WhatsAppથી થઇ શકે છે જાસૂસી પણ, પોતાના પોતાની ગર્લફ્રેન્ડ પર નજર રાખવાની આ છે શાનદાર રીત, વાંચો.....
આજે અમે તમને અહીં વૉટ્સએપના એક એવા હિડન ફિચર વિશે બતાવી રહ્યાં છીએ, જેનાથી તમે પોતાના દોસ્ત, પાર્ટનર, ગર્લફ્રેન્ડ કે બૉયફ્રેન્ડ પર નજર રાખી શકો છો.
WhatsApp Hidden Features: ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ (WhatsApp)નો ઉપયોગ આજે દરેક યૂઝર કરે છે. આ સૌથી વધુ ઉપયોગ થનારી એપમાં સામેલ છે. આમા આસાન અને વધુમાં વધુ ફિચર્સ આપવામા આવ્યા છે. આની લોકપ્રિયતા એટલે છે કે કેમકે આમાં કેટલાક ખાસ હિડન ફિચર્સ છે, જેના ઉપયોગથી યૂઝર્સ ઘણુબધુ કરી શકે છે.
આજે અમે તમને અહીં વૉટ્સએપના એક એવા હિડન ફિચર વિશે બતાવી રહ્યાં છીએ, જેનાથી તમે પોતાના દોસ્ત, પાર્ટનર, ગર્લફ્રેન્ડ કે બૉયફ્રેન્ડ પર નજર રાખી શકો છો.
ઉપયોગ કરો આ ટ્રિકનો -
જો તમને એવુ લાગે છે કે, તમારો પાર્ટનર કે દોસ્ત, ગર્લફ્રેન્ડ કે બૉયફ્રેન્ડ તમારી સાથે ચીટ કરી રહ્યું છે, તો તમે આ ટ્રિકનો ઉપયોગ કરી શકો છો. જાણો ટ્રિક વિશે........
સૌથી પહેલા પોતાના એન્ડ્રોઇડ ફોનમાં અનનૉન સૉર્સીજને ઇનેબલ કરો, આ પછી તમારે Play Protectને ડિઝેબલ કરવુ પડશે.
હવે મોબાઇલ ટ્રેકર એપ ડાઉનલૉડ કરો.
તમે જે મોબાઇલને ટ્રેક કરવા ઇચ્છો છો, તે શખ્સના ફોનમાં mobile-tracker-free.com/ ને ઓપન કરો.
ઓપન થયા બાદ પોતાની ઇમેલ આઇડી નાંખીને પોતાનું એકાઉન્ટ કરો.
હવે તમારી ઇમેલ આઇડી પર એક નૉટિફિકેશન લિન્કને મેઇલ આવશે, લિન્ક પર ક્લિક કરીને એકાઉન્ટ વેરિફાઇડ કરી લો.
હવે લૉગીન કરો, આ પછી તમારે એક પૉપ-અપ મેસેજ મળશે. જેમાં તમારે Understood પર ક્લિક કરવુ પડશે, આ આનુ ફ્રી વર્ઝન ઉપયોગ કરવા માટે હોય છે.
હવે નીચે આપવામાં આવેલા Download Application પર ક્લિક કરો. કેમ કે આ APK એપ છે, એટલે આને તમારે ડાઉનલૉડમાં જઇને કન્ફીગર કરવી પડશે.
તમામ પ્રૉસેસ કમ્પલિટ કર્યા બાદ એપ ડાઉનલૉડ થઇ જશે. હવે એપ ઓન કરતાં જ તમારે આને યૂઝ કરવાનુ કારણ બતાવવુ પડશે.
અહીં તમારે My Child, My Colleague અને My Own Device નો ઓપ્શન દેખાશે, તમારે કોઇએક ઓપ્શનને પસંદ કરી લેવાનો છે.
આ પછી તમામ ટર્મ્સ એન્ડ કન્ડીશનને Allow કરવી પડશે. અહીં એ વાતનુ ધ્યાન રાખો કે આ એપનુ નામ તમને WiFi દેખાશે. હવે તમને પૉપઅપ ઇન્સ્ટૉલ કરવા માટે કહેવામાં આવશે. તમે ઓકે પર ક્લિક કરીને એપ અનઇન્સ્ટૉલ કરી દો. કેમ કે આનાથી પાર્ટનરના ફોનથી આના હટી જવા પર તે ડાઉટ નહીં થાય.
તમે અહીં આ એપ પોતાના ફોનમા ડાઉનલૉડ કરો. અહીં પણ રજિસ્ટ્રેશન પ્રક્રિયા પહેલા જેવી જ હશે.
હવે પોતાના પાર્ટનર સાથે જોડાયેલી તમામ જાણકારી તમારા સ્માર્ટફોન પર જોઇ શકશો. તે વૉટ્સએપ પર કેટલી વાર ઓનલાઇન આવ્યા, ફોનમાં કઇ એપ્સ ઓપન છે, તમે બધી નજર રાખી શકશો.
નૉટઃ - જોકે આ એપ પ્લે સ્ટૉર પર નથી, એટલા માટે અમે આને પુરેપુરી રીતે સુરક્ષિત હોવાનો દાવો નથી કરતાં, પોતાના જવાબદારીથી પોતાના ફોનમાં ડાઉનલૉડ કરો.