શોધખોળ કરો

Airtel ના આ નવા પ્લાનમાં રોજના 1.5GB ડેટા સાથે ઘણા ફાયદા, જાણો Jio અને Vodafone ના પ્લાન

હાલમાં Airtel એ પણ એક નવો 289 રૂપિયાનો પ્રી-પેડ પ્લાન લોન્ચ કર્યો છે, જેમાં ગ્રાહકોને ઘણા પ્રકારના ફાયદાઓ આપવામાં આવી રહ્યા છે.

નવી દિલ્હી: ટેલીકોમ કંપનીઓ દિવસે દિવસે નવા રિચાર્જ પ્લાન પોતાના ગ્રાહકો માટે લઈને આવતી રહે છે. હાલમાં Airtel એ પણ એક નવો 289 રૂપિયાનો પ્રી-પેડ પ્લાન લોન્ચ કર્યો છે, જેમાં ગ્રાહકોને ઘણા પ્રકારના ફાયદાઓ આપવામાં આવી રહ્યા છે. આવો જાણીએ આ પ્લાનના ફીચર્સ અને તેમાં મળતા ફાયદાઓ. Airtel એ પોતાના ગ્રાહકો માટે એક નવો 289 રૂપિયાનો પ્રી-પેડ પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનમાં યૂઝર્સને દરરોજના 1.5GB હાઈ-સ્પીડ ડેટા મળે છે. આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ મળે છે. પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આ સિવાય આ પ્લાન સાથે 100SMS પણ મળશે. આ પ્લાનમાં યૂઝર્સને Zee5 પ્રીમિયમ એક્સેસ અને એરટેલ એક્સટ્રીમ પ્રીમિયમ સબ્સક્રિપ્શન પણ મળશે. તેમાં 400 લાઈવ ટીવી ચેનલ્સ અને મૂવીઝ ઓફર કરવામાં આવે છે. આ સિવાય Airtel એ 79 રૂપિયાનો ટોપ-અપ વાઉચર પણ રજૂ કર્યું છે. જિયોનો 199 રૂપિયાનો પ્લાન આ પ્લાનમાં દરરોજના 1.5GB ડેટા મળે છે. પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. યૂઝર્સને તેમાં 100 એસએમએસ પ્રતિદિવસ મળે છે. આ સિવયા જિયોથી જિયો અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ મળે છે, જ્યારે અન્ય નેટવર્ક પર કોલિંગ કરવા માટે 1000 નોન જિયો મિનિટ મળે છે. વોડાફોન-આઈડિયાનો 199 રૂપિયાનો પ્લાન વોડાફોન આઈડિયા પણ 199 રૂપિયામાં દરરોજ એક જીબી ડેટા ઓફર કરી રહ્યું છે. આ સિવાય કોઈપણ નેટવર્ક પર કોલિંગ માટે અનલિમિટેડ મિનિટ આપવામાં આવે છે. જ્યારે રોમિંગ કોલ્સ, લોકલ અને એસટીડી ફ્રી છે. આ પ્લાનમાં તમે દરરોજ 100 એસએમએસ મોકલી શકો છો. આ પ્લાનમાં કંપની વોડાફોન પ્લે અને ZEE5 નું સબસ્ક્રિપ્શન એક વર્ષ માટે ફ્રી આપી રહ્યું છે.

ટોપ સ્ટોરી

Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
સરકારે મોબાઇલ રિચાર્જના નિયમો બદલી નાંખ્યા: Jio, Airtel, Vi ના ગ્રાહકોને થશે સીધી અસર
સરકારે મોબાઇલ રિચાર્જના નિયમો બદલી નાંખ્યા: Jio, Airtel, Vi ના ગ્રાહકોને થશે સીધી અસર
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બાપુ આવે છે ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ
Shankersinh Vaghela: ગુજરાતની રાજનીતિમાં મોટા સમાચાર! શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પરત ફરશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત
ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!
રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!
એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ
એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ
Embed widget