શોધખોળ કરો

Twitter: એલન મસ્કે બતાવી ટ્વીટરની મોટી ખામી, કહ્યું - ભારતમાં આ બહુજ.........

ખાસ કરીને એન્ડ્રોઇડ ફોન પર એકમાત્ર સવાલ એ છે કે, બેન્ડવિડ્સ / વિલંબતા/ એપનુ કારણે વિલંબ થઇ રહ્યો છે. 

Elon Musk and Twitter: સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર અત્યારે ખુબ વિવાદોમાં છે, પરંતુ હવે એલન મસ્કે ટ્વીટરની એક મોટી ખામી બતાવી છે, અધિગ્રહણ બાદ ટ્વીટરના નવા સીઇઓ એલ મસ્કે ટ્વીટર ભારત અને અન્ય કેટલાય દેશોમાં 'બહુજ ધીમુ' છે. તેમને આગળ લખ્યું- ટ્વીટર ભારત, ઇન્ડોનેશિયા અને બીજા કેટલાય દેશોમાં બહુજ ધીમુ છે, આ એક તથ્ય છે. દાવો છે, દાવો નથી. હોમલાઇન ટ્વીટ્સને રિફ્રેસ કરવા માટે 10 થી 15 સેકન્ડ સામાન્ય વાત છે, ક્યારેક ક્યારેક, આ બિલકુલ કામ નથી કરતુ, ખાસ કરીને એન્ડ્રોઇડ ફોન પર એકમાત્ર સવાલ એ છે કે, બેન્ડવિડ્સ / વિલંબતા/ એપનુ કારણે વિલંબ થઇ રહ્યો છે. 

ટ્વીટ કરીને ખુદ બતાવી ખામી -
એક અન્ય ટવીટમાં તેમને કહ્યું- તે કેટલાય દેશોમાં સુપર સ્લૉ હોવા માટે માફી માગુ છું, એપ હૉમ ટાઇમ લાઇન પ્રસ્તુત કરવા માટે  > 1000 ખરાબ બેચ વાળા ખરાબ આરપીસી કરી રહ્યો છું, મને ટ્વીટર પર કેટલાક એન્જિનીયરો દ્વારા  ~ 1200 આરપીસી સ્વતંત્ર થી બતાવ્યુ હતુ, જે # માઇક્રોસર્વિસીજથી મેળ ખાય છે, પૂર્વ કર્મચારી ખોટા છે. 

અમેરિકાનો પણ કર્યો ઉલ્લેખ - 
આ મુદ્દા પર વાત કરતાં તેમને ટ્વીટ કર્યુ - અમેરિકામાં એક જ એપને રિફ્રેશ કરવામાં 2 સેકન્ડ લાગે છે (બહુજ લાંબું) પરંતુ ભારતમાં ~20 સેકન્ડ, ખરાબ બેચિંગ/ વર્બોજ કૉમના કારણે, વાસ્તવમાં ટ્રાન્સફર કરવામાં આવેલા ઉપયોગી ડેટા ઓછા છે. 

મસ્કનું ફોકસ આને વધુ સારુ બનાવવા પર - 
સર્વર કન્ટ્રૉલ ટીમ અનુસાર, ~1200 'માઇક્રોસ સર્વીસીઝ' સર્વર સાઇડ છે, જેમાંથી ~40 ટ્વીટર પર કામ કરવા માટે મહત્વપૂર્મણ છે. ઉપયોગી સ્પીડને વધુ સારી બનાવવા માટે તે 1200 નંબરનું કામ કરવુ, ડેટા ઉપયોગને ઓછો કરવો, ક્રમબદ્ધ ટૂર માટે અને એપને સરળ બનાવવી આવશ્યક છે. 

Twitter Blue Tick: ટ્વિટર બ્લુ ટિક સબ્સ્ક્રિપ્શન સેવા ફરી શરૂ થઈ રહી છે, ઇલોન મસ્કએ તારીખની જાહેરાત કરી

Twitter: અમેરિકામાં ઘણા નકલી ટ્વિટર એકાઉન્ટ્સે $8 ચૂકવીને બ્લુ ટિક મેળવી હતી. તેનાથી પરેશાન ટ્વિટરે તેની બ્લુ ટિક સબસ્ક્રિપ્શન સર્વિસ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જો કે ફરી એકવાર તેની શરૂઆત કરવામાં આવી રહી છે. ટ્વિટરના માલિક ઇલોન મસ્કએ કહ્યું છે કે સસ્પેન્ડ કરાયેલ ટ્વિટર બ્લુ ટિક સબસ્ક્રિપ્શન 29 નવેમ્બરથી ફરી શરૂ કરવામાં આવશે.

મસ્કે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી હતી. "બ્લુ વેરિફાઈડને 29 નવેમ્બર સુધી ફરીથી લોંચ કરવામાં આવી રહ્યું છે તેની ખાતરી કરવા માટે કે તે મજબૂત છે," તેમણે ઉમેર્યું. ખરેખર, ઇલોન મસ્કે જલ્દી જ બ્લુ ટિક સબસ્ક્રાઇબર સર્વિસ શરૂ કરવાની વાત કરી હતી. ઘણા નકલી ટ્વિટર એકાઉન્ટ્સે અગાઉ $8 ચૂકવીને બ્લુ ટિક મેળવ્યું હતું અને તે પછી આ એકાઉન્ટ્સમાંથી નકલી ટ્વિટ પોસ્ટ કરવામાં આવી હતી. આ કારણે ટ્વિટરે બ્લુ ટિક સબસ્ક્રાઇબર સર્વિસ બંધ કરવાનો આદેશ આપ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
Phone Charge કરતા સમયે ક્યારેય ન કરો આ ભૂલ, નહીં તો બેટરી-ફોન બંનેને થઈ શકે છે નુકસાન 
Phone Charge કરતા સમયે ક્યારેય ન કરો આ ભૂલ, નહીં તો બેટરી-ફોન બંનેને થઈ શકે છે નુકસાન 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ

Embed widget