શોધખોળ કરો

Jioનો દમદાર ઇન્ટરનેટ પ્લાન, માત્ર આટલા રૂપિયામાં મળી રહ્યું છે Netflix અને Prime Video સબ્સક્રિપ્શન

રિલાયન્સ જિઓના આ પૉસ્ટપેડ રિચાર્જ પ્લાનમાં યૂઝર્સને 28 દિવસની વેલિડિટી આપવામા આવશે.

Reliance Jio 399 Postpaid Plan Benefits: રિલાયન્સ જિઓના પૉર્ટફોલિયોમાં કસ્ટમર્સ માટે કેટલાય પ્રકારના પ્લાન્સ અવેલેબલ છે. આમાંથી યૂઝર્સ પોતાની જરૂરિયાત અને બજેટ પ્રમાણે કોઇપણ પ્લાન સિલેક્ટ કરી શકે છે. આ સ્ટૉરીમાં અમે રિલાયન્સ જિઓના 399 વાળા પૉસ્ટપેડ રિચાર્જ પ્લાન અને તેમાં મળનારા બેનિફિટ્સ વિશે વાત કરવાના છીએ. Reliance Jioના આ પૉસ્ટપેડ પ્લાનમાં યૂઝરસ્મે માત્ર કૉલિંગ અને મેસેજિંગ નહીં પરંતુ કેટલાય OTT પ્લેટફોર્મ્સના મફત સબ્સક્રિપ્શન પણ આપવામાં આવી રહ્યાં છે. જાણો આ રિચાર્જ વિશે...... 

Jio 399 Postpaid Recharge Plan Benefits 
રિલાયન્સ જિઓના આ પૉસ્ટપેડ રિચાર્જ પ્લાનમાં યૂઝર્સને 28 દિવસની વેલિડિટી આપવામા આવશે. આ 28 દિવસ માટે કંપની યૂઝર્સને 75GB ડેટા પણ આપવી રહી છે. જો તમે આ 28 દિવસની અંદર 75GB ડેટાના કૉટાને પુરો કરી લો છો, તો આ પછી કંપની તમારી પાસેથી પ્રતિ GB ના હિસાબથી 10 રૂપિયાનો ચાર્જ વસૂલશે. જાણકારી માટે બતાવી દેવામાં આવે છે કે કંપની આ પ્લાનની સાથે ગ્રાહકોને 200GB સુધી ડેટા રૉલઓવરની પણ સુવિધા આપવી રહી છે. 

આની સાથે જ કંપની તમને આ પૉસ્ટપેડ પ્લાનમાં અનલિમીટેડ વૉઇસ કૉલિંગની પણ સુવિધા આપી રહી છે, અને તમે આ સુવિધાનો ફાયદો કોઇપણ નેટવર્ક પર વાત કરવા માટે ઉઠાવી શકો છો. આ પ્લાનથી રિચાર્જ કરાવવા પર ગ્રાહકોને પ્રતિદિવસના 100 SMS પણ આપવામાં આવી રહ્યાં છે. માત્ર આટલુ જ નહીં 399 ના પૉસ્ટપેડ રિચાર્જ પ્લાનમાં યૂઝર્સને Jio TV, Jio Cloud, Jio Security સહિત કેટલાય બીજી Jio એપ્સનુ મફત સબ્સક્રિપ્શન પણ આપી રહી છે.

Reliance Jioના આ પૉસ્ટપેડ રિચાર્જમાં મફત OTT સબ્સક્રિપ્શન - 
રિલાયન્સ જિઓના આ પ્લાનની ખાસિયત આની સાથે મળનારા OTT પ્લેટફોર્મ્સનુ મફત સબ્સક્રિપ્શન છે. Jioના આ પૉસ્ટપેડ પ્લાનમાં યૂઝર્સને Netflix અને Prime Video ના મુફત સબ્સક્રિપ્શન પણ આપવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, Prime Videoનુ સબ્સક્રિપ્શન આખા 1 વર્ષ માટે વેલિડ રહેશે. 

5G Service: ​એપલના આઇફોન પર આ તારીખથી ચાલુ થઇ જશે ​5G સર્વિસ, જાણો લાભ લેવા માટે શું કરવું પડશે તમારે

5G service on Apple iPhone: એપલ યૂઝર્સ માટે સારા સમાચાર છે, હવે દેશભરમાં આઇફોનનો ઉપયોગ કરનારા લોકો 5G સેવાનો લાભ ઉઠાવી શકશે. આ સુવિધા 07 નવેમ્બરથી ઉપલબ્ધ થશે. યૂઝર્સને આ સુવિધા આઇઓએસ 16 બીટા સૉફ્ટવેર પ્રૉગ્રામના માધ્યમથી મળશે. ટેલિકૉમ મિનિસ્ટ્રી અનુસાર, 5Gને એક સૉફ્ટવેર અપડેટના માધ્યમથી ઇનેબલ કરવામાં આવશે, અને ડિસેમ્બર મહિનામાં તમામ આઇફોન પર આને શરૂ કરી દેવામાં આવશે. જ્યારે એન્ડ્રોઇડ યૂઝર્સ માટે 5G ફોન પહેલાથી જ માર્કેટમાં આવી ગયા હતા. વનપ્લસ, સેમસંગ, રિયલમી અને અન્ય કંપનીઓ છેલ્લા કેટલાય મહિનાઓથી સતત 5G સ્માર્ટફોન લૉન્ચ કરી રહી છે. 

આઇફોનમાં 5G સેવા બીટા સૉફ્ટવેર પ્રૉગ્રામ અંતર્ગત મળશે, આમાં ભાગ લેનારા એરટેલ અને જિયોના ગ્રાહકો અપડેટ બાદ 5G નો ઉપયોગ કરી શકશે. આઇફોન 14, આઇફોન 13, આઇફોન 12 અને આઇફોન એસઇ (3rd જનરેશન) ફોન ચલાવનારા યૂઝર્સ 5Gના બીટા સૉફ્ટવેર પ્રૉગ્રામનો ઉપયોગ કરી શકશે. 

એપલ બીટા સૉફ્ટવેર પ્રૉગ્રામ ઉપયોગકર્તાને સૉફ્ટવેરને વધુ વ્યાપક રીતે ઉપલબ્ધ થયા પહેલા રિલીવ પૂર્વ સૉફ્ટવેર અજમાવવા અને નવીનત્તમ સુવિધાઓનો અનુભવ કરવા આપે છે. Apple બીટા સૉફ્ટવેર પ્રૉગ્રામનો ઉપયોગ કરવા માટે લેટેસ્ટ પબ્લિક બીટા સુધી પહોંચવા માટે પોતાના iPhoneને નૉમિનેટ કરવો પડશે. યૂઝર્સ Apple બીટા સૉફ્ટવેર પ્રૉગ્રામ વિશે વધુ જાણકારી માટે beta.apple.com પર જઇ શકો છો. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
Embed widget