શોધખોળ કરો

Amazon Festival Sale: દિવાળી ગિફ્ટ માટે બ્લોકબસ્ટર ડીલ, અમેઝોન પર 500 રૂપિયાથી ઓછી કિંમતે મળી રહ્યા છે Redmi Earbuds

Amazon Festival Sale: અમેઝોનના હેપ્પીનેસ સેલમાં ઇયરબડ્સ પર શાનદાર ડીલ છે. Redmi, Boat, Noise અને Philips જેવી બ્રાંડના ઇયરબડ્સ 500 રૂપિયાથી ઓછી કિંમતે ખરીદી શકાય છે.

Amazon Festival Sale: દિવાળી પર ગિફ્ટ કરવા માટે પોતાના ઉપયોગ માટે સારી ક્વોલિટીના ઈયરબડ્સ સેવાના હોય તો અમેઝોનની ડીલ જરૂર ચેક કરજો. એમઆરપી પર ફ્લેટ ડિસ્કાઉન્ટ સાથે સિલેક્ટેડના બેંકના કાર્ડથી પેમેન્ટ કરવા પર 1250 રૂપિયા સુધીનું ઓફ મળી રહ્યું છે.

Link For Amazon Great Indian Festival Sale

1-Redmi Earbuds 2C in-Ear Truly Wireless Earphones with Environment Noise Cancellation

હેડફોનની શાનદાર ડીલમાં આ ઇયરબડ્સ 899 રૂપિયામાં મળી રહ્યા છે. તેની કિંમત 1990 રૂપિયા છે પરંતુ સેલમાં 55 ટકા છૂટ છે. આ હેડફોન IPX4 સ્પલેશ તથા સ્વેટ પ્રૂફ છે. જેનાથી તમે આરામથી જોગિંગ કે વર્ક આઉટ દરમિયાન યૂઝ કરી શકો છે. તેમાં Siri, Alexa, Google વોઇસ આસિસ્ટન્ટ ફીચર છે. મલ્ટી ફંકશન બટન છે. જેનાથી કોલ કે મ્યુઝિક પર સ્વિચ કરી શકાય છે. ઉપરાંત કોલ દરમિયાન મ્યૂઝિકને પ્લે કે પોઝ કરી શકાય છે. બેટરી પાવરફૂલ છે.

Buy Redmi Earbuds 2C in-Ear Truly Wireless Earphones

2- Noise Buds VS103 - Truly Wireless Earbuds with 18-Hour Playtime, HyperSync Technology, Full Touch Controls and Voice Assistant

લેટેસ્ટ ટેકનોલોજીની વાત કરવામાં આવે તો એક હજારથી ઓછી કિંમતમાં Noise Buds VS201 શ્રેષ્ઠ ચોઇસ છે. 2,999ની કિંમતના આ ઇટરબડ્સ માત્ર 999 રૂપિયામાં મળી રહ્યા છે. તેમાં 154 કલાકનો પ્લેટાઇમ છે. તેમાં કોલ કનેક્ટ અને ડિસકનેક્ટ ફીચર છે.

Buy Noise Buds VS103 - Truly Wireless Earbuds with 18-Hour Playtime, Voice Assistant

3-Mivi DuoPods: દિવાળીમાં કોઈને શાનદાર અને ઓછા બજેટની ગિફ્ટ આપવી હોય તો Mivi DuoPods સારો વિકલ્પ છે. 2,999 રૂપિયાના ઇયરપોડ સેલમાં 809 રૂપિયામાં મળી રહ્યા છે. આ વાયરલેસ ઇયરબડ્સ છે અને 30 કલાકની બેટરી લાઇફ છે. મેડ ઈન્ડિયાના ઇયરપોડની સાઉન્ડ ક્વોલિટી સારી છે.

Buy Mivi DuoPods A25 True Wireless Earbuds with 40Hours Battery Bluetooth Wireless Earbuds with Immersive Sound Quality, Voice Assistant

4-boAt Airdopes 121v2 TWS Earbuds with Bluetooth V5.0, Immersive Audio, Up to 14H Total Playback, Instant Voice Assistant

ડીલ ઓફ ધ ડેમાં બોટના ઇયર પોડ્સ 1,099 રૂપિયામાં મળી રહ્યા છે. તેની કિંમત 2,990 રૂપિયા છે પરંતુ ડીલમાં 70 ટકા ડિસ્કાઉન્ટ છે. બ્લૂટૂથ ઇયરપોડ્સમાં 3.5 કલાકનો નોન સ્ટોપ ટાઇમ છે.સ્ટીરિયો કોલિંગ સુવિધાની સાથે અનેક ઇઝી મલ્ટીફંકશન બટન છે. તેમાં કૂલ કલરનો ઓપ્શન છે.

Buy boAt Airdopes 121v2 TWS Earbuds with Bluetooth V5.0, Immersive Audio, Up to 14H Total Playback, Instant Voice Assistant, (Active Black)

5-Philips Audio TAT1225 Truly Wireless Bluetooth Earbud/Headphones (TWS) with 18 Hours Playtime (6+12) IPX4, Voice Assistant, Noise and Echo Cancellation (Blue)

દિવાળા પર ગિફ્ટ આપવા માટે 5. Philips Audio TAT1225 Truly Wireless Bluetooth  પર સારી ડીલ છે. તેની કિંમત 4,999 છે પણ સેલમાં 1,499 રૂપિયામાં ખરીદી શકાય છે. તેમાં અનેક કલર ઓપ્શન છે. તેમાં ગૂગલ કે સિરી વોઇસ આસિસ્ટેંસ ફીચર છે. 18 કલાકનો પ્લે ટાઇમ છે.

Buy Philips Audio TAT1225 Truly Wireless Bluetooth Earbud/Headphones (TWS) with 18 Hours Playtime (6+12) IPX4, Voice Assistant

Disclaimer: આ જાણકારી Amazonની વેબસાઇટમાંથી લેવામાં આવી છે. સામાન સાથે જોડાયેલી કોણપણ ફરિયાદ માટે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. અહીંયા બતાવવામાં આવેલી પ્રોડક્ટની ક્વોલિટી, કિંમત અને ઓફર્સ માટે એબીપી ન્યૂઝ પુષ્ટિ નથી કરતું.

આ પણ વાંચોઃ Amazon Great Indian Festival Sale: આટલું સસ્તું ફરી નહીં મળે Samsung 55 Inch Smart TV, અમેઝોન પરથી 50 હજારથી ઓછી કિંમતમાં ખરીદો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Android યુઝર્સની મોજ! એક ઝટકે બંધ થશે Scam SMS, જાણો રીત
Android યુઝર્સની મોજ! એક ઝટકે બંધ થશે Scam SMS, જાણો રીત
શું પાણીમાં ડૂબવાથી ખરાબ થઈ જશે Apple Watch? જાણો શું છે હકિકત
શું પાણીમાં ડૂબવાથી ખરાબ થઈ જશે Apple Watch? જાણો શું છે હકિકત
Google News: ખોટી ઉંમર બતાવશો તો નહીં ચાલે, Google લાવી રહ્યું છે આ નવી સિસ્ટમ
Google News: ખોટી ઉંમર બતાવશો તો નહીં ચાલે, Google લાવી રહ્યું છે આ નવી સિસ્ટમ
Internet Speed: રોજિંદા કામો માટે કેટલી ઈન્ટરનેટ સ્પીડ જરૂરી છે? અહીં વાંચો તમામ માહિતી
Internet Speed: રોજિંદા કામો માટે કેટલી ઈન્ટરનેટ સ્પીડ જરૂરી છે? અહીં વાંચો તમામ માહિતી

વિડિઓઝ

Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
Gujarat Monsoon : મોરબીમાં 8.78 ઈંચ વરસાદ, વરસાદના મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા
કેરળ, ગુજરાત અને અસમમાં વરસાદનો કહેર: 6 લોકોના મોત, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ
કેરળ, ગુજરાત અને અસમમાં વરસાદનો કહેર: 6 લોકોના મોત, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ
Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ
Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ
plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત
plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
Embed widget