શોધખોળ કરો

સુરતમાં પોલીસે પાસના કાર્યકરોને ફટકારતાં હાર્દિકે દર્શાવ્યો આક્રોશ, જાણો સરકારને આપી શું ખુલ્લી ધમકી ?

1/7
સુરતઃ યુવા ભાજપના પ્રમુખ ડો. ઋત્વિજ પટેલને સુરતમાં પાટીદારોના ગઢ એવા વરાછાના હીરાબાગમાં સભા કરવી ભારે પડી હતી. વરાછામાં ભાજપની એક પણ કાર્યક્રમનું આયોજન નહી થવા દેવાય તેવી પાસની ચેતવણી આપી હતી છતાં ઋત્વિજ પટેલે વિજય ટંકાર સંમેલનનું આયોજન કર્યું હતું. જેનાથી ગુસ્સે ભરાયેલા પાસના કાર્યકરોએ કાર્યક્રમમાં ટામેટા ફેંકી વિરોધ કર્યો હતો. જેને પગલે પોલીસે પાસના કાર્યકરો પર લાઠીચાર્જ કર્યો હતો અને કેટલાકની ધરપકડ કરી હતી. હાર્દિક પટેલે આ ઘટના વિરોધમાં અનેક ટ્વિટ કર્યા હતા.

2/7
3/7
4/7
ઉલ્લેખનીય છે કે પાસ કાર્યકરોના વિરોધને પગલે ઋત્વિજ પટેલે સભા છોડીને ભાગી જવું પડ્યું હતું. ભાજપના સંખ્યાબંધ કાર્યક્રમોને પોલીસ મંજૂરી આપી રહી છે આ મુદ્દે પાસના કાર્યકરો આક્રમક મૂડમાં આવી ગયા હતા અને કાર્યક્રમમાં ટમેટાં સાથે પથ્થરો પણ ફેંક્યા હતા. જેના કારણે મામલો તંગ બન્યો હતો અને પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. પોલીસે પાટીદાર યુવાનોને બેફામ રીતે ફટકાર્યા પણ હતા.પોલીસે પાસના ધાર્મિક માલવિયા, અલ્પેશ કથીરિયા સહિત 50 જેટલા કાર્યકરોની અટકાયત કરી લીધી હતી

5/7
 હાર્દિકે ટ્વિટમાં જણાવ્યું હતું કે, સુરત પાસ કન્વીનર અને પાટીદાર યુવાનોને તત્કાલીન છોડવામાં નહિ આવે તો ગુજરાત માં શરૂ થશે ક્રાંતિ માર્ગ. ત્યારબાદ સુરતમાં પાટીદારોએ તોફાન શરૂ કર્યા હતા. જેનાથી વિફરેલા ટોળાએ બે બસો ફૂંકી મારવા ઉપરાંત બીઆરટીએસ બસ સ્ટેન્ડ તેમજ પોલીસની ગાડીમાં પણ તોડફોડ કરી હતી.

6/7
ટ્વિટમાં હાર્દિકે જણાવ્યું હતું કે પાટીદાર વિસ્તારમાં ભાજપને કાર્યક્રમ કરવાની મંજૂરી ના આપવી એવી રજૂઆત પોલીસ કમિશ્નરને પહેલા કરી ચુક્યા છીએ.પાટીદારોને મંજૂરી આપતા નથી. બાદમાં પાસ કાર્યકરોને પોલીસે છૂટ્યા બાદ હાર્દિકે ટ્વિટ કર્યું હતું કે, પાસ કન્વીનર અને આંદોલનકારીઓને છોડી મુકવામાં આવ્યા છે. જય હિન્દ,ઇન્કલાબ જિંદાબાદ

7/7
હાર્દિકે કહ્યું કે, લોકશાહી ઢબે વિરોધ કરીએ છીએ તો પછી લાઠીચાર્જ શા માટે ??? શા માટે અમને હેરાન કરી રહ્યા છો.અમે ભારતીય છીએ.હાર્દિકે કહ્યું કે, કોઈ પણ યુવાન પર લાઠીચાર્જ કરવામાં આવી રહ્યો છે જે તાનાશાહી નું ચિત્ર છે. ગુજરાત પાસ સહકન્વીનર અને સુરત પાસ કન્વીનર અલ્પેશભાઈ તથા કાર્યકર્તા ને લાલ સલામ (ઇન્કલાબ જિંદાબાદ)

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ગેમ રમવાની ના પાડતા 13 વર્ષીય બાળકે કર્યો આપઘાત

સુરત જિલ્લામાં આભ ફાટ્યું: 24 કલાકમાં 24 ઈંચ વરસાદથી જળપ્રલય, આ વિસ્તારો પાણીમાં ગરકાવ

Surat Rain:ભારે વરસાદને પગલે સુરતમાં પ્રશાસનનો મોટો નિર્ણય, 2 દિવસ તમામ કારખાના રહેશે બંધ

Surat Rain: સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, ઉમરપાડામાં 5 ઈંચ ખાબક્યો, વડપાડા-હળદરી માર્ગ ફેરવાયો બેટમાં

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?

ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ

નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'

'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'

Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા

2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર

Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ

Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક

Embed widget