શોધખોળ કરો

માર્કેટમાં આવ્યો દેસી બ્રાન્ડનો આઇફોન જેવો ફોન, કિંમત માત્ર 7000, 5000mAhની બેટરી સાથે આટલા ફિચર્સ મળશે...

Desi Brand Smartphone: કંપનીએ Lava Yuva 4ને બે સ્ટૉરેજ વેરિયન્ટ્સમાં રજૂ કર્યો છે - 4GB RAM + 64GB અને 4GB RAM + 128GB. ફોનની શરૂઆતી કિંમત 6,999 રૂપિયા છે

Desi Brand Smartphone: દેશી સ્માર્ટફોન બ્રાન્ડ Lava Mobiles એ વધુ એક સસ્તો સ્માર્ટફોન લૉન્ચ કર્યો છે. 7000 રૂપિયાથી ઓછી કિંમતના આ ફોનમાં 5000mAh પાવરફૂલ બેટરી, 50MP કેમેરા, 90Hz ડિસ્પ્લે જેવા મજબૂત ફિચર્સ હશે. લાવાનો આ ફોન Redmi, Realme, Infinix, Vivo જેવી બ્રાન્ડના સસ્તા સ્માર્ટફોન માટે ટેન્શન ઉભો કરવા જઈ રહ્યો છે. Lavaનો આ સ્માર્ટફોન Yuva સિરીઝનો ચોથો ફોન છે, જેને કંપનીએ સુધારેલી ડિઝાઇન સાથે લોન્ચ કર્યો છે. નામ પરથી જ સ્પષ્ટ છે કે આ ફોન યુવાનો માટે તૈયાર કરવામાં આવ્યો છે.

કંપનીએ Lava Yuva 4ને બે સ્ટૉરેજ વેરિયન્ટ્સમાં રજૂ કર્યો છે - 4GB RAM + 64GB અને 4GB RAM + 128GB. ફોનની શરૂઆતી કિંમત 6,999 રૂપિયા છે. આ ફોન ડિસેમ્બરની શરૂઆતમાં દેશની અગ્રણી ઓનલાઈન અને ઓફલાઈન રિટેલ ચેનલો દ્વારા વેચાણ માટે લૉન્ચ કરવામાં આવશે. તે ત્રણ રંગ વિકલ્પોમાં ખરીદી શકાય છે - ગ્લૉસી વ્હાઇટ, ગ્લૉસી પર્પલ અને ગ્લૉસી બ્લેક.

Lava Yuva 4 ના ફિચર્સ 
લાવાનો આ સસ્તો સ્માર્ટફોન 6.56 ઇંચની પંચ-હૉલ ડિસ્પ્લે સાથે આવે છે. ફોનનું ડિસ્પ્લે HD+ રિઝૉલ્યૂશનને સપૉર્ટ કરે છે. તેમાં 90Hz હાઈ રિફ્રેશ રેટ ફિચર પણ છે. લાવાના આ સસ્તા ફોનમાં UNISOC T606 પ્રૉસેસર છે. આ ફોન 4GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટૉરેજને સપૉર્ટ કરશે. ફોનની રેમને વર્ચ્યૂઅલ રીતે 4GB સુધી વધારી શકાય છે. આ રીતે યૂઝર્સને તેમાં 8GB રેમ મળશે. ફોનના ઇન્ટરનલ સ્ટૉરેજને માઇક્રૉએસડી કાર્ડ દ્વારા વધારી શકાય છે.

Lava Yuva 4માં 5,000mAhની પાવરફૂલ બેટરી છે. આ ફોનમાં 10W USB Type C ચાર્જિંગ ફિચર છે. સુરક્ષા માટે તેમાં સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર હશે. આ ફોન એન્ડ્રોઇડ 14 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. તેની પાછળ પ્રીમિયમ ગ્લૉસી ડિઝાઇન ઉપલબ્ધ હશે. તેમાં 50MP રિયર અને 8MP સેલ્ફી કેમેરા હશે.

આ પણ વાંચો

આ 15 Loan Appsથી લૉન લેશો તો ફસાઇ જશો, આ રીતે કરી દેશે તમને બરબાદ 

ટોપ સ્ટોરી

Instagram-YouTubeથી કરો છો કમાણી ? 31 ઓગસ્ટની ડેડલાઇનવાળો નિયમ સમજી લો
Instagram-YouTubeથી કરો છો કમાણી ? 31 ઓગસ્ટની ડેડલાઇનવાળો નિયમ સમજી લો
Jio Prepaid Plan: જિઓનો 98 દિવસવાળો પ્લાન કરી દો એક્ટિવ, આ વસ્તુઓનો મળશે લાભ
Jio Prepaid Plan: જિઓનો 98 દિવસવાળો પ્લાન કરી દો એક્ટિવ, આ વસ્તુઓનો મળશે લાભ
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
ફોન ચોરી થયા પછી હેકર્સ સૌ પ્રથમ શું કરે છે? જાણો તેનો જવાબ
ફોન ચોરી થયા પછી હેકર્સ સૌ પ્રથમ શું કરે છે? જાણો તેનો જવાબ

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Embed widget