શોધખોળ કરો

Asus ROG Phone 5 launch: આઇફોનને ટક્કર આપવા આ કંપનીએ લૉન્ચ કર્યો 18GB રેમ વાળો ફોન, જાણો કેટલી રાખી છે કિંમત

આસુસે આ સીરીઝ અંતર્ગત ભારતમાં ત્રણ સ્માર્ટફોન લૉન્ચ કર્યા છે, જેમાં ROG Phone 5, ROG Phone 5 Pro અને ROG Phone 5 Ultimate સામેલ છે. સૌથી ખાસ વાત છે કે આના એક મૉડલમાં 18GB રેમ આપવામાં આવી છે, જે આના પરફોર્મન્સને બેસ્ટ બનાવે છે, કેમકે આને આઇફોનને ટક્કર આપવા માર્કેટમાં ઉતારવામાં આવ્યો છે

નવી દિલ્હીઃ આજકાલ માર્કેટમાં આઇફોનને ટક્કર આપવા કેટલીય કંપનીઓ પોતાના બેસ્ટ ફિચર્સ વાળા ફોન લૉન્ચ કરી રહી છે. પરંતુ આઇફોન યૂઝર્સને પોતાની તરફ આકર્ષી શકતી નથી. હવે આ લિસ્ટમાં ગેમિંગ ફોન માટે જાણીતી કંપની આસૂસ આવી ગઇ છે. Asusએ પોતાની લેટેસ્ટ સીરીઝ ROG Phone 5 ભારતમાં લૉન્ચ કરી દીધો છે. 

આસુસે આ સીરીઝ અંતર્ગત ભારતમાં ત્રણ સ્માર્ટફોન લૉન્ચ કર્યા છે, જેમાં ROG Phone 5, ROG Phone 5 Pro અને ROG Phone 5 Ultimate સામેલ છે. સૌથી ખાસ વાત છે કે આના એક મૉડલમાં 18GB રેમ આપવામાં આવી છે, જે આના પરફોર્મન્સને બેસ્ટ બનાવે છે, કેમકે આને આઇફોનને ટક્કર આપવા માર્કેટમાં ઉતારવામાં આવ્યો છે. 

Asus ROG Phone 5ની કિંમત...
Asus ROG Phone 5ના 8GB રેમ +128GB સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 49,999 રૂપિયા રાખવામાં આવી છે. વળી આના 12GB રેમ + 256GB સ્ટૉરેજ વાળા મૉડલની કિંમત 57,999 રૂપિયા છે. આ ઉપરાંત Asus ROG Phone 5 Proના 16GB રેમ + 512GB સ્ટૉરેજ વાળા વેરિએન્ટને તમે 69,999 રૂપિયામાં ખરીદી શકો છો. સાથે જ Asus ROG Phone 5 Ultimateની 18GB રેમ + 512GB સ્ટૉરેજ વાળુ વેરિએન્ટ 79,999 રૂપિયામાં લૉન્ચ કરવામાં આવ્યુ છે. 

Asus ROG Phone 5ના સ્પેશિફિકેશન્સ... 
Asus ROG Phone 5માં 6.78-ઇંચની ફૂલ એચડી+ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. આની ડિસ્પ્લેને કૉર્નિંગ ગોરિલ્લા ગ્લાસથી પ્રૉટેક્ટ કરવામાં આવી છે. ફોન ઓક્ટાકૉર ક્વાલકૉમ સ્નેપડ્રેગન 888 પ્રૉસેસર વાળો છે. આ ફોનમાં અત્યાર સુધીની સૌથી વધુ 18 GB રેમ આપવામાં આવી છે, સાથે ફોનમાં 512 GB ઇન્ટરનલ સ્ટૉરેજ પણ આપવામાં આવ્યુ છે. 

ટોપ સ્ટોરી

સીમાંકન અને મહિલા અનામત મુદ્દે સંસદમાં ટકરાવના એંધાણ, સરકાર સામે વિપક્ષની શું રણનીતિ?

Asia Cup Rising Stars 2026: 317 રન કરવા છતાં એશિયા કપમાં ભારતની શરમજનક હાર, ફાઈનલમાં પહોંચ્યું શ્રીલંકા

અમેરિકામાં 'થેંક્સગિવિંગ ડે' પર તોફાનનો કહેર, 417 ઉડાણો રદ, લાખો ઘરોમાં વીજળી ગુલ

તિરૂપતિમાં અત્યાર સુધીનું સૌથી મોટુ દાન, 160 કરોડનું 121 કિલો સોનું ચઢાવ્યું, કોણ છે વર્ધમાન જૈન ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગોટાળો
PAAS Leader Conflict: PAASમાં આંતરિક કલેહ? સોશિયલ મીડિયા પર પાટીદારા નેતાઓ વચ્ચે જંગ! | abp Asmita
Amit Shah on Rahul Gandhi: સંવિધાન ગૌરવ દિવસ પર અમિત શાહે રાહુલ ગાંધી પર કર્યો કટાક્ષ
Hun To Bolish | હું તો બોલીશ | શ્રેષ્ઠદાન
Hun To Bolish | હું તો બોલીશ | ભૂવાજી ધૂણે છે કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સીમાંકન અને મહિલા અનામત મુદ્દે સંસદમાં ટકરાવના એંધાણ, સરકાર સામે વિપક્ષની શું રણનીતિ?
સીમાંકન અને મહિલા અનામત મુદ્દે સંસદમાં ટકરાવના એંધાણ, સરકાર સામે વિપક્ષની શું રણનીતિ?
Asia Cup Rising Stars 2026: 317 રન કરવા છતાં એશિયા કપમાં ભારતની શરમજનક હાર, ફાઈનલમાં પહોંચ્યું શ્રીલંકા
Asia Cup Rising Stars 2026: 317 રન કરવા છતાં એશિયા કપમાં ભારતની શરમજનક હાર, ફાઈનલમાં પહોંચ્યું શ્રીલંકા
અમેરિકામાં 'થેંક્સગિવિંગ ડે' પર તોફાનનો કહેર, 417 ઉડાણો રદ, લાખો ઘરોમાં વીજળી ગુલ
અમેરિકામાં 'થેંક્સગિવિંગ ડે' પર તોફાનનો કહેર, 417 ઉડાણો રદ, લાખો ઘરોમાં વીજળી ગુલ
તિરૂપતિમાં અત્યાર સુધીનું સૌથી મોટુ દાન, 160 કરોડનું 121 કિલો સોનું ચઢાવ્યું, કોણ છે વર્ધમાન જૈન ?
તિરૂપતિમાં અત્યાર સુધીનું સૌથી મોટુ દાન, 160 કરોડનું 121 કિલો સોનું ચઢાવ્યું, કોણ છે વર્ધમાન જૈન ?
PAASના નેતાઓમાં આંતિરક કલેહ ? 'શાંતિને નબળાઈ ન સમજો', હાર્દિકની પૉસ્ટ બાદ અલ્પેશ કથીરિયાનો ઈતિહાસ લખવાનો દાવો

5000 રૂપિયા ભથ્થું, 5 રૂ.માં ભોજન, 300 યુનિટ મફત વીજળી, સપાના મેનિફેસ્ટોની મોટી વાતો

શિક્ષણની હોડમાં બ્રહ્મ સમાજની મોટી છલાંગ, અડાલજમાં બનાવાશે 5,000 વારમાં 12 માળનું સંકુલ અને કુમાર-કન્યા છાત્રાલય

Ahmedabad: ચાંદલોડિયામાં ગોઝારી ઘટના, પિતા સાથે બાઈક પર સ્કૂલે જતી પાંચ વર્ષની બાળકી પર ફરી વળ્યું ટ્રકનું ટાયર

Embed widget