શોધખોળ કરો

Apple દિલ્હી, મુંબઇ બાદ દેશના આ શહેરોમાં ઓપન કરશે ચાર નવા સ્ટોર, અહીં મળશે 'મેડ ઇન ઇન્ડિયા' આઇફોન

Apple: આ પહેલા કંપનીએ દિલ્હી અને મુંબઇમાં પોતાનો એપલ રિટેલ સ્ટોર ઓપન કર્યો છે. મીડિયા રિપોર્ટ્સમાંથી આ જાણકારી મળી છે

Apple: iPhone નિર્માતા Apple એ શુક્રવારે કહ્યું કે તે ભારતમાં 4 નવા સ્ટોર ખોલવા જઈ રહી છે. આ પહેલા કંપનીએ દિલ્હી અને મુંબઇમાં પોતાનો એપલ રિટેલ સ્ટોર ઓપન કર્યો છે. મીડિયા રિપોર્ટ્સમાંથી આ જાણકારી મળી છે. કંપની મેડ ઈન ઈન્ડિયા હેઠળ બનેલા iPhone 16 Pro અને iPhone 16 Pro Maxનું વેચાણ કરી રહી છે.

ગયા વર્ષે કંપનીએ ભારતમાં બે Apple સ્ટોર શરૂ કર્યા હતા. એક સ્ટોર દિલ્હીમાં હતો અને બીજો મુંબઈમાં ઓપન કરવામાં આવ્યો છે. અહીં તમે Appleના પોર્ટફોલિયોના તમામ પ્રોડક્ટ્સ જોઈ અને તેનો અનુભવ કરી શકો છો.

એપલના રિટેલના સીનિયર વાઇસ પ્રેસિડેન્ટ ડિયર્ડ્રે ઓ'બ્રાયને કહ્યું હતું કે, અમે ભારતમાં વધુ સ્ટોર શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છીએ. આ સ્ટોર્સ પુણે, બેંગલુરુ, દિલ્હી-એનસીઆર અને મુંબઈમાં ઓપન થશે.

ભારતમાં iPhone 16 સીરિઝ તૈયાર થઈ રહી છે

Apple iPhone 16 લાઇનઅપના તમામ હેન્ડસેટનું પ્રોડક્શન ભારતમાં શરૂ થઈ ગયું છે, જેમાં iPhone 16 Pro અને iPhone 16 Pro Maxના નામ પણ સામેલ છે. અગાઉ એપલ ભારતમાં જૂના મોડલનું ઉત્પાદન કરતી હતી અને હવે કંપનીએ તેના નવા મોડલનું પણ પ્રોડક્શન શરૂ કરી દીધું છે.

આ કંપનીઓ નવા iPhone તૈયાર કરી રહી છે

Apple એ ભારતમાં iPhone 16 લાઇનઅપના પ્રોડક્શન માટે Foxconn, Pegatron અને Tata Electronics સાથે પાર્ટનરશિપ કરી છે. જ્યાં Foxconn પાસે iPhone 16, 16 Plus, અને Pro Max modelsની જવાબદારી છે.

પેગાટ્રોન પાસે હાલમાં iPhone 16 અને 16 Proનું પ્રોડક્શનનું કામ છે. Tata Electronics પણ iPhone 16 અને 16 Plus મોડલનું ઉત્પાદન કરશે. નોંધનીય છે કે આ ડિવાઇસ માત્ર ભારતમાં જ નહીં પરંતુ ભારતની બહાર પણ નિકાસ કરવામાં આવી રહ્યા છે.                                                                                                                 

Facebook પર ક્રિએટર્સ હવે પહેલા કરતાં વધુ કમાણી કરી શકશે, નવો મોનેટાઈઝેશન પ્રોગ્રામ થયો લોન્ચ

ટોપ સ્ટોરી

iPhone માં કેવી રીતે એકસાથે ચાલશે 3 WhatsApp એકાઉન્ટ! જાણો કેવી રીતે કામ કરશે આ ફીચર
iPhone માં કેવી રીતે એકસાથે ચાલશે 3 WhatsApp એકાઉન્ટ! જાણો કેવી રીતે કામ કરશે આ ફીચર
સોલારથી મિની સ્પ્લિટ AC ચલાવવો છે? પહેલા જાણો કેટલા સોલાર પેનલ લાગશે?
સોલારથી મિની સ્પ્લિટ AC ચલાવવો છે? પહેલા જાણો કેટલા સોલાર પેનલ લાગશે?
Solar System: એક દિવસ સૂર્ય ન નીકળે તો સોલર કેટલા કલાક ચાલશે, જુઓ હિસાબ-કિતાબ?
Solar System: એક દિવસ સૂર્ય ન નીકળે તો સોલર કેટલા કલાક ચાલશે, જુઓ હિસાબ-કિતાબ?
TRAIએ બદલ્યા સ્પામ કૉલ અને મેસેજના નિયમ, હવે ત્રણ ફરિયાદો પર થશે કાર્યવાહી
TRAIએ બદલ્યા સ્પામ કૉલ અને મેસેજના નિયમ, હવે ત્રણ ફરિયાદો પર થશે કાર્યવાહી

વિડિઓઝ

Vadodara News : વડોદરા મનપાની સામાન્ય સભા બની તોફાની, ભાજપ અને કોંગ્રેસના નગરસેવકો આવ્યા આમને સામને
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ! AAPની પહેલી યાદી જાહેર
Bar Council Of Gujarat: જે.જે.પટેલ BCIના મેમ્બર બન્યા, ગુજરાત બાર કાઉન્સીલમાં નવા હોદ્દેદારોની વરણી
Banaskantha Rain: લાંબા વિરામ બાદ બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાની થઈ જોરદાર એન્ટ્રી
Hun To Bolish : હું તો બોલીશ : 3 ઈંચમાં પણ ત્રેવડ નહીં!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Alert: કાલે 18 રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
Weather Alert: કાલે 18 રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
શું રોહિત શર્માના કારણે અગરકરે પદ છોડવાનો નિર્ણય લીધો? જાણો અંદરની વાત
શું રોહિત શર્માના કારણે અગરકરે પદ છોડવાનો નિર્ણય લીધો? જાણો અંદરની વાત
IND vs WI 2026: ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 8 મેચ રમાશે, રોહિત-વિરાટની વાપસી; સંપૂર્ણ શિડ્યુલ જાહેર
IND vs WI 2026: ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 8 મેચ રમાશે, રોહિત-વિરાટની વાપસી; સંપૂર્ણ શિડ્યુલ જાહેર
ગાંધીનગર મનપા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ નક્કી, AAPએ 44માંથી 23 ઉમેદવારોના નામ જાહેર કર્યા
ગાંધીનગર મનપા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ નક્કી, AAPએ 44માંથી 23 ઉમેદવારોના નામ જાહેર કર્યા
ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા પર વધુ એક ગંભીર આરોપ,કોંગ્રેસ નેતાએ ગણાવ્યા 'ચાચી 420'
ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા પર વધુ એક ગંભીર આરોપ,કોંગ્રેસ નેતાએ ગણાવ્યા 'ચાચી 420'
PF Rule: નોકરી છૂટી ગઈ તો પણ PF વધશે! ₹10 લાખના 50 વર્ષે કેટલા મળશે?
PF Rule: નોકરી છૂટી ગઈ તો પણ PF વધશે! ₹10 લાખના 50 વર્ષે કેટલા મળશે?
આજથી Asian Games 2026 નો પ્રારંભ, જાણો ક્યાં જોવા મળશે Live એક્શન
આજથી Asian Games 2026 નો પ્રારંભ, જાણો ક્યાં જોવા મળશે Live એક્શન
IIT બોમ્બે કેમ્પસમાં વિરોધ પ્રદર્શન; વિદ્યાર્થીની આત્મહત્યા બાદ ભડક્યા સ્ટૂડન્ટ્સ
IIT બોમ્બે કેમ્પસમાં વિરોધ પ્રદર્શન; વિદ્યાર્થીની આત્મહત્યા બાદ ભડક્યા સ્ટૂડન્ટ્સ
Embed widget