શોધખોળ કરો
સુરતઃ પ્રેમી સાથે પકડાઇ જતાં મોહિનીએ બેડરૂમમાં ગળેફાંસો ખાધો, પતિએ કઈ રીતે તોડ્યો'તો દરવાજો? જાણો
1/5

મોહિનીનો પ્રેમી રંગેહાથ ઝડપાઇ જતાં ત્યાંથી ભાગી છૂટ્યો હતો, ત્યારે તેના બૂટ અને ટિફિન ત્યાં જ પડ્યા રહ્યા હતા. આ તસવીરમાં પ્રેમી ધર્મેશના બૂટ અને ટિફિન દેખાય છે. જ્યારે સીસીટીવીમાં ઊઘાડા પગે નાસી રહેલો ધર્મેશ નજરે પડે છે.
2/5

ધર્મેશ પ્રેમિકા મોહિની સાથે રંગરેલીયા મનાવી રહ્યો હતો, ત્યારે જ તેના સસરા આવી ચડતાં ધર્મેશ પલંગ નીચે સંતાઇ ગયો હતો. આ તસવીરમાં ઘરે આવી પહોંચેલા તેના સસરા અને જ્યાં ધર્મેશ સંતાયો હતો, તે પલંગ નજરે પડે છે.
Published at : 07 Jul 2016 10:27 AM (IST)
View More





















