શોધખોળ કરો

ભારતમાં સરેરાશ 27.5 GB સુધી પહોંચ્યો માસિક ડેટા વપરાશ, 5G ટ્રાફિક વધીને 3 ગણો થયો 

ભારતમાં પ્રતિ યૂઝર સરેરાશ માસિક ડેટા વપરાશ 2024માં વધીને 27.5 GB થયું છે, જે છેલ્લા પાંચ વર્ષમાં 19.5 ટકાના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર (CAGR)ને દર્શાવે છે.

ભારતમાં પ્રતિ યૂઝર સરેરાશ માસિક ડેટા વપરાશ 2024માં વધીને 27.5 GB થયું છે, જે છેલ્લા પાંચ વર્ષમાં 19.5 ટકાના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર (CAGR)ને દર્શાવે છે. ગુરુવારે જાહેર કરાયેલા એક અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે.

રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે 5G ફિક્સ્ડ વાયરલેસ એક્સેસ (FWA) નું સતત વિસ્તરણ ડેટા વપરાશમાં વધારો કરી રહ્યું છે, FWA વપરાશકર્તાઓ હવે સરેરાશ મોબાઇલ ડેટા વપરાશકર્તા કરતા 12 ગણો વધુ ડેટા વાપરે છે, જે રહેણાંક અને વ્યવસાય બંને ક્ષેત્રોમાં નવી સેવાઓ દ્વારા સંચાલિત પરિવર્તન છે.

રિપોર્ટમાં મોટો ખુલાસો

નોકિયાના વાર્ષિક મોબાઈલ બ્રોડબેન્ડ ઈન્ડેક્સ (MBIT) અનુસાર, સમગ્ર દેશમાં માસિક 5G ડેટા ટ્રાફિક ત્રણ ગણો વધ્યો છે અને 2026ના પ્રથમ ત્રિમાસિક ગાળા સુધીમાં 4Gને વટાવી જશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 5G ડેટા વપરાશમાં વૃદ્ધિ કેટેગરી B અને C સર્કલ્સ દ્વારા કરવામાં આવી રહી છે. આ સર્કલમાં ડેટા વપરાશ 3.4 ગણો અને 3.2 ગણો વધ્યો છે.

આ સર્કલમાં 5G નેટવર્કનું વિસ્તરણ આ વૃદ્ધિનું મુખ્ય કારણ છે. મેટ્રો સર્કલમાં 5G ડેટા વપરાશ હવે કુલ મોબાઇલ બ્રોડબેન્ડ ડેટાના 43 ટકા જેટલો છે, જે 2023માં 20 ટકા હતો, જ્યારે 4G ડેટા વૃદ્ધિ ધીમી પડી રહી છે. રિપોર્ટ અનુસાર, ભારતનું 5G ઉપકરણ ઇકોસિસ્ટમ ઝડપથી બદલાઈ રહ્યું છે. સક્રિય 5G ઉપકરણોની સંખ્યા 2024 સુધીમાં વાર્ષિક ધોરણે બમણી થઈને 271 મિલિયન થવાની ધારણા છે.

ભવિષ્યમાં આ ટ્રેન્ડ વધુ વધશે

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આવનારા સમયમાં આ ટ્રેન્ડ વધશે. 2025માં લગભગ 90 ટકા સ્માર્ટફોન 5G સક્ષમ હશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 5G એડવાન્સ્ડની ક્ષમતાઓ 6Gમાં બદલાવ  માટે આધારનું કામ કરશે.  

સરેરાશ, 5G વપરાશકર્તાઓ દર મહિને 40 GB સુધી ડેટા વાપરે છે. પરિણામે, 2024 ના અંત સુધીમાં, કુલ નેટવર્ક ટ્રાફિકમાં 5G ડેટા ટ્રાફિકનો હિસ્સો 35.5 ટકા હતો, જ્યારે મહાનગરોમાં કુલ ડેટા ટ્રાફિકમાં તેનો હિસ્સો 43 ટકા હતો. આ કારણોસર, નોકિયા માને છે કે 5G 2026 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 4G ને પાછળ છોડી દેશે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં વર્ષ 2024માં 29 કરોડ 5G યુઝર્સ હશે. આ સંખ્યા 2023 ના અંતે 131 મિલિયન વપરાશકર્તાઓ કરતા બમણી છે. આ આંકડો વર્ષ 2028 સુધીમાં વધીને 77 કરોડ થવા જઈ રહ્યો છે જેમાં વાર્ષિક 12 કરોડ યુઝર્સ સામેલ થશે. આ એટલા માટે પણ છે કારણ કે સક્રિય 5G ઉપકરણો વર્ષ 2024માં બમણા થઈને 271 મિલિયન થઈ જશે.

 

ટોપ સ્ટોરી

Jio, Airtel કે Vi: કોનું ઇન્ટરનેટ છે સૌથી ફાસ્ટ? નવું સિમ લેતા પહેલા TRAI ના પોર્ટલ પર કરો ચેક
Jio, Airtel કે Vi: કોનું ઇન્ટરનેટ છે સૌથી ફાસ્ટ? નવું સિમ લેતા પહેલા TRAI ના પોર્ટલ પર કરો ચેક
Canvaમાં છંટણી, નોકરી ગુમાવનારા કર્મચારીઓને શું લાભ આપશે કંપની?
Canvaમાં છંટણી, નોકરી ગુમાવનારા કર્મચારીઓને શું લાભ આપશે કંપની?
OnePlus: ફોન નાનો, પરંતુ કેમેરા પાવર દમદાર, OnePlus 16Tને લઈ મોટો ખુલાસો
OnePlus: ફોન નાનો, પરંતુ કેમેરા પાવર દમદાર, OnePlus 16Tને લઈ મોટો ખુલાસો
Smartphones: 15,000 થી ઓછામાં જોઈએ છે શાનદાર સ્માર્ટફોન? આ છે તમારા માટે બેસ્ટ ઓપ્શન
Smartphones: 15,000 થી ઓછામાં જોઈએ છે શાનદાર સ્માર્ટફોન? આ છે તમારા માટે બેસ્ટ ઓપ્શન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પની કારમી હાર: ભારત માટે સારા સમાચાર કે મોટો ફટકો? જાણો બદલાતા સમીકરણો
ટ્રમ્પની કારમી હાર: ભારત માટે સારા સમાચાર કે મોટો ફટકો? જાણો બદલાતા સમીકરણો
અમે હારી ગયા કારણ કે...: મધ્યસત્ર ચૂંટણીમાં પરાજય પર જે.ડી. વાન્સનો મોટો ઘટસ્ફોટ
અમે હારી ગયા કારણ કે...: મધ્યસત્ર ચૂંટણીમાં પરાજય પર જે.ડી. વાન્સનો મોટો ઘટસ્ફોટ
ભારતીય સેનામાં અગ્નિવીરો માટે સરકારનો ઐતિહાસિક નિર્ણય: હવે સેનામાં થશે કાયમી, જાણો નવો નિયમ
ભારતીય સેનામાં અગ્નિવીરો માટે સરકારનો ઐતિહાસિક નિર્ણય: હવે સેનામાં થશે કાયમી, જાણો નવો નિયમ
તહેવારોમાં મોંઘવારીનો માર: ખાંડ ₹70 સુધી પહોંચી, જાણો ભાવ વધવા પાછળનું સાચું કારણ
તહેવારોમાં મોંઘવારીનો માર: ખાંડ ₹70 સુધી પહોંચી, જાણો ભાવ વધવા પાછળનું સાચું કારણ
Gold Silver: ધનતેરસ પહેલાં સોના-ચાંદીમાં ભડકો; સોનું ₹4,800 અને ચાંદી ₹9,000 વધી, જુઓ લેટેસ્ટ રેટ
Gold Silver: ધનતેરસ પહેલાં સોના-ચાંદીમાં ભડકો; સોનું ₹4,800 અને ચાંદી ₹9,000 વધી, જુઓ લેટેસ્ટ રેટ
ધનતેરસ અને દિવાળી પર સોનું ખરીદતાં પહેલાં જાણો: ઘરમાં કેટલું ગોલ્ડ રાખવું કાયદેસર છે?
ધનતેરસ અને દિવાળી પર સોનું ખરીદતાં પહેલાં જાણો: ઘરમાં કેટલું ગોલ્ડ રાખવું કાયદેસર છે?
શાાનથી ફાઇનલમાં પહોંચી ટીમ ઇન્ડિયા, સેમિફાઇનલમાં દક્ષિણ કોરિયાને 8-1 થી કચડ્યું
શાાનથી ફાઇનલમાં પહોંચી ટીમ ઇન્ડિયા, સેમિફાઇનલમાં દક્ષિણ કોરિયાને 8-1 થી કચડ્યું
મહાદેવ સટ્ટાબાજી એપના કો-ફાઉન્ડર રવિ ઉપ્પલની દુબઈમાં ધરપકડ; તપાસ એજન્સીઓને મળી મોટી સફળતા
મહાદેવ સટ્ટાબાજી એપના કો-ફાઉન્ડર રવિ ઉપ્પલની દુબઈમાં ધરપકડ; તપાસ એજન્સીઓને મળી મોટી સફળતા
Embed widget