શોધખોળ કરો

Smartphone Buying Tips: જ્યારે પણ મોબાઇલ ફોન ખરીદો છો, ત્યારે આ વાતોનુ રાખો ધ્યાન, ‘તમારુ કામ થઇ જશે આસાન’

તમારે એક સારો ફોન લેવાનુ મન હોય તો અહીં બતાવેલી ખાસ અને જરૂરી વાતો પરને મગજમાં લેવી પડશે. જેથી છેતરપિંડીનો ભોગ ના બની શકાય.

How to Buy New Phone: આજકાલ મોબાઇલ એક માત્ર શોક નથી રહ્યો, પરંતુ આપણી જિંદગીનો એક ખાસ ભાગ બની ગયો છે. શરૂઆતમાં મોબાઇલની જરૂર, કૉલ અને મેસેજ કરવા માટે જ પડતી હતી, પરંતુ આજે મોબાઇલ આપણા મોટાભાગના કામ કરી દે છે. જો તમે અત્યારે નવો ફોન ખરીદવાનું વિચારી રહ્યાં છો તો તે પહેલા ખાસ વાતોને જાણી લો, કેમ કે તમારે એક સારો ફોન લેવાનુ મન હોય તો અહીં બતાવેલી ખાસ અને જરૂરી વાતો પરને મગજમાં લેવી પડશે. જેથી છેતરપિંડીનો ભોગ ના બની શકાય. જાણો....... 

નવો મોબાઇલ ખરીદતી વખતે ખ્યાલ રાખવા જેવી બાબતો -
મોબાઇલ બેટરી - મોબાઇલમાં સૌથી જરૂરી વસ્તુઓમાંની એક હોય છે, આની બેટરી, જો બેટરી ઓછા પાવરની હશે, તો તમારે વારંવાર મોબાઇલ ચાર્જ કરવો પડશે, એટલે મોબાઇલ લેતી વખતે ઓછામાં ઓછી 5000 mAhની બેટરી વાળો ફોન જ ખરીદો.

રિફ્રેશ રેટ - આજકાલ મોબાઇલ ફોનમાં મેસેજની આપલે વધુ થાય છે, જેના કારણે જલ્દી હેન્ગ થવા લાગે છે, એટલે તમારે નવો મોબાઇલ ખરીદતી વખતે કમ સે કમ 90 થી લઇને 120 hz રિફ્રેશ રેટ સુધી ફોન જરૂર ખરીદો. જેથી તમને હેન્ગ થવાની સમસ્યાનો સામનો ના કરવો પડે.

કેમેરા ફિચર્સ - હવે સેલ્ફી અને ફોટાની દરેકને લત લાગી ગઇ છે. તમે પણ જો નવો ફોન ખરીદવાનુ વિચારતા હોય તો, કમ કે કમ સારા કેમેરા ફિચર્સને ધ્યાનમાં રાખજો, અત્યારે 50 મેગાપિક્સલ કેમેરા વાળા મોબાઇલ જ ખરીદો, જેથી ફોટો ક્લિક કરતી વખતે બેસ્ટ ક્વૉલિટી મળી શકે.

ડિસ્પ્લે ફિચર્સ - નવો સ્માર્ટફોન લેતી વખતે સ્ક્રીનુ વિશેષ ધ્યાન રાખો અને એમૉલેડ ડિસ્પ્લે વાળો જ મોબાઇલ ખરીદો. આમાં તમને કલર કૉમ્બિનેશન તો સારુ મળે જ છે, સાથે જ મોબાઇલનો વધુ ઉપયોગ પણ તમારી આંખોને અસર નહીં કરે.

ફિંગર ટચ સ્ક્રીન - અત્યારે સામાન્ય રીતે ફોનમાં ફિંગર ટચની સુવિધા અવેલેબલ જ હોય છે, પરંતુ કોશિશ કરો કો સ્ક્રીન ફિંગર ટચ વાળો ફોન ખરીદો, ફ્રન્ટ ફિંગર ટચ યૂઝ કરવુ ખુબ આસાન હોય છે.

ટોપ સ્ટોરી

નેટ બંધ હોય તો પણ ખુલશે ફાઇલ, Google Drive માં ઓન કરો આ ખાસ સેટિંગ
નેટ બંધ હોય તો પણ ખુલશે ફાઇલ, Google Drive માં ઓન કરો આ ખાસ સેટિંગ
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
449 કે 500 રુપિયા... Jio નો ક્યો પ્રીપેડ પ્લાન તમારા માટે બેસ્ટ? જાણો ફાયદા 
449 કે 500 રુપિયા... Jio નો ક્યો પ્રીપેડ પ્લાન તમારા માટે બેસ્ટ? જાણો ફાયદા 
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
Embed widget