શોધખોળ કરો

Children: બાળકોને મોબાઇલ પર વીડિયો જોવાની પડી ગઇ છે આદત? આ રીતથી ફોનથી કરો દૂર

બાળકોને ચિંતા, ડિપ્રેશન અને આત્મ-શંકા જેવી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.

સ્માર્ટફોનનો ઉપયોગ આપણી આસપાસ એટલો વધી ગયો છે કે વડીલોની વાત તો છોડો મોબાઈલ હવે નાના બાળકોના હાથમાં પણ જોવા મળે છે. નાના બાળકો મોબાઈલ પર કાર્ટૂન સાથે ઓનલાઈન ગેમની મજા માણે છે, પરંતુ આ મજા બાળકો માટે મોટી સજા બનીને ઉભરી રહી છે મોબાઈલનો વધુ પડતો ઉપયોગ ઘણી રીતે હાનિકારક છે, જેની ખરાબ અસર બાળકોની સાથે સાથે પુખ્ત વયના લોકોના સ્વાસ્થ્ય પર પણ પડે છે.

ઘણા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે જો બાળકો મોબાઈલ ફોનનો વધુ ઉપયોગ કરે છે તો તેમની આંખોની રોશની ઘટી શકે છે. આ સાથે બાળકોને ચિંતા, ડિપ્રેશન અને આત્મ-શંકા જેવી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. તેથી અહીં અમે તમને બાળકોને મોબાઈલથી દૂર રાખવાના ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ.

શારીરિક પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહિત કરો

જો બાળકોને મોબાઈલ ફોનથી દૂર રાખવા હોય તો તેમને શારીરિક પ્રવૃત્તિઓ અને આઉટડોર ગેમ્સ માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. બાળકો જેટલા વધુ ઘરની બહાર રમે છે, તેમનો શારીરિક અને માનસિક વિકાસ તેટલો ઝડપી અને મજબૂત થશે.

મનોરંજન માટે કંઈક બીજું પસંદ કરો

બાળકો મોટે ભાગે તેમના મનોરંજન માટે જ ફોનનો ઉપયોગ કરે છે. જો તમે તમારા બાળકને મનોરંજન માટે મોબાઇલ ફોન આપો છો, તો તે સમય પસાર કરવા માટે આખો સમય ફોનમાં વ્યસ્ત રહેશે. આવી સ્થિતિમાં બાળકોને ટીવી, પુસ્તકો વાંચવા અને સ્પીકર પર ગીતો સાંભળવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ.

મોબાઇલ વિકલ્પ કરતાં કોમ્પ્યુટર શ્રેષ્ઠ છે

જો બાળકોને અભ્યાસ માટે ઈન્ટરનેટની જરૂર હોય તો તેમને મોબાઈલને બદલે કોમ્પ્યુટર કે લેપટોપ આપવું જોઈએ. તમે લેપટોપ અને કોમ્પ્યુટર પર બાળકોની ગતિવિધિઓ પર સારી રીતે નજર રાખી શકો છો અને તેનાથી બાળકોના સ્વાસ્થ્યને બહુ ઓછું નુકસાન થશે.

જો તમારો સ્માર્ટફોન હેક થઈ જાય છે, તો તમારું નાણાકીય અને અંગત જીવન બંને મુશ્કેલ બની જાય છે, જ્યાં એક તરફ હેકર્સ તમારું બેંકિંગ એકાઉન્ટ તોડીને તમને આર્થિક નુકસાન પહોંચાડે છે, અને બીજી તરફ તમારા અંગત ફોટા, વીડિયો અને અન્ય ફાઈલોની સરળ એક્સેસ તેઓ મેળવી લે છે. જો તમે હેકર્સની ચુંગાલમાં ફસાવા માંગતા નથી, તો તમારે તમારો સ્માર્ટફોન હેક થાય તે પહેલા તેના વિશે જાણી લેવું જોઈએ.

ટોપ સ્ટોરી

Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
ઇન્ટરનેટ વગર ચેટિંગ કરવાની સુવિધા આપતી આ એપ્સ બંધ કરવામાં આવશે, સરકારે આપ્યો આદેશ
ઇન્ટરનેટ વગર ચેટિંગ કરવાની સુવિધા આપતી આ એપ્સ બંધ કરવામાં આવશે, સરકારે આપ્યો આદેશ
ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
Embed widget