શોધખોળ કરો

એપલ લાવી રહ્યું છે આ નવો iPhone, જાણો કયા કયા હશે મૉડલ ને ક્યારે થશે લૉન્ચ

આઇફોન 12ને કોરોના વાયરસ મહામારીના કારણે ઓક્ટોબરમાં લૉન્ચ કર્યો હતો. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે એપલ આઇફોન 13એ સપ્ટેમ્બરમાં જ માર્કેટમાં ઉતારશે. આ તમામ ફોન લેટેસ્ટ ટેકનોલૉજી અને ફિચર્સની સાથે લૉન્ચ કરવામા આવશે

નવી દિલ્હીઃ ટેક જાયન્ટ એપલ પોતાની આઇફોન 12 બાદ હવે આઇફોન 13ની તૈયારીઓમા લાગી ગઇ છે. ઘણા વર્ષો બાદ એવુ પહેલીવાર બન્યુ છે જ્યારે કંપનીએ iPhoneની સીરીઝને સપ્ટેમ્બરમાં નથી કર્યો. આઇફોન 12ને કોરોના વાયરસ મહામારીના કારણે ઓક્ટોબરમાં લૉન્ચ કર્યો હતો. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે એપલ આઇફોન 13એ સપ્ટેમ્બરમાં જ માર્કેટમાં ઉતારશે. આ તમામ ફોન લેટેસ્ટ ટેકનોલૉજી અને ફિચર્સની સાથે લૉન્ચ કરવામા આવશે. ચાર મૉડલ થઇ શકે છે લૉન્ચ એક રિપોર્ટ પ્રમાણે એપલ આઇફોન 13 સીરીઝ અંતર્ગત iPhone 13, iPhone 13 Mini, iPhone 13 Pro અને iPhone 13 Pro Maxને લૉન્ચ કરી શકે છે. iPhone 13 Miniમાં 60Hz રિફ્રેશ રેટની સાથે 5.4 ઇંચની OLED ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. વળી iPhone 13માં 6.1 ઇંચની ડિસ્પ્લે આવી શકે છે. યૂઝર્સને iPhone 13 Proમાં 6.1 ઇંચની OLED ડિસ્પ્લે અને iPhone 13 Pro Maxમાં 6.7 ઇંચની OLED ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. બન્ને જ સ્ક્રીન 120Hz રિફ્રેશ રેટની સાથે આવશે. ઓછી હશે નૉચની સાઇઝ રિપોર્ટ અનુસાર આઇફોન 13માં નૉચની સાઇઝ ઓછી કરવામાં આવી શકે છે, જેનાથી સ્ક્રીનની સાઇઝ વધશે. વળી, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયુ કે નૉચની સાઇઝ આઇફોન 13માં ઓછી કરવામાં આવશે કે તમામ મૉડલ્સમાં ઓછી કરવામાં આવશે. આના વિશે થોડાક સમયમાં ખબર પડી જશે. iPhone 12S લૉન્ચ કરી શકે છે કંપની વળી બીજીબાજુ રિપોર્ટ્સ એ પણ છે કે એપલ iPhone 13ના નામથી કોઇ ફોન લૉન્ચ નહીં કરે. આના બદલે કંપની iPhone 12S નામથી સ્માર્ટફોન લૉન્ચ કરી શકે છે. જોકે આ માત્ર રિપોર્ટ છે આને લઇને હજુ કંઇપણ કહી શકાતુ નથી. જોવાનુ રહેશે કે આગામી સમયમાં કંપની શું જાહેરાત કરે છે.

ટોપ સ્ટોરી

Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
બેસ્ટ પાર્ટી સ્પીકર્સ: Karaoke, RGB લાઇટ્સ અને વાયરલેસ માઇક્સ સાથે BoAtના 4 વિકલ્પો
બેસ્ટ પાર્ટી સ્પીકર્સ: Karaoke, RGB લાઇટ્સ અને વાયરલેસ માઇક્સ સાથે BoAtના 4 વિકલ્પો
Laptop ની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ કેટલો સમય ચાલવી જોઈએ? જાણો 
Laptop ની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ કેટલો સમય ચાલવી જોઈએ? જાણો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દોડ ગાંધીનગરની, ચિંતા બિનહરીફની
Hun To Bolish : હું તો બોલીશ : રમવા છે ગરબા ? ખર્ચવા પડશે રૂપિયા
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેનો ડખ્ખો
Mansukh Vasava Warns: ભાજપમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ મુદ્દે મનસુખ વસાવાનો હુંકાર, નેતાઓને આપી ચેતવણી
CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાહુલ ગાંધી પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Today Weather: આજે 18 રાજ્યોમાં મૂસળધાર વરસાદનું એલર્ટ, 60 ની સ્પીડે ફૂંકાશે પવન; IMD એલર્ટ
Today Weather: આજે 18 રાજ્યોમાં મૂસળધાર વરસાદનું એલર્ટ, 60 ની સ્પીડે ફૂંકાશે પવન; IMD એલર્ટ
Aaj Nu Rashifal: સોમવારે ધ્રુવ અને વ્યાઘાત યોગથી આ રાશિઓનું ભાગ્ય ચમકશે, બંપર ધન લાભ અને કરિયરમાં મોટી સફળતા!
Aaj Nu Rashifal: સોમવારે ધ્રુવ અને વ્યાઘાત યોગથી આ રાશિઓનું ભાગ્ય ચમકશે, બંપર ધન લાભ અને કરિયરમાં મોટી સફળતા!
વિરાટ કોહલીએ બનાવ્યા 4 મોટા રેકોર્ડ, છતાં કેમ ન મળ્યો મેન ઓફ ધ મેચનો એવોર્ડ
વિરાટ કોહલીએ બનાવ્યા 4 મોટા રેકોર્ડ, છતાં કેમ ન મળ્યો મેન ઓફ ધ મેચનો એવોર્ડ
28 થી 30 સપ્ટેમ્બરે બેંકો બંધ નહીં રહે! મોડી રાત્રે સમાધાન થતાં હડતાળ પાછી ખેંચાઈ
28 થી 30 સપ્ટેમ્બરે બેંકો બંધ નહીં રહે! મોડી રાત્રે સમાધાન થતાં હડતાળ પાછી ખેંચાઈ
IND vs WI 1st ODI: કોહલીની તોફાની સદી અને ગિલનો ધમાકો, ભારતે વિન્ડિઝને 8 વિકેટે હરાવ્યું
IND vs WI 1st ODI: કોહલીની તોફાની સદી અને ગિલનો ધમાકો, ભારતે વિન્ડિઝને 8 વિકેટે હરાવ્યું
‘ભાજપમાં રહી AAP-કોંગ્રેસને મદદ કરે છે', સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી રાજકારણ ગરમાયું
‘ભાજપમાં રહી AAP-કોંગ્રેસને મદદ કરે છે', સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી રાજકારણ ગરમાયું
GMDC વાઇબ્રન્ટ નવરાત્રી હવે ફ્રી નહીં! ખેલૈયાઓના ખિસ્સા થશે ખાલી, ₹100 થી ₹1500 સુધીનો ચાર્જ, જાણો રેટ
GMDC વાઇબ્રન્ટ નવરાત્રી હવે ફ્રી નહીં! ખેલૈયાઓના ખિસ્સા થશે ખાલી, ₹100 થી ₹1500 સુધીનો ચાર્જ, જાણો રેટ
અમદાવાદથી દેશની પ્રથમ LNG ટ્રેનનો પ્રારંભ, ગૃહમંત્રી અમિત શાહે આપી લીલીઝંડી
અમદાવાદથી દેશની પ્રથમ LNG ટ્રેનનો પ્રારંભ, ગૃહમંત્રી અમિત શાહે આપી લીલીઝંડી
Embed widget