શોધખોળ કરો

iPhone 15 Pro પર પેહલી વાર મડી રહે છે મોટી ઓફર, માત્ર 55000 રૂપિયામાં ખરીદો

iPhone 15 Pro Biggest Discount: ફ્લિપકાર્ટ પર બિગ બચત ડે સેલ ચાલી રહ્યો છે, જેમાં આઇફોન 15પ્રો પર ખૂબ મોટું ડિસ્કાઉન્ટ મડી રહ્યું છે, જેમાં આઇફોન 15ને માત્ર 55000 હજાર રૂપિયામાં ખરીદી શકાશે.

iPhone 15 Pro Big Discount: તાજેતરમાં ફ્લિપકાર્ટ પર બિગ બચત ડેઝ સેલ ચાલી રહી છે જે 1 જુલાઈથી શરૂ થઈ ગઈ છે. અહીં ઘણી કંપનીઓના સ્માર્ટફોન અને ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ પર શાનદાર ડીલ્સ અને ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. એપલનો લેટેસ્ટ સ્માર્ટફોન iPhone 15 Pro પણ આ લિસ્ટમાં સામેલ છે. બિગ બચત ડેઝ સેલમાં આ સ્માર્ટફોન પર 14,910 રૂપિયાનું ભારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.તેમજ આ ફોન પર ધમાકેદાર એક્સચેન્જ ઓફર પણ મડી રહી છે. 

જો તમે iPhone 15 Pro ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારે ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ આ ઓફર વિશે જાણવું જોઈએ. iPhone 15 Proને Apple દ્વારા ગયા વર્ષે ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. કંપનીએ તેના સ્માર્ટફોનમાં તેના વપરાશકર્તાઓ માટે નવીનતમ AI સુવિધાઓ પણ પ્રદાન કરી છે. આ સીરિઝમાં કંપનીએ ગયા મહિને 10 જૂને એપલ ઈન્ટેલિજન્સ દુનિયા સમક્ષ રજૂ કર્યું છે. 15 પ્રોમાં 6.1 ઇંચની સુપર રેટિના XDR OLED 120hz સ્ક્રીન હશે. આ સિવાય, તેમાં 2000nitsની ટોચની બ્રાઇટનેસ સાથે આગળના ભાગમાં સિરામિક શિલ્ડ છે.

iPhone 15 Proની ખાસિયતો 
આ ફોનના અન્ય ફીચર્સની વાત કરીએ તો તેમાં A17 Pro ચિપસેટ પણ લગાડવામાં આવી છે. કેમેરા વિશે વાત કરીએ તો, તેમાં 48MP OIS મુખ્ય, 12MP ટેલિફોટો રિયર સાથે 12MP અલ્ટ્રાવાઇડ અને સેલ્ફી માટે 12MP કેમેરા છે. કંપની આ ફોનમાં 23 કલાક સુધીની બેટરી લાઈફ આપવાનો દાવો કરે છે. તેમાં 15W વાયરલેસ ચાર્જિંગ પણ છે. આ સિવાય ફોનમાં IP68 રેટ સાથે એક્શન બટન પણ આપવામાં આવ્યું છે.

iPhone 15 Pro કેટલાંમાં ખરીદી શકાશે?
ફ્લિપકાર્ટના બિગ બચત દિવસોના ઓફરમાં iPhone 15 Pro પર મજબૂત ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. જો કિંમતની વાત કરીએ તો iPhone 15 Proની શરૂઆતની કિંમત 1 લાખ 19 હજાર 990 રૂપિયા છે. જ્યારે 256GB અને 1TB વેરિઅન્ટની કિંમત 1,29,990 રૂપિયા છે. જો આપણે રંગ વિકલ્પો વિશે વાત કરીએ, તો તમને કાળો, સફેદ વાદળી અને કુદરતી ટાઇટેનિયમ રંગો મળે છે. બેંક ઓફર્સની વાત કરીએ તો યુઝર્સને એક્સચેન્જમાં 50 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. આ ઉપરાંત, ફ્લિપકાર્ટ એક્સિસ બેંક કાર્ડનો ઉપયોગ કરીને, તમને પાંચ ટકા સુધી કેશબેકની સુવિધા પણ મળશે. આમ અત્યારે આઇકફોન પ્રેમીયો માટે આ એક શાનદાર ઓફર છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
ફોન ચાર્જમાં મુકતા જ બેંક એકાઉન્ટ થઈ જશે સાવ ખાલી, તમે પણ આ ભૂલ કરતાં હોય તો ચેતી જજો!
ફોન ચાર્જમાં મુકતા જ બેંક એકાઉન્ટ થઈ જશે સાવ ખાલી, તમે પણ આ ભૂલ કરતાં હોય તો ચેતી જજો!
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
BSNL ની ધમાકેદાર ઓફર! માત્ર 1 રૂપિયામાં અનલિમિટેડ કોલિંગ અને રોજ 1 GB ડેટા, જાણો શરત
BSNL ની ધમાકેદાર ઓફર! માત્ર 1 રૂપિયામાં અનલિમિટેડ કોલિંગ અને રોજ 1 GB ડેટા, જાણો શરત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Embed widget