શોધખોળ કરો

ફેક એપ્સથી થતી ડેટા ચોરીને રોકશે ગૂગલનું આ ફીચર, કરોડો એન્ડ્રોઇડ યુઝર્સને આપવામાં આવી આ ભેટ

Googleએ એન્ડ્રોઇડ યુઝર્સ માટે એક નવું ફીચર લોન્ચ કર્યું છે જે ફેક એપ્સથી બચાવશે. આ ફીચર યુઝર્સના ડેટાને ખતરનાખ એપ્સ દ્વારા એક્સેસ કરવાથી રોક લગાવશે.

ફેક એપ્સથી બચવા માટે Google એ દુનિયાભરના કરોડો એન્ડ્રોઇડ યુઝર્સ માટે એક નવું ફીચર રોલ આઉટ કર્યું છે. ગૂગલનું આ ફીચર યુઝર્સના ડેટાને ખતરનાખ એપ્સ દ્વારા એક્સેસ કરવાથી રોક લગાવશે. ગૂગલ પહેલાથી જ યુઝર્સ માટે Play Protect  ફીચર લોન્ચ કરી ચૂક્યું છે. આ થર્ડ પાર્ટી એપ દ્વારા યુઝર્સને થતાં નુકશાનથી બચાવે છે. આ ફીચર ખાસ કરીને એવા એપ ડેવલોપર્સ માટે છે, જે યુઝર્સ માટે યુટિલિટી એપ્સ બનાવે છે. આ એપ એક્સેસથી થવાવાડા રિસ્કને પણ ઓછું કરશે.

આ ફીચર ડેટા ચોરી થવાથી પણ બચાવશે

Google ના આ Play Integrity API માં એપ એક્સેસ ફીચર છે. આ ફીચર ચકાસશે કે ફોનમાં ઇન્સ્ટોલ કરેલી એપ્સ દ્વારા યુઝરનો પર્સનલ ડેટા ચોરાઈ રહ્યો નથી. ગૂગલનું આ ફીચર એપ્સને યુઝર્સની સ્ક્રીન રેકોર્ડ કરવાથી રોકશે. ગૂગલે આ વર્ષે આયોજિત Google I/O 2024 માં પણ આનું પ્રદર્શન કર્યું હતું. તમને જણાવી દઈએ કે એન્ડ્રોઈડ ઓથોરિટીએ ગૂગલના આ એપીઆઈની શોધ કરી છે. આ ફીચર આવવાથી યુઝર્સને મોટી રાહત મળવાની આશા છે. ઉપરાંત, તેમની અંગત માહિતી પણ જાહેર કરવામાં આવશે નહીં.

આ ફીચર આવી રીતે વપરાશકર્તાઓને મદદ કરશે

આ એપ ખાસ કરીને તે ડેટા એક્સેસને બ્લોક કરશે જે બેકગ્રાઉન્ડમાં યુઝરનો ડેટા ચોરી કરે છે. આ API તમને તે એપ્સ તરત જ બંધ કરવા માટે કહેશે જે વપરાશકર્તાઓની વ્યક્તિગત માહિતી ચોરી કરે છે.

એન્ડ્રોઇડ 15 જલ્દી જ રોલ આઉટ થશે

તમને જણાવી દઈએ કે ગૂગલ ટૂંક સમયમાં જ યુઝર્સ માટે તેની આગામી મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઈડ 15નું સ્ટેબલ વર્ઝન રોલ આઉટ કરવા જઈ રહ્યું છે. આ નવા એન્ડ્રોઈડ 15માં યુઝર્સ પહેલા કરતા વધુ સારી પ્રાઈવસી અને બહેતર સુરક્ષા ફીચર્સ મેળવી શકે છે.

ફેક એપ્સથી બચવા માટે Google એ દુનિયાભરના કરોડો એન્ડ્રોઇડ યુઝર્સ માટે એક નવું ફીચર રોલ આઉટ કર્યું છે. ગૂગલનું આ ફીચર યુઝર્સના ડેટાને ખતરનાખ એપ્સ દ્વારા એક્સેસ કરવાથી રોક લગાવશે. ગૂગલ પહેલાથી જ યુઝર્સ માટે Play Protect  ફીચર લોન્ચ કરી ચૂક્યું છે. 

આ પણ વાંચો : આ નંબરો પરથી આવતા કૉલ્સથી સાવધાન રહો! રિલાયન્સ જિયોએ ગ્રાહકો માટે ચેતવણી જારી કરી

ટોપ સ્ટોરી

ખોટા UPI ID પર પૈસા મોકલાઈ ગયા હોય તો આ રીતે પાછા મેળવી શકાય છે, જાણો સંપૂર્ણ પ્રોસેસ
ખોટા UPI ID પર પૈસા મોકલાઈ ગયા હોય તો આ રીતે પાછા મેળવી શકાય છે, જાણો સંપૂર્ણ પ્રોસેસ
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
1 નવેમ્બરથી લાગુ થશે નવો નિયમ, હવે નંબરની સાથે દેખાશે કોલ કરનારનું અસલી નામ
1 નવેમ્બરથી લાગુ થશે નવો નિયમ, હવે નંબરની સાથે દેખાશે કોલ કરનારનું અસલી નામ
શું તમને પણ જમતી વખતે મોબાઈલ જોવાની આદત છે? તો સાવધાન, શરીરમાં થશે આ ગંભીર નુકસાન
શું તમને પણ જમતી વખતે મોબાઈલ જોવાની આદત છે? તો સાવધાન, શરીરમાં થશે આ ગંભીર નુકસાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
Embed widget