શોધખોળ કરો

મેડ ઇન ઇન્ડિયા કંપની Ambraneએ લોન્ચ કરી 27000mAh બેટરીવાળી પાવર બેંક, જાણો કેટલી છે કિંમત

તમામ પાવર બેન્ક કંપનીની વેબસાઇટ, એમેઝોન ઇન્ડિયા અને ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકાય છે. તમામ પાવર બેન્કો સાથે 180 દિવસની વોરંટી ઉપલબ્ધ છે.

દેશની સૌથી મોટી મોબાઇલ એસેસરીઝ બ્રાન્ડ Ambrane તેની નવી 27000mAh બેટરીવાળી પાવર બેંક લોન્ચ કરી છે. Ambraneની આ પાવર બેંકને Stylo શ્રેણી હેઠળ લાવવામાં આવી છે. કંપનીએ આ શ્રેણી ભારતમાં બનાવી છે અને તેમાં ટાઇપ સી ઇનપુટ આપવામાં આવ્યું છે. તેમાં Stylo Pro 27K, Stylo 20K અને Stylo 10K સહિત ત્રણ વેરિએન્ટનો સમાવેશ થાય છે. જેની કિંમત અનુક્રમે 1999, 1499 અને 899 રૂપિયા છે. ત્રણેય ક્વિક ચાર્જ 3.0 સુપિરિયર પાવર ડિલિવરી (ફાસ્ટ ચાર્જિંગ) થી સજ્જ છે. તમામ પાવર બેન્ક કંપનીની વેબસાઇટ, એમેઝોન ઇન્ડિયા અને ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકાય છે. તમામ પાવર બેન્કો સાથે 180 દિવસની વોરંટી ઉપલબ્ધ છે.

20W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળશે

સ્ટાઇલો પ્રો પાવરબેંક 27000mAh ની બેટરી સાથે આવે છે. આ સાથે, 20W ફાસ્ટ ચાર્જિંગ પણ સપોર્ટેડ છે. તેમાં બે યુએસબી, માઇક્રો ઇનપુટ અને ટાઇપ સી પોર્ટ છે. Stylo Pro લીલા અને વાદળી રંગમાં ઉપલબ્ધ છે. જ્યારે Stylo 20K માં 20000mAh ની બેટરી આપવામાં આવી છે અને Stylo 10K માં 10000mAh ની બેટરી આપવામાં આવી છે. સ્ટાઇલો 20K ક્વિક ચાર્જ 3.0 સાથે 18W ફાસ્ટ ચાર્જિંગ આપે છે. પીડી ટેકનોલોજી સપોર્ટેડ છે. તેમાં બે યુએસબી અને એક ટાઇપ સી પોર્ટ પણ છે. Stylo 20k લીલા અને વાદળી રંગમાં ખરીદી શકાય છે.

અડધા કલાકમાં ફોન 50 ટકા ચાર્જ થશે

કંપનીનો દાવો છે કે આ પાવર બેંકથી નવો આઇફોન અથવા એન્ડ્રોઇડ ફોન માત્ર 30 મિનિટમાં 50 ટકા સુધી ચાર્જ થઇ શકે છે. આ સિવાય, તમે તેની સ્ટાઇલો 10 કે પાવરબેંક સાથે એક સાથે બે સ્માર્ટફોન પણ ચાર્જ કરી શકો છો. આ સાથે, 20W ફાસ્ટ ચાર્જિંગ માટે સપોર્ટ છે. સ્ટાઇલ 10 કે સફેદ અને કાળા રંગમાં ખરીદી શકાય છે. ખાસ વાત એ છે કે આ તમામ પાવર બેંકો બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા પ્રમાણિત છે.

Xiaomi સાથે સ્પર્ધા કરશે

Ambraneની આ પાવર બેંકો સીધી જ Xiaomi ની તાજેતરમાં લોન્ચ થયેલી પાવર બેંક Mi Boost Pro સાથે સ્પર્ધા કરશે, જે 30,000mAh ની બેટરીથી સજ્જ છે. તે જોવાનું રહેશે કે ગ્રાહકો દ્વારા કઈ પાવર બેંક વધુ પસંદ કરવામાં આવે છે.

ટોપ સ્ટોરી

નેટ બંધ હોય તો પણ ખુલશે ફાઇલ, Google Drive માં ઓન કરો આ ખાસ સેટિંગ
નેટ બંધ હોય તો પણ ખુલશે ફાઇલ, Google Drive માં ઓન કરો આ ખાસ સેટિંગ
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
449 કે 500 રુપિયા... Jio નો ક્યો પ્રીપેડ પ્લાન તમારા માટે બેસ્ટ? જાણો ફાયદા 
449 કે 500 રુપિયા... Jio નો ક્યો પ્રીપેડ પ્લાન તમારા માટે બેસ્ટ? જાણો ફાયદા 
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય
UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય
GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત
GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?
GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?
GMC Election Results: ગાંધીનગરમાં આ વોર્ડમાં મોટો ઉલટફેર,  કૉંગ્રેસની આખી પેનલની જીત 
GMC Election Results: ગાંધીનગરમાં આ વોર્ડમાં મોટો ઉલટફેર,  કૉંગ્રેસની આખી પેનલની જીત 
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
GMC Election Results: ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો લહેરાયો ભગવો, મતદાતાઓએ AAPને આપ્યો જાકારો
GMC Election Results: ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો લહેરાયો ભગવો, મતદાતાઓએ AAPને આપ્યો જાકારો
બે વર્ષ પછી રેડ બોલ ક્રિકેટમાં ઉમેશ યાદવની શાનદાર વાપસી, રણજીમાં પંજાબ માટે ડેબ્યૂમાં ઝડપી 5 વિકેટ
બે વર્ષ પછી રેડ બોલ ક્રિકેટમાં ઉમેશ યાદવની શાનદાર વાપસી, રણજીમાં પંજાબ માટે ડેબ્યૂમાં ઝડપી 5 વિકેટ
Embed widget