શોધખોળ કરો

Google Pixel 9માં મળશે આ ધાંસૂ AI ફિચર્સ, વાંચો અને જાણો પુરેપુરી ડિટેલ

Google AI Tool: ગૂગલ 13મી ઓગસ્ટે મેડ બાય ગૂગલ ઈવેન્ટનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ ઈવેન્ટમાં કંપની પોતાના નેક્સ્ટ જનરેશન સ્માર્ટફોન Pixel 9ને દુનિયામાં લૉન્ચ કરી શકે છે

Google AI Tool: ગૂગલ 13મી ઓગસ્ટે મેડ બાય ગૂગલ ઈવેન્ટનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ ઈવેન્ટમાં કંપની પોતાના નેક્સ્ટ જનરેશન સ્માર્ટફોન Pixel 9ને દુનિયામાં લૉન્ચ કરી શકે છે. આ ઉપરાંત Google Pixel 9માં નવા અને એડવાન્સ્ડ AIનો પણ સમાવેશ કરશે. એન્ડ્રોઈડ ઓથોરિટીના એક રિપોર્ટ અનુસાર, ગૂગલના AI ટૂલનું નામ "Google AI" થવા જઈ રહ્યું છે. તેની મદદથી તમે કંઈપણ સર્ચ, સેવ અને ઓર્ગેનાઇઝ કરી શકશો. 

પિક્સલ સ્ક્રીનશૉટ ફિચર કઇ રીતે કરશે કામ 
Google AIમાં આવનારા લેટેસ્ટ ફિચર્સમાં Pixel સ્ક્રીનશૉટ ફિચર પણ સામેલ છે. પિક્સેલ સ્ક્રીનશૉટ માઇક્રોસૉફ્ટના પ્રખ્યાત રિકૉલ ફિચરની યાદ અપાવે છે. જ્યારે રિકોલ અમારા તમામ કામના સ્ક્રીનશૉટ લે છે, ત્યારે Pixel સ્ક્રીનશોટ ફક્ત તે સ્ક્રીનશોટ પર જ કામ કરે છે જે તમે લેવા માંગો છો. પિક્સેલ સ્ક્રીનશોટ તમને તમારા સ્ક્રીનશોટ દ્વારા શોધવાની મંજૂરી આપશે. એટલું જ નહીં, તમે આ ફિચર દ્વારા પૂછી શકશો કે ફોટામાં શું છે અને આ ફિચર તમને જે પણ જાણવા માગે છે તેની માહિતી આપશે.

ગૂગલનું એડમી ફિચર 
આ ફિચરની મદદથી તમે કોઈને પણ ગ્રુપ ફોટો લીધા પછી તેમાં એડ કરી શકો છો. આ ફિચરને Pixel 8ના "બેસ્ટ ટેક" ફિચરમાં અપગ્રેડ કરવાનું કહેવામાં આવી રહ્યું છે. જો કે આ અંગેની બાબતો હજુ સુધી સામે આવી નથી. 

સ્ટૂડિઓ પિક્સલ પણ છે દમદાર ફિચર 
યૂઝર્સને Google AIમાં સ્ટૂડિયો પિક્સેલ ફિચર પણ મળશે. જેનો ઉપયોગ કરીને તમે તમારા ફોન પર જ ઈમેજ, સ્ટીકર્સ અને ઘણું બધું બનાવી શકશો. રિપોર્ટ અનુસાર, આ AI ટૂલ ઈમેજ ક્રિએટરની જેમ કામ કરશે. હાલમાં, Google AI અને તેની લેટેસ્ટ ફેસિલિટીઝ વિશે કંપની દ્વારા કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી, વધુ માહિતી માટે દરેકને 13 ઓગસ્ટના રોજ મેડ બાય ગૂગલ ઇવેન્ટની રાહ જોવી પડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું તમે પણ રોજ રાત્રે કાનમાં ઇયરપ્લગ લગાવીને સૂવો છો? તો ચેતી જજો, થઈ શકે છે ગંભીર નુકસાન
શું તમે પણ રોજ રાત્રે કાનમાં ઇયરપ્લગ લગાવીને સૂવો છો? તો ચેતી જજો, થઈ શકે છે ગંભીર નુકસાન
Android યુઝર્સની મોજ! એક ઝટકે બંધ થશે Scam SMS, જાણો રીત
Android યુઝર્સની મોજ! એક ઝટકે બંધ થશે Scam SMS, જાણો રીત
શું પાણીમાં ડૂબવાથી ખરાબ થઈ જશે Apple Watch? જાણો શું છે હકિકત
શું પાણીમાં ડૂબવાથી ખરાબ થઈ જશે Apple Watch? જાણો શું છે હકિકત
Google News: ખોટી ઉંમર બતાવશો તો નહીં ચાલે, Google લાવી રહ્યું છે આ નવી સિસ્ટમ
Google News: ખોટી ઉંમર બતાવશો તો નહીં ચાલે, Google લાવી રહ્યું છે આ નવી સિસ્ટમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
Embed widget