાદને કારણે નુકસાનને લઈ રાજ્ય સરકારની મોટી જાહેરાત, જાણો કેટલી સહાય ચૂકવાશે?
Rajkot Rain: રાજકોટમાં 8 દિવસના લાંબા વિરામ બાદ મેઘમહેર, શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ

Vadodara Rain: વડોદરા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, ડભોઈ અને શિનોરમાં વરસ્યો વરસાદ

Gujarat Rain Forecast: રાજયમાં 18 જુલાઇથી આ જિલ્લામાં પડી શકે છે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજયમાં 18 જુલાઇથી આ જિલ્લામાં પડી શકે છે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
સુરત નાસીરનગર ડિમોલિશન કેસમાં નવો વળાંક: એન્જિનિયરે હાઈકોર્ટમાં વોટ્સએપ ચેટ રજૂ કરી કમિશનર પર લગાવ્યા ગંભીર આરાપો
સુરત નાસીરનગર ડિમોલિશન કેસમાં નવો વળાંક: એન્જિનિયરે હાઈકોર્ટમાં વોટ્સએપ ચેટ રજૂ કરી કમિશનર પર લગાવ્યા ગંભીર આરાપો
Rain Forecast: 17-18 જુલાઈથી નવી સિસ્ટમ એક્ટિવ થશે સક્રિય, આ જિલ્લામાં વરસશે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

અમદાવાદ એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના: પાઇલટની વાતચીત નહિ થાય જાહેર, AAIBએ આપ્યું કારણ

FIFA World Cup 2026: સ્પેન બીજી વખત ફીફા વર્લ્ડકપની ફાઈનલમાં, એમ્બાપ્પેના ફ્રાન્સને 2-0 થી હરાવ્યું

Embed widget