શોધખોળ કરો

Acerએ ભારતીય માર્કેટમા ઉતાર્યુ એકદમ ધાંસૂ ગેમિંગ લેપટૉપ, જાણો શું છે ફિચર્સ ને કિંમત...........

Acer એ ભારતીય માર્કેટમાં Aspire 5 (A515-57G) ને 62,990 રૂપિયાની શરૂઆતી કિંમત પર લૉન્ચ કરવામાં આવ્યુ છે. લેપટૉપને તમે Acer ને ઓનલાઇન સ્ટૉર કે Amazon.in પર જઇને આસાનીથી ખરીદી શકો છો.

Acer Aspire 5 Launched in India: Acerએ ભારતીય માર્કેટમાં પોતાનુ નવુ Aspire 5 (A515-57G) ગેમિંગ લેપટૉપ લેટેસ્ટ 12મી જનરેશનની ઇન્ટર કૉર i5 પ્રૉસેસર અને Nvidia GeForce RTX 2050 GPU ની સાથે લૉન્ચ કરી દીધુ છે. નવા ગેમિંગ લેપટૉપ Acer Aspire 5માં સ્લિમ બેઝલ્સ અને ફૂલ એચડી બૉડી રિઝૉલ્યૂશનની સાથે 15.6 ઇંચની IPS ડિસ્પ્લે આપવામાં આવી છે. જો તમે આને ખરીદવા ઇચ્છતા હોય તો આ લેપટૉપને ઓફલાઇન અને ઓનલાઇન બન્ને રીતે ખરીદી માટે અવેલેબલ છે. Acer Aspire 5 લેપટૉપમાં 8GB રેમ આપવામાં આવી છે, જેને 32GB સુધી વધારી શકાય છે. લેપટૉપમાં 512GB SSDની સાથે 2TB સુધીની એક્સપાન્ડેબલ ડ્યૂલ SSD પણ આપવામાં આવી છે. 

Acer Aspire 5 (A515-57G) ના ફિચર્સ -

નવા Acer Aspire 5 (A515-57G) ભારતમાં 12ની જનરેશનની ઇન્ટેલ કૉર i5-1240P પ્રૉસેસરની સાથે લૉન્ચ કરવામાં આવ્યુ છે. 
આ લેપટૉપ Nvidia GeForce RTX 2050 GPUની સાથે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. 
Acer Aspire 5 ગેમિગ લેપટૉપ 8GB DDR રેમની સાથે આવે છે, જેને 32GB સુધી વધારી શકાશે. 
Acer Aspire 5માં 512GB ઇન્ટરનલ સ્ટૉરેજ પણ આપવામાં આવ્યુ છે, જેને 2TB સુધી વધારી શકાય છે. 
Acer Aspire 5 લેપટૉપ વિન્ડોઝ 11 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. 
Acer Aspire 5 લેપટૉપમા ફૂલ એચડી (1,920x1,080 પિક્સલ) રિઝૉલ્યૂશન વાળી 15.6 ઇંચની IPS ડિસ્પ્લે, એસર કૉમ્ફી વ્યૂ અને સ્લિમ બેઝલ્સ આપવામાં આવે છે. 
Acer Aspire 5 લેપટૉપ કૂલિંગ માટે કૂલિંગ મૉડ અને ડ્યૂલ કૉપર થર્મલ પાઇપર્સની સાથે ડ્યૂલ ફેન સપોર્ટની સાથે આવે છે, આમાં એર ઇનલેટ કીબોર્ડની સાથે 10 ટકા વધુ હીટને બહાર કાઢી શકાય છે. 
Acer Aspire 5ની ડિસ્પ્લેમાં 81.18% સ્ક્રીન ટૂ બૉડી રેશિયો, એસર કલર ઇન્ટેલિજન્સ અને એસર બ્લૂ લાઇટશીલ્ડ આપવામાં આવ્યુ છે. 
Aspire 5 A515-57G ગેમિંગ લેપટૉપ પર AI નૉઇઝ રિડક્શનની સાથે Acer PurifiedVoice છે, જેમાં યૂઝર્સ માટે બેકગ્રાઉન્ડ નૉઇઝને ઓછુ કરવામાં આવી શકે છે. 
કનેક્ટિવિટી માટે Acer Aspire 5 (A515-57G)માં વાઇફાઇ 6E અને બ્લૂટૂથ 5.2 કનેક્ટિવિટી, થન્ડરબૉલ્ટ 4 પૉર્ટ, ત્રણ યુએસબી ટાઇપ-A પોર્ટ અને એક HDMI 2.0 પૉર્ટની સુવિધા આપવામાં આવી છે. 
Acer Aspire 5 લેપટૉપ ડાયમેન્શન 179mmX362mm, જાડાઇ 237mm છે.

Acer Aspire 5 (A515-57G)ની કિંમત અને ઉપલબ્ધતા - 
Acer એ ભારતીય માર્કેટમાં Aspire 5 (A515-57G) ને 62,990 રૂપિયાની શરૂઆતી કિંમત પર લૉન્ચ કરવામાં આવ્યુ છે. લેપટૉપને તમે Acer ને ઓનલાઇન સ્ટૉર કે Amazon.in પર જઇને આસાનીથી ખરીદી શકો છો. આ ઉપરાંત તમે એસર એક્સક્લૂસિવ સ્ટૉર્સ અને ક્રૉમા સ્ટૉર્સના માધ્યમથી આ લેપટૉપને ઓફલાઇન પણ ખરીદી શકો છો.

આ પણ વાંચો..... 

Gujarat Rain: અષાઢી બીજના દિવસે રાજ્યમાં છવાયો વરસાદી માહોલ, ભગવાન જગન્નાથ પર વરુણ દેવના અમી છાંટણા

Coal India MT Recruitment 2022: કોલ ઇન્ડિયાએ 1000થી વધુ પદો પર ભરતીની કરી જાહેરાત, આટલા હજાર મળશે પગાર

IND vs ENG Test: ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે આજથી ટેસ્ટ, એજબેસ્ટનમાં ટીમ ઇન્ડિયાનો છે ખરાબ રેકોર્ડ

Vastu Shastra Tips: આ વસ્તુઓનો ઉધાર માંગીને ના કરો ઉપયોગ, નહી તો થશે નુકસાન

1 July Financial Changes: ક્રિપ્ટો પર ટેક્સ, પ્રોપર્ટી ટેક્સ મોંઘો અને હોમ લોન EMI મોંઘી સહિત આજથી લાગુ થયા આ મોટા ફેરફારો

Small Saving Schemes: PPF, સુકન્યા સમૃદ્ધિ યોજના, પોસ્ટ ઓફિસની સ્કીમમાં રોકાણ કરનારાઓને લાગ્યો આંચકો, વ્યાજદરમાં ન થયો વધારો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget