શોધખોળ કરો

Smartphone Security: ફોનમાં જરૂર ડાઉનલૉડ કરો આ એપ, ચોરી થવાથી નહીં થાય ડેટા લીક, આ રીતે કરે છે કામ

આ એપને 2019માં દાદરા એન્ડ નગર હવેલી, ગોવા અને મહારાષ્ટ્રમાં સપ્ટેમ્બર 2019 માં લૉન્ચ કરવામાં આવી હતી, આ પછી દિલ્હીમાં પણ આને લૉન્ચ કરવામાં આવી હતી

નવી દિલ્હીઃ આજકાલ સ્માર્ટફોનમાં અમારી કેટલીય મહત્વપૂર્ણ ડિટેલ રહે છે. જો કોઇ કારણોથી ગૃમ કે ચોરી થઇ જાય છે, તો વ્યક્તિનો જીવ તારવે ચોટી જાય છે. કેટલાય લોકો પાસવર્ડ ક્રેક કરીને લોકોનો ડેટા અને પૈસા ચોરી લે છે. આ બધાથી બચવા માટે આઇડેન્ટિટી રજિસ્ટર પ્લેટફોર્મની શરૂઆત 2019માં કરી હતી. આ એપની મદદથી ચોરી થયેલા મોબાઇલ ફોનને બ્લૉક અને counterfeit માર્કેટને ખતમ કરી શકાય છે. આ એપ હવે ભારતના  તમામ રાજ્યો અને યૂનિયન ટેરિટરી માટે અવેલેબલ છે. 

આ એપને 2019માં દાદરા એન્ડ નગર હવેલી, ગોવા અને મહારાષ્ટ્રમાં સપ્ટેમ્બર 2019 માં લૉન્ચ કરવામાં આવી હતી, આ પછી દિલ્હીમાં પણ આને લૉન્ચ કરવામાં આવી હતી, જોકે, હવે આ એપ આખા દેશભરમાં લૉન્ચ થઇ ચૂકી છે, અને આની મદદથી તમે પોતાના મોબાઇલ ફોનને સિક્યૉર કરી શકો છો. આ એપ્લીકેશનને તમે CEIR ની અધિકારિક વેબસાઇટ કે પ્લે સ્ટૉરના માધ્યમથી ડાઉનલૉડ કરી શકો છો. એપનો ઉપયોગ કરવા માટે લોકોને ફોનના આઇએમઇઆઇ નંબરની જરૂર પડે છે. 

કઇ રીતે કામ કરે છે CEIR - 
ખરેખરમાં, CEIR એપ મોબાઇલના આઇએમઇઆઇ ડેટાબેઝ પર કામ કરે છે. આ પ્લેટફોર્મ મોબાઇલ ફોન નિર્માતા કંપનીઓ અને ટેલિકૉમ ઓપરેટરો સાથે મળીને કામ કરે છે. જો કોઇ ફોન ચોરી કે ગુમ થઇ જાય છે, અને વ્યક્તિ તેનો રિપોર્ટ કરે છે, તો CEIR ની મદદથી ફોનને બ્લૉક કરી દેવામાં આવે છે, જેથી આને ઉપયોગ બીજો કોઇ ના કરી શકે. જો કોઇ વ્યક્તિ સિમ કાર્ડ બદલીને પણ ફોનનો ઉપયોગ કરવા માંગે છે, તો તે આવુ નથી કરી શકતો. 

મોબાઇલ ફોન ગુમ થઇ જાય તો કરો આવું - 
જો તમારો મોબાઇલ ફોન ગુમ કે ચોરી થઇ જાય છે, અને તેને મળવાની સંભાવના નથી લાગતી, તો તરત જ પોલીસ સ્ટેશનમાં આનો રિપોર્ટ નોંધાવો. આ પછી સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટરની અધિકારીક વેબસાઇટ પર આવો અને અહીં ફૉર્મને ફિલ કરો. ફૉર્મને ફિલ કરતી વખતે તમારી પાસે મહત્વપૂર્ણ જાણકારી અને FIR ની કૉપી માંગવામાં આવેશે. ફૉર્મ જમા કરવાના 24 કલાકની અંદર મોબાઇલ ફોનના આઇએમઇઆઇ નંબર બ્લૉક કરી દેવામાં આવશે. એપની ખાસ વાત છે કે, જો તમારો ફોન મળી જાય છે, તો આસાનીથી તમે મોબાઇલ ફોનને અનબ્લૉક પણ કરી શકો છો.

ટોપ સ્ટોરી

ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
WhatsApp ની Privacyમાં છુપાયેલા છે આ 5 વિકલ્પો, આજે જ કરો ચેક
WhatsApp ની Privacyમાં છુપાયેલા છે આ 5 વિકલ્પો, આજે જ કરો ચેક

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
Junagadh: આજથી સાસણમાં સિંહ દર્શન શરુ, 7 દિવસ વહેલું ખુલ્યું ગીર અભયારણ્ય
Junagadh: આજથી સાસણમાં સિંહ દર્શન શરુ, 7 દિવસ વહેલું ખુલ્યું ગીર અભયારણ્ય
બંગાળ પેટાચૂંટણીનું પરિણામ: ભાજપ માટે સારા સમાચાર, નંદીગ્રામ-રેજીનગરમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં આગળ
બંગાળ પેટાચૂંટણીનું પરિણામ: ભાજપ માટે સારા સમાચાર, નંદીગ્રામ-રેજીનગરમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં આગળ
IND vs WI: અભિષેક શર્માના નિશાને T20 નો વર્લ્ડ રેકોર્ડ, આજે રચશે ઇતિહાસ
IND vs WI: અભિષેક શર્માના નિશાને T20 નો વર્લ્ડ રેકોર્ડ, આજે રચશે ઇતિહાસ
સરકારી બેન્કોથી લોન લેવી હવે પડશે મોંઘી, રેપો રેટ પછી વ્યાજ દરમાં 0.25% નો વધારો
સરકારી બેન્કોથી લોન લેવી હવે પડશે મોંઘી, રેપો રેટ પછી વ્યાજ દરમાં 0.25% નો વધારો
સ્ટેચ્યુ ઓફ યુનિટીની પરેડ માટે આવેલા 87 સેનાના જવાનો તાવની ઝપેટમાં, એકનું મોત
સ્ટેચ્યુ ઓફ યુનિટીની પરેડ માટે આવેલા 87 સેનાના જવાનો તાવની ઝપેટમાં, એકનું મોત
ભારતમાં કઈ વસ્તુઓ પર નથી લાગતો GST? જાણો શા માટે આ વસ્તુઓ છે ટેક્સ ફ્રી
ભારતમાં કઈ વસ્તુઓ પર નથી લાગતો GST? જાણો શા માટે આ વસ્તુઓ છે ટેક્સ ફ્રી
ભારતીય પાયલટ માછરને સર્વોચ્ચ વીરતા સન્માન આપશે ઇઝારાયેલ, નેતન્યાહૂનો મોટો નિર્ણય
ભારતીય પાયલટ માછરને સર્વોચ્ચ વીરતા સન્માન આપશે ઇઝારાયેલ, નેતન્યાહૂનો મોટો નિર્ણય
Embed widget