શોધખોળ કરો

Apple નું મોટું પ્લાનિંગ, હવે કેમેરાવાળા AirPods લાવશે કંપની, આ છે કારણ

Tech News: નવા એરપૉડ્સ તેમની આસપાસના વાતાવરણને સમજવા અને વધુ સારી રીતે સંપર્ક કરવા માટે કેમેરાથી સજ્જ હશે

Tech News: ટેક જાયન્ટ એપલે છેલ્લા કેટલાક દિવસોમાં ઘણી પ્રોડક્ટ્સ લૉન્ચ કરી છે. આમાં iPhone 16e થી iPad Air સુધીના મૉડલનો સમાવેશ થાય છે. હવે કંપની પોતાનું ધ્યાન નવી લેટેસ્ટ પ્રૉડક્ટ તરફ કેન્દ્રિત કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપનીએ એરપોડ્સને કેમેરાથી સજ્જ કરવાની તૈયારીઓ કરી લીધી છે. આના પર કામ ચાલી રહ્યું છે અને કેમેરાવાળા એરપૉડ્સ આવતા વર્ષ સુધીમાં બજારમાં લૉન્ચ થઈ શકે છે.

એરપૉડ્સમાં મળશે કેમેરા 
એવું કહેવામાં આવી રહ્યું છે કે નવા એરપૉડ્સ તેમની આસપાસના વાતાવરણને સમજવા અને વધુ સારી રીતે સંપર્ક કરવા માટે કેમેરાથી સજ્જ હશે. કેમેરા મેળવવાથી એપલ માટે એરપૉડ્સને વિઝ્યૂઅલ ઇન્ટેલિજન્સ સુવિધાઓથી સજ્જ કરવાનું સરળ બનશે. હાલમાં આ સુવિધા iPhone 16 સીરીઝમાં આપવામાં આવી રહી છે. તેની મદદથી યૂઝર્સને કેમેરાને કોઈપણ વસ્તુ પર ફોકસ કરી શકે છે અને તેના વિશે વિગતવાર જાણી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેમેરાવાળા એરપોડ્સ AI અને કેમેરાની મદદથી યુઝરને તેની આસપાસના વાતાવરણ વિશે વિગતવાર માહિતી આપી શકશે. આ ચશ્મા વગરના સ્માર્ટ ચશ્માની જેમ કામ કરશે.

આગામી વર્ષે લૉન્ચ થવાની આશા 
એપલ આ વર્ષે AirPods Pro 3 લૉન્ચ કરશે, પરંતુ આ સુવિધા તેમાં ઉપલબ્ધ થવાની અપેક્ષા નથી. એવો અંદાજ છે કે કેમેરાવાળા એરપોડ્સ આવતા વર્ષના અંત સુધીમાં અથવા 2027 માં લૉન્ચ થઈ શકે છે. આ સાથે કંપની સ્માર્ટ ચશ્મા પણ લૉન્ચ કરવાની યોજના બનાવી રહી છે. જો આવું થાય, તો ગ્રાહકો પાસે મેટાના રે-બેન્સ સ્માર્ટગ્લાસ સાથે સ્પર્ધા કરવાનો બીજો વિકલ્પ હશે.

ફૉલ્ડેબલ આઇફોન પર પણ ચાલી રહ્યું છે કામ 
એપલ ઘણા સમયથી ફૉલ્ડેબલ આઇફોન પર કામ કરી રહ્યું છે. એપલ આ વર્ષના બીજા ક્વાર્ટર સુધીમાં તેના સ્પષ્ટીકરણોને અંતિમ સ્વરૂપ આપશે અને પ્રૉજેક્ટ પર કામ ત્રીજા ક્વાર્ટરમાં શરૂ થવાની ધારણા છે. તેને આવતા વર્ષના અંત સુધીમાં લૉન્ચ કરવામાં આવી શકે છે. તેની કિંમત 1.75 લાખ રૂપિયાથી શરૂ થવાની ધારણા છે.

આ પણ વાંચો

Smartphone Tricks: કોઇના પણ ફોનમાં હીડન એપ હોય તો આ ટ્રિક્સથી જાણી શકો છો, બસ લાગશે એક મિનિટ...

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢ કિન્નર અખાડામાં બબાલ, ગિરનારી માતા પર ગદાથી હુમલો કરી મહામંડલેશ્વર અને મહંતો ફરાર

Lalit Vasoya: પ્રફુલ પટેલની એકતાની અપીલ પર લલિત વસોયાએ ઉઠાવ્યા સવાલ, - 'સમાજના નામે રાજકીય ગંધ'

Gold Price: સોના-ચાંદીમાં સતત ઘટાડો, MCX પર સોનું 1,20,500 અને ચાંદી 1,41,000ને પર

બનાવટી દેવી-દેવતાઓની પૂજા ટાળો: વિશ્વ ઉમિયાધામમાં શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીની મોટી અપીલ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | શ્રેષ્ઠદાન
Hun To Bolish | હું તો બોલીશ | ભૂવાજી ધૂણે છે કેમ?
Surat: બારડોલી ટ્રિપલ મર્ડર કેસમાં પોલીસને સફળતા, મહારાષ્ટ્રથી 1 શખ્સની અટકાયત, વીમા વિવાદની આશંકા
3 ડિસેમ્બરે બેન્ક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળ, જાણો કારણ
બદ્રીનાથ દાન ચોરી બાદ SITની તપાસ સમિતિએ શું આપ્યા મંદિર મેનેજમેન્ટને સૂચનો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢ કિન્નર અખાડામાં બબાલ, ગિરનારી માતા પર ગદાથી હુમલો કરી મહામંડલેશ્વર અને મહંતો ફરાર
Junagadh: જૂનાગઢ કિન્નર અખાડામાં બબાલ, ગિરનારી માતા પર ગદાથી હુમલો કરી મહામંડલેશ્વર અને મહંતો ફરાર
Lalit Vasoya: પ્રફુલ પટેલની એકતાની અપીલ પર લલિત વસોયાએ ઉઠાવ્યા સવાલ, - 'સમાજના નામે રાજકીય ગંધ'
Lalit Vasoya: પ્રફુલ પટેલની એકતાની અપીલ પર લલિત વસોયાએ ઉઠાવ્યા સવાલ, - 'સમાજના નામે રાજકીય ગંધ'
Gold Price: સોના-ચાંદીમાં સતત ઘટાડો, MCX પર સોનું 1,20,500 અને ચાંદી 1,41,000ને પર
Gold Price: સોના-ચાંદીમાં સતત ઘટાડો, MCX પર સોનું 1,20,500 અને ચાંદી 1,41,000ને પર
બનાવટી દેવી-દેવતાઓની પૂજા ટાળો: વિશ્વ ઉમિયાધામમાં શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીની મોટી અપીલ
બનાવટી દેવી-દેવતાઓની પૂજા ટાળો: વિશ્વ ઉમિયાધામમાં શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીની મોટી અપીલ
રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત, HCનો CBI અને ED તપાસનો આદેશ કર્યો રદ

ચૌધરી અને પાટીદાર સમાજને એક થવા જાહેર મંચ પરથી પ્રફુલ્લ પટેલની હાંકલ, શંકર ચૌધરીએ પણ આપ્યું સમર્થન!

Insurance: કાર અને બાઇક ઇન્શ્યૉરન્સ માટે સરકાર બદલી રહી છે કેટલાક નવા નિયમ, નહીં મળે પેટ્રૉલ

ICC રેન્કિંગમાં જસપ્રીત બુમરાહે લગાવી લાંબી છલાંગ, બીજા સ્થાન પર પહોંચ્યો, રોહિત શર્માને નુકસાન

Embed widget