શોધખોળ કરો

Apple Launch Event 2021: નવી MacBook Pro શાનદાર ફિચર્સ સાથે લૉન્ચ, AirPods 3ની ભારતમાં હશે આ કિંમત, જાણો......

એપલે આ ઇવેન્ટમાં M1 Pro અને M1 Max ચિપને લૉન્ચ કર્યા છે. મળેલી માહિતી પ્રમાણે, મેકબુક પ્રૉ લેપટૉપને નવી જનરેશનની સાથે લૉન્ચ કરવામાં આવ્યુ.

નવી દિલ્હીઃ એપલે ઓક્ટોબર ઇવેન્ટમાં પોતાની લેટેસ્ટ પ્રૉડક્ટ પરથી પડદો હટાવી લીધો છે. એપલે આ ઇવેન્ટમાં M1 Pro અને M1 Max ચિપને લૉન્ચ કર્યા છે. મળેલી માહિતી પ્રમાણે, મેકબુક પ્રૉ લેપટૉપને નવી જનરેશનની સાથે લૉન્ચ કરવામાં આવ્યુ. મેકબુક પ્રૉને નૉચની સાથે લૉન્ચ કરવામા આવ્યુ. આને 14 ઇંચ અને 16 ઇંચના વેરિએન્ટમાં લૉન્ચ કરવામાં આવ્યુ. 

જાણો શું છે નવી મેકબુકમાં ખાસ-
1- મેકબુકનુ કીબોર્ડ ફિઝીકલ કી ડિલીવર કરે છે.
2- મેકબુકના ટચને રિપ્લેસ કરવામાં આવ્યુ. 
3- HDMI પોર્ટ, Thunderbolt 4, SD Card અને એક હેડફોન જેક આપવામાં આવ્યો છે. 
4- નવી MacBook Pro XDR 16.2- ઇંચની ડિસ્પ્લે સાઇઝની સાથે ઉપલબ્ધ. 
5- બેસ્ટ કલર, બ્રાઇટનેસ અને કૉન્ટ્રાસ્ટ માટે Liquid Retina XDR ડિસ્પ્લેમાં માઇક્રો- LED ટેકનોલૉજીનો ઉપયોગ કરવામાં આવ્યો. 
6- 1,600 nits સુધી પીક બ્રાઇટનેસ આપવામાં આવી. 
7- MacBook Pro M1 Pro 16- ઇંચ 2.5 ગણુ ફાસ્ટ. 
8- M1 Pro અને M1X Max 4 ગણું ફાસ્ટ. 
9- 14-ઇંચ MacBook Pro CPU પરફોર્મન્સમાં 3.7 ગણું ફાસ્ટ છે. 

બેટરી- 
MacBook Pro અને M1 Proને લઇને એપલે દાવો કર્યો છે કે આની બેટરી ખુબ સારી છે.  14-ઇંચ MacBook Pro 17 કલાક સુધી વીડિયો પ્લેબેક આપી શકે છે. વળી, 16-ઇંચ 21 કલાકનો વીડિયો પ્લેબેક આપી શકે છે. કંપની અનુસાર મેકબુકને અડધો કલાકમાં 50 ટકા સુધી ચાર્જ કરી શકાય છે. 

કિંમત- 
14-ઇંચ MacBook Proની કિંમતની વાત કરીએ  તો આ 1,999 ડૉલરથી શરૂ થાય છે, વળી, 16 ઇંચ મૉડલની કિંમત 2,4999 ડૉલરથી શરૂ થાય છે. 

કંપનીએ M1 Pro ka બેકથ્રૉ બતાવ્યુ છે, આનો મતલબ એ છે કે આ Macથી વધુ  પાવર આપે છે. આમાં 200GB/Sec મેમરી બેન્ડવિથ મળે છે, સાથે જ 32 GB યૂનિફાઇડ મેમરી પમ આપવામાં આવી છે. વળી, MA Max ચિપને પણ ઇવેન્ટમાં લૉન્ચ કરવામાં આવ્યુ છે. આમાં 400GB/Sec મેમરી બેન્ડવિથ આપવામાં આવી છે, સાથે જ 64 GB યૂનિફાઇડ મેમરી આપવામા આવી છે. 

AirPods -
એપલે આ ઇવેન્ટમાં AirPodsને પણ લૉન્ચ કર્યુ  છે. કંપનીએ બતાવ્યુ કે, આ વાયરલેસ  ઇયરબડ્સ કંપનીની થર્ડ જેન ઓડિયો ડિવાઇસ છે. કંપનીનો દાવો છે કે આ પહેલાથી વધુ સારા ફિચર્સની સાથે લૉન્ચ કરવામાં આવ્યા છે. કંપની આ ઉપરાંત HomePod miniના નવા કલર અને એક નવા Apple Music Voice Subscription પ્લાન પણ એનાઉન્સ કર્યો. 

શું ખાસ છે AirPods 3 વિશે...------

ફિચર્સ-
કંપનીએ AirPods 3ની ડિઝાઇનમાં ખાસ ફેરફાર કર્યો છે. આ વખતે પરસેવો અને પાણીથી બચાવનારી Adaptve EQ  અને Spatial Audio જેવા ફિચર્સ પણ આપ્યા છે. કંપનીએ બતાવ્યુ કે નવા AirPods બેસ્ટ બેટરી લાઇફની સાથે આવે છે, જે 6 કલાક સુધીનો બેકઅપ આપી શકે છે. આની સાથે જ આ ઇયરબડ્સ ફાસ્ટ ચાર્જિંગ કેસની સાથે આવશે. જે MagSafe પણ સપોર્ટ કરશે. 

કિંમત- 
કંપનીએ Apple AiPods 3ની કિંમત $179ની સાથે એનાઉન્સ કર્યા છે. કંપનીએ બતાવ્યુ છે કે, આના પ્રી-ઓર્ડ આજથી શરૂ થઇ જશે અને આ આગામી અઠવાડિયે વેચાણ માટે ઉપલબ્ધ થશે.આ ઉપરાંત કંપનીએ ભારત માટેની કિંમતની જાહેરાત કરી દીધી છે. આની ભારતમાં કિંમત  18,500 રૂપિયા હશે. ભારતમાં AirPods 3ની સેલ 26 ઓક્ટોબરથી શરૂ  થશે, જે આસાનીથી એપલના ઓનલાઇન ઇન્ડિયા સ્ટૉર પરથી કરી શકાશે. 

HomePod mini- 
એપલે HomePod miniના નવા કલર પણ ઇવેન્ટમાં રજૂ કર્યા  છે. ડિવાઇસ હવે Yellow, Orange અને Blue કલરમાં મળી શકશે. કંપનીએ બતાવ્યુ કે નવા કલર વાળા મૉડલ નંવેમ્બરથી સેલ માટે ઉપલબ્ધ થશે. વળી, આ ડિવાઇસની કિંમત 9,990 રૂપિયા હશે. 

ટોપ સ્ટોરી

સરકારે મોબાઇલ રિચાર્જના નિયમો બદલી નાંખ્યા: Jio, Airtel, Vi ના ગ્રાહકોને થશે સીધી અસર
સરકારે મોબાઇલ રિચાર્જના નિયમો બદલી નાંખ્યા: Jio, Airtel, Vi ના ગ્રાહકોને થશે સીધી અસર
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ: iPhone 17 અને Galaxy S25 પર મળશે અત્યાર સુધીનું સૌથી મોટું ડિસ્કાઉન્ટ!
ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ: iPhone 17 અને Galaxy S25 પર મળશે અત્યાર સુધીનું સૌથી મોટું ડિસ્કાઉન્ટ!

વિડિઓઝ

Pabubha Manek: '₹20-25 લાખ ખર્ચી ચૂંટણી બિનહરીફ કરાવી દઉં': ભાજપ MLAના વાયરલ વીડિયોથી ખળભળાટ!
Hun To Bolish : હું તો બોલીશ : દોડ ગાંધીનગરની, ચિંતા બિનહરીફની
Hun To Bolish : હું તો બોલીશ : રમવા છે ગરબા ? ખર્ચવા પડશે રૂપિયા
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેનો ડખ્ખો
Mansukh Vasava Warns: ભાજપમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ મુદ્દે મનસુખ વસાવાનો હુંકાર, નેતાઓને આપી ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી
તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી
Stock Market Crash: પલક ઝપકતાં જ 700000 કરોડ સ્વાહા, માત્ર એક કારણ અને શેરબજાર ધડામ
Stock Market Crash: પલક ઝપકતાં જ 700000 કરોડ સ્વાહા, માત્ર એક કારણ અને શેરબજાર ધડામ
IMD Weather Alert: ગુજરાત સહિત દેશના આ રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી, વાંચો હવામાન અપડેટ
IMD Weather Alert: ગુજરાત સહિત દેશના આ રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી, વાંચો હવામાન અપડેટ
સોના-ચાંદીના ભાવમાં જંગી કડાકો: ચાંદી 6,661 રૂપિયા સસ્તી થઈ, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ કેટલો થયો
સોના-ચાંદીના ભાવમાં જંગી કડાકો: ચાંદી 6,661 રૂપિયા સસ્તી થઈ, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ કેટલો થયો
1 ઓક્ટોબરથી થશે આ મોટા બદલાવ, બેંક નિયમથી લઈ LPG, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર 
1 ઓક્ટોબરથી થશે આ મોટા બદલાવ, બેંક નિયમથી લઈ LPG, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર 
Asian Games 2026: ઇશા સિંહે શૂટિંગમાં જીત્યો સિલ્વર મેડલ, એક પોઈન્ટથી ચૂકી ગોલ્ડ
Asian Games 2026: ઇશા સિંહે શૂટિંગમાં જીત્યો સિલ્વર મેડલ, એક પોઈન્ટથી ચૂકી ગોલ્ડ
Share Market Crash: શેરબજારમાં ભારે ઉથલપાથલ! ખુલતા જ સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ તૂટ્યો
Share Market Crash: શેરબજારમાં ભારે ઉથલપાથલ! ખુલતા જ સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ તૂટ્યો
Embed widget