શોધખોળ કરો
સુરત બળાત્કાર કેસમાં જશ લેવા મુદ્દે 2 IPS વચ્ચે તડાફડી, એકે કહ્યુઃ આપ ગલત કર રહે હો. બીજાએ કહ્યુઃ યુ આર રોંગ.......
1/7

ડીસીપી ભદ્રને સામે એવો ખુલાસો કર્યો કે, સુરત દુષ્કર્મની માહિતી ગઈકાલે ગૃહમંત્રીએ મીડિયાને આપી હતી અને અમે પણ એ રીતે જ આપી રહ્યા છીએ. આ મુદ્દે બંને વચ્ચે લાંબી દલીલબાજી થઈ હતી અને શર્માએ આગ્રહ રાખ્યો હતો કે, ક્રાઈમ બ્રાંચ મીડિયાને બહાર કાઢે પણ ભદ્રન એ માટે તૈયાર નહોતા.
2/7

સુરતઃ સુરતમાં બાળકી પર બળાત્કાર કરીને તેની હત્યા કરાઈ એ કેસ તો ઉકેલાઈ ગયો પણ આ મામલે રાજ્યના હે ઉચ્ચ પોલીસ અધિકારી આમનેસામને આવી ગયા છે. આ બંને આઈપીએસ અધિકારીઓ છે ને બંને વચ્ચે શનિવારે મીડિયાની હાજરીમાં જ ઉગ્ર બોલાચાલી થઈ હતી.
Published at : 22 Apr 2018 10:20 AM (IST)
View More





















