શોધખોળ કરો

હવે એક મહિના સુધી Active રહેશે સીમ કાર્ડ, આ છે Airtel નો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન!

Airtel Prepaid Plan: સીમ કાર્ડને એક મહિનાથી વધારે ના રાખવામાં આવે તો તમારું સીમ કાર્ડ બંધ થઈ જાય છે. એવામાં આ સીમ પર આઉટગોઇંગ કોલની સાથે ઇનકમિંગ કોલ પણ બંધ થઈ જાય છે.

Airtel Prepaid Plan: પ્રાઇવેટ ટેલિકોમ કંપની એરટેલ તેના યુઝર્સને આકર્ષવા માટે એક નવો પ્લાન લાવી છે. હાલમાં, દેશમાં ખાનગી ટેલિકોમ કંપનીઓએ તેમના પ્રીપેડ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે, જેના પછી ઘણા લોકો સરકારી ટેલિકોમ કંપની BSNL તરફ આગળ વધી રહ્યા છે. તમને જણાવી દઈએ કે જો સિમ કાર્ડને એક મહિનાથી વધુ સમય સુધી Active રાખવામાં ન આવે તો તમારું સિમ બંધ થઈ જાય છે. આવી સ્થિતિમાં આ સિમ પર આઉટગોઇંગ કોલની સાથે ઇનકમિંગ કોલ પણ આવતા નથી. આજે અમે તમને એરટેલના સૌથી સસ્તા રિચાર્જ પ્લાન (Airtel Prepaid Plans) વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેથી તમારું સિમ આખા મહિના સુધી એક્ટિવ રહેશે.

સૌથી સસ્તો રિચાર્જ પ્લાન 
તમને જણાવી દઈએ કે લોકો સિમ એક્ટિવ રાખવા માટે ઓછા ડેટાવાળા પ્લાન પસંદ કરે છે. આ પ્લાનમાં યુઝર્સને ઓછો ડેટા મળે છે પરંતુ તેની વેલિડિટી વધે છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે એરટેલનો 199 રૂપિયાનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન માનવામાં આવે છે. 

199 રૂપિયાનો પ્લાન 
એરટેલના આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આ પ્લાનમાં યુઝર્સને 2GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ જેવા ફાયદા પણ મળે છે. આ સિવાય યુઝર્સને આ પ્લાનમાં ફ્રી હેલો ટ્યુન્સ ઓન વિંકની સુવિધા પણ મળે છે.એરટેલ તેના યુઝર્સને આકર્ષવા માટે એક નવો પ્લાન લાવી છે.  

એરટેલનો 56 દિવસનો પ્લાન 
એરટેલનો 56 દિવસનો પ્લાન ઘણો લોકપ્રિય માનવામાં આવે છે. પહેલા આ રિચાર્જ પ્લાનની કિંમત 479 રૂપિયા હતી. પરંતુ હવે કંપનીએ આ પ્લાનની કિંમત વધારીને 579 રૂપિયા કરી દીધી છે. આ પ્લાનમાં યુઝર્સને 56 દિવસ માટે દરરોજ 1.5GB ઇન્ટરનેટ ડેટા મળે છે. આ સિવાય આ પ્લાનમાં યુઝર્સને દરરોજ 100 ફ્રી SMS મળે છે. એટલું જ નહીં આ પ્લાનમાં લોકોને અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ મળે છે. આ સિવાય લોકોને વિંક મ્યુઝિક પર ફ્રી હેલો ટ્યુન્સ પણ મળે છે. 

આ પણ વાંચો : આ એક્સ્ચેન્જ ઓફરમાં iPhone 16 ખરીદવા પર 32,200 રૂપિયાની છૂટ મળી રહી છે, આ રીતે ઉઠાવો ફાયદો

24GB RAM અને 5200mAh ની બેટરી સાથે Realme નો નવો 5G સ્માર્ટફોન થયો લોન્ચ, જાણો તેના ફીચર્સ અને કિંમતની તમામ વિગતો

ટોપ સ્ટોરી

Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
ઇન્ટરનેટ વગર ચેટિંગ કરવાની સુવિધા આપતી આ એપ્સ બંધ કરવામાં આવશે, સરકારે આપ્યો આદેશ
ઇન્ટરનેટ વગર ચેટિંગ કરવાની સુવિધા આપતી આ એપ્સ બંધ કરવામાં આવશે, સરકારે આપ્યો આદેશ
ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
IND vs WI: આજે ભારત-વેસ્ટઇન્ડીઝ વચ્ચે ત્રીજી T20, જાણો પ્લેઇંગ-11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
IND vs WI: આજે ભારત-વેસ્ટઇન્ડીઝ વચ્ચે ત્રીજી T20, જાણો પ્લેઇંગ-11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
Embed widget